સંતરામપુર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સંતરામપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો મહત્વના સંતરામપુર તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

સંતરામપુર

બ્રહ્મપુરી
સંતરામપુર
સંતરામપુર is located in ગુજરાત
સંતરામપુર
સંતરામપુર
સંતરામપુરનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°11′22″N 73°53′34″E / 23.1895°N 73.8928°E / 23.1895; 73.8928
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહીસાગર
વોર્ડ
સંતરામપુર નગરપાલિકાસ્થાપના ૧૫ એપ્રિલ, ૧૯૯૪
સરકાર
 • માળખુંનગરપાલિકા
 • પ્રમુખશિવાભાઇ વાંકર
 • ચીફ ઓફિસરએચ. જે. અગ્રવાલ
ઊંચાઇ
૧૪૦ m (૪૬૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૯,૪૬૫
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી,હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૮૯ ૨૬૦
ટેલિફોન કોડ(૯૧) ૨૬૭૫
વાહન નોંધણીGJ-17/GJ-35
સાક્ષરતા દર૮૪.૯૯%
લોક સભા વિસ્તારદાહોદ
વિધાન સભા વિસ્તારસંતરામપુર
વેબસાઇટwww.npsantrampur.com

ઇતિહાસ

સંત રજવાડું

સંતરામપુર: ઇતિહાસ, વસ્તી, જોવાલાયક સ્થળો 
સંતરામપુર રજવાડાનું રાજચિહ્ન

૧૯૪૭ પહેલાં સંતરામપુર રજવાડું હતું જે આઝાદી પછી ૧૦ જુન, ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી ગયું હતું. રાજ્યના શાસકો પરમાર વંશના રાજપૂતો હતા.

રાણાઓ

  • .... - ૧૮૭૨ ભગવાનસિંહજી
  • ૧૭ એપ્રિલ ૧૮૭૩ - ૧૦ જાન્યુઆરી ૧૮૯૬ પ્રતાપસિંહજી ભગવાનસિંહજી
  • ૩૧ ઓગસ્ટ ૧૮૯૬ - ૨૨ ડિસેમ્બર ૧૯૪૬ જોરાવરસિંહજી પ્રતાપસિંહજી (જ. ૧૮૮૧ - મૃ. ૧૯૪૬)
  • ૨૨ ડિસેમ્બર ૧૯૪૬ - ૧૫ ડિસેમ્બર ૧૯૪૭ પ્રવિણસિંહજી જોરાવરસિંહજી (જ. ૧૯૦૭ - મૃ. ....)

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, સંતરામપુરની વસ્તી ૧૯,૪૬૫ હતી.

જોવાલાયક સ્થળો

  1. હવા મહેલ
  2. માનગઢ ટેકરી
  3. કડાણા બંધ
  4. મા ભુવનેશ્વરી મંદિર
  5. મા હરસિદ્ધિ મંદિર
  6. રવાડી મેળો

સંદર્ભો

Tags:

સંતરામપુર ઇતિહાસસંતરામપુર વસ્તીસંતરામપુર જોવાલાયક સ્થળોસંતરામપુરગુજરાતભારતમહીસાગર જિલ્લોસંતરામપુર તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય ચૂંટણી પંચગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ગાંધીનગરઅમિત શાહવિક્રમ ઠાકોરજયપ્રકાશ નારાયણશુક્લ પક્ષઅમદાવાદ બીઆરટીએસછેલ્લો દિવસ (ચલચિત્ર)હમીરજી ગોહિલચંદ્રગુજરાતનું સ્થાપત્યજહાજ વૈતરણા (વીજળી)બાબરહિમાલયનર્મદા બચાવો આંદોલનસાવિત્રીબાઈ ફુલેચીકુલોથલભવનાથનો મેળોઅવિભાજ્ય સંખ્યાયુગશિક્ષણનું સમાજશાસ્ત્રચાંપાનેરસાંખ્ય યોગઝરખભારતનાં વિશ્વ ધરોહર સ્થળોમહાવીર સ્વામીનાસાનર્મદકમળોઆખ્યાનસૂર્યમંડળવિધાન સભાગુજરાતના જિલ્લાઓદ્વારકાકાકાસાહેબ કાલેલકરરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)નર્મદા નદીતિથિરાણકી વાવજાવા (પ્રોગ્રામિંગ ભાષા)મહેન્દ્ર સિંઘ ધોનીધ્રુવ ભટ્ટમંદિરજ્યોતિર્લિંગશાસ્ત્રીજી મહારાજઇઝરાયલગુજરાતના રાજ્યપાલોમહિનોશિવાજી જયંતિકામસૂત્રધીરૂભાઈ અંબાણીશામળ ભટ્ટસમ્રાટ મિહિરભોજઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનત્રેતાયુગગૌતમ બુદ્ધગઝલબહુચર માતાવડોદરાકબૂતરડેન્ગ્યુમૂળરાજ સોલંકીહનુમાન મંદિર, સાળંગપુરસાતવાહન વંશગુજરાતી થાળીભારતના ચારધામબારડોલી લોક સભા મતવિસ્તારભારત છોડો આંદોલનગુજરાત દિનગુરુ (ગ્રહ)સંક્ષિપ્ત સંદેશ સેવાબહુચરાજીચાંદીકુતુબ મિનારસમય માપવાનાં સાધનોનો ઇતિહાસ🡆 More