પટેલ: અટક (Patel)

પટેલ અથવા પાટીદાર અથવા કણબી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે.

વ્યુત્પતિ

પાટીદાર

ગુજરાતી લેક્સિકોન પ્રમાણે પાટીદાર શબ્દનો અર્થ (૧) ગરાસની જમીન ધરાવનાર ગરાસિયો જમીનદાર. (૨) કણબી ખેડૂત (ગુજરાતમાં ‘લેઉવા’, ‘કડવા’ અને ‘આંજણા’ જ્ઞાતિ) થાય છે.

પટેલ હોટલ

"પટેલ હોટલ" અથવા "પટેલ મોટેલ" તરીકે જાણીતા શબ્દે અમેરિકન હોટલ ઉદ્યોગ પર મોટો પ્રભાવ પાડ્યો છે.

૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાઓમાં મોટી સંખ્યામાં ભારતથી લોકો અમેરિકા સ્થાયી થયા. તેમાંથી ઘણાંએ મહેનત કરીને માંદી હોટલ અથવા મિલ્કતો ખરીદી અને નફાકારક ધંધામાં ફેરવી. આખા અમેરિકાની ૬૦ ટકા મધ્યમ માપની મોટેલ અને હોટેલ ઉદ્યોગ ભારતીય મૂળના લોકોની માલિકી ધરાવે છે. તેમાંથી ત્રીજાભાગની મિલ્કતો પટેલ અટક ધરાવતા (ગુજરાતીઓ) લોકો પાસે છે.

ફિલ્મોમાં

ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ પટેલ જ્ઞાતિની અમેરિકા વસવાની ઘેલછાનું કટાક્ષમય વર્ણન કરે છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

પટેલ વ્યુત્પતિપટેલ હોટલપટેલ ફિલ્મોમાંપટેલ આ પણ જુઓપટેલ સંદર્ભપટેલગુજરાતભારતલેઉવા પટેલવિકિપીડિયા:સંદર્ભ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

છંદહનુમાનગુજરાતી સાહિત્યગુજરાત વડી અદાલતગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઅદ્વૈત વેદાંતહાઈડ્રોજનકમળોખરીફ પાકબેંકગુજરાત સમાચારવિરાટ કોહલીદિલ્હી સલ્તનતદક્ષિણભારતના રજવાડાઓની યાદીપ્રાણાયામકચ્છનું મોટું રણનવનિર્માણ આંદોલનગુજરાતભગત સિંહપાર્શ્વનાથરવીન્દ્ર જાડેજાસુરત જિલ્લોબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઆંગણવાડીએપ્રિલ ૨૪ગુજરાતના રાજ્યપાલોવિધાન સભાલસિકા ગાંઠજાહેરાતલોકશાહીપીપળોવૈશ્વિક આબોહવા પરિવર્તનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસદશાવતારસરદાર સરોવર બંધવિકિપીડિયાકચ્છનું રણઉપનિષદપિત્તાશયસિંધુ ખીણની સંસ્કૃતિતાજ મહેલઅલંગશિવાજી જયંતિપર્વતગુજરાતી થાળીભારતના રાજ્ય વૃક્ષોની યાદીમુખ મૈથુનગંગાસતીવિનોદ ભટ્ટબાણભટ્ટપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)ભુચર મોરીનું યુદ્ધમલેરિયાગુરુત્વાકર્ષણકાળકા માતા મંદિર, પાવાગઢભજનઅમૂલગુજરાતી અંકવિદ્યુતભારરાવણતિરૂપતિ બાલાજીગોપાળાનંદ સ્વામીગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીબહુચરાજીસ્વામીનારાયણ મંદિર, ગઢડાવૌઠાનો મેળોરાજપૂતપરશુરામજંડ હનુમાનવર્ષા અડાલજાનવસારીપ્રદૂષણગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મહંત સ્વામી મહારાજઅથર્વવેદ🡆 More