ડોંગરેજી મહારાજ

ડોંગરેજી મહારાજ જાણીતા વક્તા અને ભાગવત કથાકાર હતા.

ડોંગરેજી મહારાજ

જીવન

તેમનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૨૬ (વિક્રમ સંવત ૧૯૮૨ની ફાગણ સુદ ત્રીજ, સોમવાર)ના રોજ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યનાં ઈંદોરમાં થયો હતો. તેમની માતાનું નામ કમલાતાઇ તથા પિતાજીનું નામ કેશવ ડોંગરે હતું. તેઓ વડોદરામાં મોટા થયા હતા.

ડોંગરેજી મહારાજ એક પ્રખર વક્તા અને ભાગવત કથાકાર હતા. તેમણે અમદાવાદના સંન્યાસ આશ્રમ તથા કાશીમાં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર, અમદાવાદમાં કરી.

નડીઆદના સંતરામ મંદિરમાં તેમણે ૮ નવેમ્બર ૧૯૯૦ને ગુરૂવારે સવારે ૯ કલાકને ૩૭ મિનિટે અંતિમ શ્વાસ લીધો. તેમની ઇચ્છા મુજબ તેમના નશ્વર દેહને માલસર ખાતે નર્મદાના પ્રવાહમાં જળ સમાધિ આપવામાં આવી હતી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાઈકુજંડ હનુમાનતાલુકા મામલતદારપાલીતાણાગંગા નદીડાકોરઅડાલજની વાવબુધ (ગ્રહ)સલામત મૈથુનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨હોકાયંત્રખીજડોવિશ્વ બેંકચુનીલાલ મડિયાસિવિલ હોસ્પિટલ, અમદાવાદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઉત્તર ગુજરાતયુટ્યુબગુજરાતી સિનેમાપટેલભૂમિતિરાષ્ટ્રવાદજીમેઇલસ્વામિનારાયણ સંપ્રદાયભારતીય બંધારણ સભાનિર્મલા સીતારામનગિરનારઅશોકગેની ઠાકોરપાટણપોપટઅજંતાની ગુફાઓજ્યોતિર્લિંગતેજપુરા રજવાડુંસૌરાષ્ટ્રમિનેપોલિસમહાભારતઉપનિષદઅસોસિએશન ફુટબોલતાલાલા તાલુકોવડોદરાનવસારી જિલ્લોછોટાઉદેપુર જિલ્લોઅક્ષાંશ-રેખાંશગણેશસ્વામિનારાયણકુબેર ભંડારીનરસિંહ મહેતાસી. વી. રામનવૃશ્ચિક રાશીસોનાક્ષી સિંહારબારીમંગલ પાંડેબાબાસાહેબ આંબેડકરચુડાસમાસાર્થ જોડણીકોશઅશફાક ઊલ્લા ખાનરામનવમીજ્ઞાનેશ્વરનક્ષત્રભારતના રાષ્ટ્રપતિઓની યાદીસીદીસૈયદની જાળીપાણી (અણુ)કસ્તુરબાવાલ્મિકીગૌતમ બુદ્ધગુપ્ત સામ્રાજ્યવર્તુળનો વ્યાસનોર્ધન આયર્લેન્ડસત્યાગ્રહકબડ્ડીબજરંગદાસબાપાઘોડોઅવિભાજ્ય સંખ્યાબૌદ્ધ ધર્મ🡆 More