બકુલ ત્રિપાઠી: ગુજરાતી હાસ્યલેખક

બકુલ ત્રિપાઠી (ઉપનામ: ઠોઠ નિશાળીયો) ( ૨૭ નવેમ્બર ૧૯૨૮ - ૩૧ ઓગસ્ટ ૨૦૦૬) ગુજરાતના જાણીતા હાસ્યલેખક, નિબંધકાર, નાટ્યલેખક, કવિ તેમજ કટારલેખક હતા.

બકુલ ત્રિપાઠી
જન્મ૨૭ નવેમ્બર ૧૯૨૮
નડીઆદ
મૃત્યુ૩૧ ઓગસ્ટ ૨૦૦૬
અમદાવાદ
વ્યવસાયલેખક, અધ્યાપક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણ ચંદ્રક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક, ગુજરાત સરકારના પુરસ્કારો

જીવન

તેમનો જન્મ નડીઆદ ખાતે થયો હતો. તેમણે એમ. કોમ., એલ. એલ. બી. સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ અમદાવાદની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી. લિમ્કા બુક ઓફ રેકોર્ડ (૧૯૯૬)માં દર્શાવ્યા પ્રમાણે ભારતમાં એક જ અખબાર (ગુજરાત સમાચાર)માં સૌથી વધારે (૪૩ વર્ષ) ચાલેલી કોલમના તેઓ લેખક હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણ ચંદ્રક, જ્યોતિન્દ્ર દવે પારિતોષિક તથા ગુજરાત સરકારના પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા હતા.

૩૧ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજ ૭૭ વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.

સર્જન

  • હાસ્ય લેખો - સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું.
  • નાટક - લીલા, પરણું તો એને જ પરણું.
  • સંપાદન - જયંતિ દલાલનાં એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખો.
  • બાળસાહિત્ય - Fantasia - અદ્ભૂત નું રૂપાંતર.
  • ગોવિંદે માંડી ગોઠડી, મન સાથે મૈત્રી , અષાઢની સાંજે પ્રિય સખી અને ભજિયાં, મિત્રોનાં ચિત્રો, બાપુજીની બકરીની બકરીનાં બકરાનો બકરો, ઈન્ડિયા અમેરિકા, હસતાં હસતાં, નવા વર્ષના સંકલ્પો, એક હતો રેઇનકોટ, મોચીનું ન હોવું

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

બકુલ ત્રિપાઠી જીવનબકુલ ત્રિપાઠી સર્જનબકુલ ત્રિપાઠી સંદર્ભબકુલ ત્રિપાઠી બાહ્ય કડીઓબકુલ ત્રિપાઠીઓગસ્ટ ૩૧નવેમ્બર ૨૭

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પીઠનો દુખાવોઅક્ષય કુમારપાણીનું પ્રદૂષણક્ષત્રિયમહારાણા પ્રતાપખાટી આમલીમહિષાસુરઅમરનાથ (તીર્થધામ)ભગવદ્ગોમંડલગુજરાતી વિશ્વકોશધીરૂભાઈ અંબાણીઇતિહાસરમત-ગમતઆંગણવાડીચંદ્રયાન-૩ડુંગળીસ્વામિનારાયણ જયંતિગુજરાત વિદ્યાપીઠરાવણમોરબી રજવાડુંપ્રથમ પંચવર્ષીય યોજનારાજપૂતનર્મદવાયુ પ્રદૂષણજુનાગઢચુડાસમાગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમહાત્મા ગાંધીનું કુટુંબલોક સભાકાલિદાસજેસોર રીંછ અભયારણ્યગર્ભાવસ્થાવિજય રૂપાણીઈન્દિરા ગાંધીમકર રાશિભારતીય ચૂંટણી પંચકચ્છનો ઇતિહાસઉંચા કોટડાલોકમાન્ય ટિળકરાયણમહેસાણા જિલ્લોરામનારાયણ પાઠકઆર્યભટ્ટમાતાનો મઢ (તા. લખપત)આઠમઇસ્લામકૈકેયીક્ષય રોગહૃદયરોગનો હુમલોનવરાત્રીબોડાણોભારતમાં આવક વેરોકુદરતકાળકા માતા મંદિર, પાવાગઢરાજસ્થાનલગ્નઅકબરઅરડૂસીહિતોપદેશદત્તાત્રેયપશ્ચિમ બંગાળશ્રીમદ્ ભાગવતમ્હડકવાવાયુનું પ્રદૂષણઅમદાવાદમલ્લિકાર્જુનચૈત્ર સુદ ૧૫તુલા રાશિગુજરાતી સાહિત્યકારોની યાદીભારતીય રૂપિયા ચિહ્નભારતીય રૂપિયોગરમાળો (વૃક્ષ)શૂર્પણખાખરીફ પાકલોહીજલારામ બાપાખેડબ્રહ્મામટકું (જુગાર)🡆 More