કોળી

કોળી એ ભારત દેશની એક જ્ઞાતિ છે.

કોળી
કોળી
કોળી સ્ત્રી
ભાષાઓ
હિંદી, ગુજરાતી, મરાઠી, કાળી, કોંકણી અને કન્નડ
ધર્મ
હિંદુ અને અન્ય

કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહીત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્રમાં તેઓ દરિયાકાંઠાનાં વિસ્તારમાં સ્થિત છે. તેઓ મુંબઈનાં મૂળ વસાહતીઓમાંનાં એક છે, જેઓએ મુંબઈના 'સાત ટાપુઓ' પર વસવાટ કરેલો. વીસમી સદીમાં, બ્રિટીશ સરકારે કોળી જાતિને હત્યારી જાતિ જાહેર કરી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, બ્રિટીશ શાસને કોળી જાતિને યોદ્ધા જાતિનો દરજ્જો આપ્યો કારણ કે કોળી જાતિએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવી હતી.

ગુજરાતમાં કોળીઓની વસ્તી લગભગ બધા જ વિસ્તારોમાં છે. ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે.

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશના કોળી સમાજમાંથી આવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોરારીબાપુપાળિયાભારતના રાજ્ય વૃક્ષોની યાદીચંદ્રયાન-૩તુષાર ચૌધરીસ્વામી સચ્ચિદાનંદઅમૃતા (નવલકથા)ધોરાજી તાલુકોગાંધીનગર લોક સભા મતવિસ્તારભારતીય ભૂમિસેનારસીકરણવંદે માતરમ્વિજ્ઞાનઆયુર્વેદપંચાયતી રાજઅવિનાશ વ્યાસઇસ્કોનમાર્કેટિંગબાંગ્લાદેશલોહીકુંવરબાઈનું મામેરુંગિરનાર જૈન મંદિરોલવિંગબ્રાહ્મણઆશાપુરા માતાપાકિસ્તાનનવસારી લોક સભા મતવિસ્તારમાર્ચ ૨૬ફાગણડાકોરભોજા ભગતહોળીપ્રાથમિક શાળામદનલાલ ધિંગરાચિત્તોડગઢઉંચા કોટડાનરસિંહઆંખભેંસગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલપવનગુજરાતી સાહિત્યજ્યોતિર્લિંગઅથર્વવેદવ્યાસવશશહેરસાપુતારાઝૂલતા મિનારાસંગીત વાદ્યહનુમાન ચાલીસાફેસબુકનડીઆદઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારશીખતકમરિયાંC (પ્રોગ્રામિંગ ભાષા)ધરતીકંપઆસનબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઅદ્વૈત વેદાંતવર્ણવ્યવસ્થાફિરોઝ ગાંધીખીજડોશેત્રુંજયઅશફાક ઊલ્લા ખાનપાટણકોળીરાજનાથ સિંહભોળાદ (તા. ધોળકા)ઉશનસ્ગોળશક સંવતયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએશિયાઇ સિંહસિંધુ ખીણની સંસ્કૃતિ🡆 More