કબૂતર

કબૂતર આખા વિશ્વમાં જોવા મળતું એક પક્ષી છે.

આ પક્ષી એક નિયત તાપી, ઉડી શકતું પક્ષી છે, જેનું શરીર પીંછાઓ વડે ઢંકાયેલું રહે છે. તેના મોઢાના સ્થાન પર એક નાનકડી તથા અણીયાળી ચાંચ હોય છે. મુખ બે ચક્ષુઓ વડે ઘેરાયેલું અને જડબાં દંતહીન હોય છે. આગલા પગ પાંખોમાં પરિવર્તિત થઇ ગયેલા છે. પાછલા પગ શલ્કો વડે ઢંકાયેલા તથા આંગળીઓ નખયુક્ત હોય છે, જેમાં ત્રણ આંગળીઓ સામે તરફ તથા ચોથી આંગળી પાછળ તરફ રહેતી હોય છે.

કબુતર
Temporal range: પ્રારંભિક માયોસીન – વર્તમાન
કબૂતર
ફેરલ પિજિયન (કોલંબા લીબિયા ડોમેસ્ટિકા) ઉડતી વેળા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: કશેરુકી
Subphylum: મેરૂદંડધારી
Class: પક્ષી
Order: કપોતાકાર
Family: કપોત કુળ
ઇલ્લીજર, ૧૮૧૧

કબૂતર ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું ઘરઆંગણાનું પક્ષી છે. તે ઉડવામાં ભારે હોંશિયાર પક્ષી છે.

નામો અને વર્ગીકરણ

કબુતર મેરુદંડધારિ પક્ષી છે.

રહેઠાણ

વિષેશતાઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હિમાલયઅકબરગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યપ્રથમ વિશ્વ યુદ્ધદુલા કાગગેની ઠાકોરહીરાકુડ બંધશ્રીમદ્ રાજચંદ્રસ્ટેથોસ્કોપકર્મભાષાઉત્તરાખંડગુજરાતનું સ્થાપત્યમેઘધનુષ્ય ધ્વજ (એલજીબીટી)હુમાયુઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપન્નાલાલ પટેલબ્રહ્માંડરવિન્દ્રનાથ ટાગોરપ્રેમાનંદજીસ્વાનગોહિલ વંશમનોવિજ્ઞાનજાપાનમહાભારતક્રિકેટનો ઈતિહાસઝાલાકમળોગાંઠિયો વાનેપાળખરીફ પાકલીલઅજંતાની ગુફાઓકળથી૦ (શૂન્ય)બારડોલી સત્યાગ્રહએ (A)ચિનુ મોદીદયારામઠક્કર બાપાથરાદ તાલુકોશ્રીરામચરિતમાનસવાઘરીલક્ષ્મીવાઘેલા વંશમાધાપર (તા. ભુજ)ઋગ્વેદકિંજલ દવેરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનદ્વારકાધીશ મંદિરભારતીય જનતા પાર્ટીઓખાહરણગુજરાતનાં હવાઈમથકોભારતના નાણાં પ્રધાનભ્રષ્ટાચારપિત્તાશયઅંગ્રેજી ભાષાહમીરજી ગોહિલદાંડી સત્યાગ્રહભીમખજુરાહોઅક્ષાંશ-રેખાંશધરતીકંપગોળ ગધેડાનો મેળોહાથીમહાવીર સ્વામીકાઠિયાવાડભાલણનિરોધતાલુકોબજરંગદાસબાપાહવામાન🡆 More