પંચાયતી રાજ

પંચાયતી રાજ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાઈ રાજકીય પ્રથા છે.

"પંચાયત" શબ્દ પાંચ(પંચ) અને વિધાનસભા(આયત) પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરાયેલ પાંચ વડીલોનો સમૂહ.

ભારત
પંચાયતી રાજ

આ લેખ આ શ્રેણી સંબંધિત છે:

ભારતની રાજનીતિ


કેન્દ્ર સરકાર

બંધારણ

કાર્યકારિણી

વિધાયિકા

ન્યાયપાલિકા

સ્થાનીક

ભારતીય ચૂંટણી


અન્ય દેશ પ્રવેશદ્વાર:રાજનીતિ
પ્રવેશદ્વાર:ભારત સરકાર
view  talk  edit

પંચાયત રાજ

પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો.

પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્‌ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.

કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરો પાડે છે.

૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે.

દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાંં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે. પંચાયતી રાજમાં ત્રિસ્તરીય રચના હોય છે: (૧) ગ્રામ પંચાયત, (૨) તાલુકા પંચાયત, અને (૩) જિલ્લા પંચાયત.

માળખું
ભારતીય ગણતંત્ર
રાજ્યકેન્દ્રશાસિત પ્રદેશ
ભારતનાં સંચાલન વિભાગો
જિલ્લાઓ
પંચાયત સમિતિ
(તાલુકાઓ)
મ્યુનિસિપલ કોર્પોરેશન
(મહાનગરપાલિકા)
મ્યુનિસિપાલિટી
(નગરપાલિકા)
નગર પંચાયત
ગામોવોર્ડ

ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

તાલુકા પંચાયત

જિલ્લા પંચાયત

Tags:

પંચાયતી રાજ પંચાયત રાજપંચાયતી રાજ ગ્રામ પંચાયતપંચાયતી રાજ તાલુકા પંચાયતપંચાયતી રાજ જિલ્લા પંચાયતપંચાયતી રાજનેપાળપાકિસ્તાનભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તરબૂચભૂગોળગાયકવાડ રાજવંશવિધાન સભાબોટાદઇ-મેઇલચિત્રલેખાબિરસા મુંડાવિરામચિહ્નોભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલચિનુ મોદીગુજરાતી લિપિદલપતરામઑસ્ટ્રેલિયાસુરેન્દ્રનગર જિલ્લોમુસલમાનડેન્ગ્યુમેષ રાશીભારતીય રૂપિયોવાયુનું પ્રદૂષણભારત રત્નબિન-વેધક મૈથુનહિંગલાજ ભવાની શક્તિપીઠવસતી વધારોગર્ભાવસ્થાજન્માષ્ટમીમંત્રવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)અઠવાડિયુંસામવેદચરોતરી બોલીગોહિલ વંશબાંગ્લાદેશડોંગરેજી મહારાજભારતીય બંધારણ સભાનરસિંહ મહેતા એવોર્ડદ્વારકાધીશ મંદિરરવિશંકર વ્યાસવર્તુળનો વ્યાસઇતિહાસગોખરુ (વનસ્પતિ)કેન્સરરવીન્દ્ર જાડેજાપીડીએફદયારામભારતના રાષ્ટ્રપતિસસલુંગુજરાતની ભૂગોળદ્વિજવલ્લભભાઈ પટેલકટોસણ રજવાડુંકડવા પટેલઝવેરચંદ મેઘાણીથરાદ તાલુકોખાંટ રાજપૂતસમાન નાગરિક સંહિતાગંગાલહરીસોમનાથસ્વામી વિવેકાનંદઘોડોઅમરેલીશિખંડીવર્તુળદાંડી સત્યાગ્રહબારોટ (જ્ઞાતિ)ભાષાબગદાણા (તા.મહુવા)એપ્રિલ ૧૫કુરુક્ષેત્ર યુદ્ધસંત કબીરશ્રીલંકાગેની ઠાકોરપ્રાચીન ઇજિપ્તવીર્યસિંહ રાશીકુતુબ મિનારલોહી🡆 More