ડિસેમ્બર ૩૧: તારીખ

૩૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૬મો) દિવસ છે.

આ દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસ પછી નવા વર્ષની શરૂઆત જાન્યુઆરી ૧થી થાય છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૦૦ – બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
  • ૧૮૭૮ – જર્મનીના માનહેમમાં કાર્યરત કાર્લ બેન્ઝે તેમના પ્રથમ વિશ્વસનીય દ્વિઘાત (ટુ-સ્ટ્રોક) ગેસ એન્જિનના પેટન્ટ અધિકારો માટે અરજી કરી.
  • ૧૮૭૯ – થૉમસ અલ્વા એડિસને ન્યૂ જર્સીના મેન્લો પાર્કમાં પહેલી વાર વીજળીના ગોળાનું જાહેર પ્રદર્શન કર્યું.
  • ૧૮૦૨ – પેશ્વા બાજીરાવ બીજા અને બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે ૧૮૦૨ની સંધિ તરીકે જાણીતો ટ્રીટી ઓફ બેઝીન નામનો કરાર થયો.
  • ૧૯૭૪ – ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા.
  • ૨૦૧૧ – સમોઆ અને ટોકેલાઉએ કેલેન્ડરમાંથી ૩૦ ડિસેમ્બર ૨૦૧૧નો દિવસ કૂદાવી આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ઓળંગી ટાઈમ ઝોનની બદલી કરી.
  • ૨૦૧૧ – નાસા ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાં ગુરુત્વાકર્ષણ પુનઃપ્રાપ્તિ અને આંતરિક પ્રયોગશાળાના બે ઉપગ્રહોમાંથી પ્રથમ ઉપગ્રહ મૂકવામાં સફળ રહ્યું.
  • ૨૦૧૯ – વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને વુહાનમાંથી મળી આવેલા અજ્ઞાત કારણો સાથેના ન્યુમોનિયાના કેસોની જાણ કરવામાં આવી છે. બાદમાં તે કોવિડ-૧૯ હોવાનું બહાર આવ્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૩૧ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૩૧ જન્મડિસેમ્બર ૩૧ અવસાનડિસેમ્બર ૩૧ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૩૧ બાહ્ય કડીઓડિસેમ્બર ૩૧ગ્રેગોરીયન પંચાંગજાન્યુઆરી ૧લિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના લોકમેળાઓપાણીપતની ત્રીજી લડાઈચોમાસુંમહારાણા પ્રતાપકૃષ્ણકુમારસિંહ ગોહીલપાયથાગોરસગર્ભાવસ્થાચુનીલાલ મડિયામહાત્મા ગાંધીભીષ્મલિબિયાકપાસહિમાચલ પ્રદેશગણેશઅમરેલી જિલ્લોસામાજિક ક્રિયારાજ્ય સભાપ્રાણીગંગા નદીસુનામીસચિન તેંડુલકરમેસોપોટેમીયાસલામત મૈથુનગુજરાત ટાઇટન્સવિજ્ઞાનસામાજિક સમસ્યાસપ્તર્ષિગુજરાત યુનિવર્સિટીપક્ષીદ્રૌપદીમારુતિ સુઝુકીરમણભાઈ નીલકંઠગાંઠિયો વાસિંહ રાશીઉધઈપાણી (અણુ)હાફુસ (કેરી)અબ્દુલ કલામપાલનપુરલજ્જા ગોસ્વામીશ્યામજી કૃષ્ણ વર્માકબજિયાતલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)શબ્દકોશમેઘધનુષપ્રાચીન ઇજિપ્તહેમચંદ્રાચાર્યનળાખ્યાન (પ્રેમાનંદ)મહેન્દ્ર સિંઘ ધોનીપર્યાવરણીય શિક્ષણગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીરાજસ્થાનકેનેડાજ્ઞાનકોશપાણીનું પ્રદૂષણકોળીકાંકરિયા તળાવજહાજ વૈતરણા (વીજળી)ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાભોળાદ (તા. ધોળકા)વિકિમીડિયા ફાઉન્ડેશનએલોન મસ્કવલસાડ તાલુકોનવોદય વિદ્યાલયજયશંકર 'સુંદરી'ગુજરાતી લિપિવસ્તીસીતાબાળાજી બાજીરાવતાલાલા તાલુકોકલકલિયોક્ષય રોગઅથર્વવેદસોડિયમકરીના કપૂર🡆 More