ગુરુત્વાકર્ષણ

ગુરુત્વાકર્ષણ કુદરતી પરિબળ છે, દળ ધરાવતા કોઇપણ પદાર્થો એક્બીજાને આકર્ષે છે.

ગુરુત્વાકર્ષણ કોઇપણ પદાર્થના વજન પર અસર કરે છે (વજન = દળ x ગુરુત્વાકર્ષણ બળ). તે દળના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્તપ્રમાણમાં છે. ગુરુત્વાકર્ષણ બળ વિષે સૌ પ્રથમ જાણ સર આઇઝેક ન્યુટને કરી હતી. ન્યુટને ગુરુત્વાકર્ષણના ત્રણ નિયમો આપ્યાં છે, જેમાં પહેલો નિયમ ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા અને બીજો નિયમ ગુરુત્વાકર્ષણનુ મુલ્ય આપે છે. ડો. આઇનસ્ટાઇને ગુરુત્વાકર્ષણને અવકાશી રબ્બરિયા ચાદરમાં પડેલા ગોબા દ્વારા રચાયેલી ભુમિતિને જવાબદાર બનાવી હતી.

ગુરુત્વાકર્ષણ
ગુરુત્વાકર્ષણને લીધે, ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી શકે છે અને આ જ તેમને નિયંત્રણમાં રાખે છે.

ગુરુત્વાકર્ષણ બળ વગર જીવન શક્ય નથી. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને વાતાવરણનાં બંધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી તેમજ બીજા અવકાશી ગ્રહોને એક બીજા સાથેથી દૂર કે નજીક થવા દેતુ નથી. ગુરુત્વાકર્ષણ નો ત્રીજો નિયમ બળનું મૂલ્ય આપે છે.

સંદર્ભ

Tags:

દળસર આઇઝેક ન્યુટન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જળ શુદ્ધિકરણભુજછંદભારતીય અર્થતંત્રમહિનોક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ગંગાસતીઆહીરગુજરાતી સાહિત્યકારોની યાદીસલમાન ખાનમરાઠા સામ્રાજ્યદક્ષિણ ગુજરાતમકર રાશિભૂગોળસંયુક્ત રાષ્ટ્રસંઘગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકરીના કપૂરકેન્દ્રશાસિત પ્રદેશરામનારાયણ પાઠકરાજધાનીઠાકોરમહી નદીબહુચર માતાડાઉન સિન્ડ્રોમફુગાવોનવગ્રહઝંડા (તા. કપડવંજ)રઘુવીર ચૌધરીરમણભાઈ નીલકંઠકુમારપાળસુરત જિલ્લોઉજ્જૈનએ (A)શીતળાવિશ્વ પર્યાવરણ દિવસમુકેશ અંબાણીભારતીય જનતા પાર્ટીમાહિતીનો અધિકારમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમમુઘલ સામ્રાજ્યભારત સરકારઅશ્વત્થામાઋગ્વેદદાંડી સત્યાગ્રહઝાલાહિંદુધીરુબેન પટેલપ્રીટિ ઝિન્ટાસતાધારગુજરાતી ભાષાઉર્વશીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસ્વામિનારાયણદેવાયત પંડિતમોટરગાડીભારતમાં મહિલાઓલોકશાહીઅક્ષરધામ (દિલ્હી)હળદરકોણાર્ક સૂર્ય મંદિરનરેશ કનોડિયાવિક્રમ ઠાકોરઉપેન્દ્ર ત્રિવેદીસામાજિક પરિવર્તનપુરૂરવાશહેરીકરણસિંગાપુરમટકું (જુગાર)ઘોરખોદિયુંગુજરાતી વિશ્વકોશસોપારીકલાપીપિત્તાશયવારાણસીસિતાંશુ યશશ્ચન્દ્ર🡆 More