સ્વાદુપિંડ

સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ; Pancreas) એ શરીરમાં જઠર અને નાના આંતરડાની વચ્ચે આવેલું એક અંગ છે, જેમાં પાચક રસો (સોમાટોસ્ટેટિન, પેન્ક્રિયાટિક પોલિપેપ્ટાઇડ બને છે.

આ પાચક રસોનો સ્ત્રાવ થવાને કારણે નાના આંતરડામાં વિટામીનોનું શોષણ થવાથી તેમ જ ખોરાકમાંના કાર્બોહાઇડ્રેટ, પ્રોટિન તથા ચરબીનું પાચન થવાને કારણે પાચનક્રિયા સરળ બને છે.

Pancreas
સ્વાદુપિંડ
A diagram of the pancreas
સ્વાદુપિંડ
1: Head of pancreas
2: Uncinate process of pancreas
3: Pancreatic notch
4: Body of pancreas
5: Anterior surface of pancreas
6: Inferior surface of pancreas
7: Superior margin of pancreas
8: Anterior margin of pancreas
9: Inferior margin of pancreas
10: Omental tuber
11: Tail of pancreas
12: Duodenum
Latin Pancreass (Greek: Pankreas)
Gray's subject #251 1199
Artery inferior pancreaticoduodenal artery, anterior superior pancreaticoduodenal artery, posterior superior pancreaticoduodenal artery, splenic artery
Vein pancreaticoduodenal veins, pancreatic veins
Nerve pancreatic plexus, celiac ganglia, vagus
Precursor pancreatic buds
MeSH Pancreas

સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે, જેના કારણે શરીરમાં શર્કરાનું પ્રમાણ જળવાય રહે છે. જ્યારે શરીરના લોહીમાં સુગરનું પ્રમાણ વધે ત્યારે ઈન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે, જ્યારે લોહીમાં સુગરનું પ્રમાણ ઘટે ત્યારે ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉશનસ્સ્વામિનારાયણઝૂલતા મિનારા૨૦૦૧ ગુજરાત ધરતીકંપઝાલારક્તના પ્રકારઅમદાવાદની ભૂગોળસૌરાષ્ટ્રસરસ્વતીચંદ્રદાંડી સત્યાગ્રહક્ષય રોગઆઇઝેક ન્યૂટનબોટાદ જિલ્લોભારતનું સર્વોચ્ચ ન્યાયાલયગુજરાતના રાજ્યપાલોખાવાનો સોડાયુટ્યુબઅલંગબનાસ ડેરીલિંગ ઉત્થાનચરોતરઆવર્ત કોષ્ટકદલિતમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાદિવ્ય ભાસ્કરવિધાન સભાવાઈરાણકદેવીપાણી (અણુ)ગોધરાગુજરાતી ભોજનહર્ષ સંઘવીબનારસ હિંદુ યુનિવર્સિટીરાયણરામનવમીરુધિરાભિસરણ તંત્ર૧૮૫૭ની ભારતીય ક્રાંતિગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સંત કબીરવિક્રમ ઠાકોરનરેન્દ્ર મોદીતક્ષશિલાહાથીક્રિકેટઆંતરરાષ્ટ્રીય યોગ દિવસઉંબરો (વૃક્ષ)વશરમત-ગમતભાસભારતના રાષ્ટ્રપતિઓની યાદીબારડોલી લોક સભા મતવિસ્તારવિરામચિહ્નોકપાસમટકું (જુગાર)અવિભાજ્ય સંખ્યાકિષ્કિંધાકચ્છનો ઇતિહાસસીતાલોહાણાકમ્પ્યુટર હાર્ડવેરવિષાણુપાંડવયોગ (મનોશારીરીક જીવનશૈલી)સિતાંશુ યશશ્ચન્દ્રસુભાષચંદ્ર બોઝજવાહરલાલ નેહરુપર્વતપાટણગુજરાત વિદ્યાપીઠમોરબી જિલ્લોચુડાસમાનવનિર્માણ આંદોલનપાટડી (તા. દસાડા)શરણાઈમનોવિજ્ઞાનબનાસકાંઠા જિલ્લોબેંક🡆 More