મેઘધનુષ

મેઘધનુષ આકાશમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળે છે.

વરસાદના વાદળ પર પડતાં સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમ જ સાત રંગોનું મેઘધનુષ રચાય છે. મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, પછી વાદળી રંગ, પછી લીલો રંગ, પછી પીળો રંગ, પછી નારંગી રંગ તેમ જ છેલ્લે લાલ રંગ એમ સાત રંગો જોવા મળે છે.

મેઘધનુષ
બેવડું મેઘધનુષ

મેઘધનુષ વાતાવરણમાં રહેલા પાણીના સુક્ષ્મ બિંદો વડે સૂર્યના કિરણોના વિભાજન ને કારણે રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરૂદ્ધ દિશામાં રચાય છે પાણીનાં બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. આ બુંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કર છે. પ્રકાશના વિભાજન તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકારની આંખો સુધી પહોંચે છે. સુર્ય દેખાતો હોય તેવા દિવસે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હો અને પાણીના ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તોપણ મેઘધનુષ્ય દેખાઇ શકે છે.

મેઘધનુષ
વક્રીભવન

ગોળાકાર હોવાથી તે ધનુષ જેવું દેખાય છે અને આ ગોળાકાર આકાર પૃથ્વીના ગોળ હોવાને કારણે સર્જાય છે.

સંદર્ભ

Tags:

ચોમાસુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નવોદય વિદ્યાલયવિક્રમ ઠાકોરસંસ્કૃત ભાષાસચિન તેંડુલકરછેલ્લો દિવસ (ચલચિત્ર)પંચમહાલ જિલ્લોરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યપર્વતપિત્તાશયમરાઠા સામ્રાજ્યઅબ્દુલ કલામમૌર્ય સામ્રાજ્યચાચિરંજીવીબારડોલી સત્યાગ્રહકચ્છનું રણતલાટી-કમ-મંત્રીપ્રાથમિક શાળાપાટણ જિલ્લોજશોદાબેનગુજરાતી વિશ્વકોશમાધ્યમિક શાળાકોમ્પ્યુટર વાયરસઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારકૃષ્ણકચ્છનું મોટું રણભુજઆણંદલસિકા ગાંઠઆંકડો (વનસ્પતિ)સ્ટેચ્યુ ઓફ યુનિટીરવીન્દ્ર જાડેજાકેરીભારતીય રેલકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪લીમડોસિંહ રાશીખાખરોમહિનોજંડ હનુમાનસંત દેવીદાસઅંકશાસ્ત્રમહારાણા પ્રતાપવડોદરાગુજરાતી ભોજનભારતના રાષ્ટ્રપતિઓની યાદીમગરસરપંચગોપાળાનંદ સ્વામીબોટાદ જિલ્લોઅંબાજીશિક્ષણનું સમાજશાસ્ત્રવશયુગદમણનવસારી લોક સભા મતવિસ્તારવર્ણવ્યવસ્થાસોજીસરસ્વતીચંદ્રડાંગ જિલ્લોકેન્દ્રશાસિત પ્રદેશમહાવીર સ્વામીનારાયણ સ્વામી (ભજનીક)સ્વાદુપિંડસાપુતારાપાટડી (તા. દસાડા)જગન્નાથપુરીહેમચંદ્રાચાર્યગુજરાતના રાજ્યપાલોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ઉજ્જૈનવેદભારતમાં પરિવહનસમાજગુપ્તરોગકેન્સરઅમદાવાદ રેલ્વે સ્ટેશન🡆 More