બનાસ ડેરી

72°26′27″E / 24.135827°N 72.440929°E / 24.135827; 72.440929

બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, પાલનપુર)એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી (કો–ઑપરેટિવ સોસાયટી)ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એન.ડી.ડી.બી.)ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો.

બનાસ ડેરી
સહકારી
ઉદ્યોગદૂધ ઉત્પાદન, માખણ, ઘી, દૂધનો પાવડર, ચા, પેંડા
સ્થાપના૧૯૬૯
મુખ્ય કાર્યાલયપાલનપુર, ગુજરાત, ભારત
મુખ્ય લોકોશંકરભાઇ ચૌધરી (ચેરમેન), માવજીભાઇ દેસાઈ (ઉપ ચેરમેન), સંજય કરમચંદાની (મેનેજીંગ ડિરેક્ટર)
આવકIncrease ₹૯૮૦૮ કરોડ (૨૦૧૮-૧૯)
કર્મચારીઓ૨૮૦૦
વેબસાઇટbanasdairy.coop

ઉત્પાદનો

બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે. જેમાં અમુલ દૂધ, અમુલ માખણ, અમુલ ઘી, સાગર ઘી, અમુલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમુલ શક્તિ પાવડર, અમુલ આઇસક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદ દ્વારા બજારમાં મૂકાય છે.

બનાસ ડેરી ૧.૮ લાખ જેટલાં શેરધારકો ધરાવે છે, જે ૧૨૦૦ જેટલાં ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલ છે.

ચિત્રો

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

બનાસ ડેરી ઉત્પાદનોબનાસ ડેરી ચિત્રોબનાસ ડેરી સંદર્ભબનાસ ડેરી બાહ્ય કડીઓબનાસ ડેરીGeographic coordinate system

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અકબરભારતનો રાષ્ટ્રધ્વજસામાજિક ક્રિયાભદ્રનો કિલ્લોગુજરાત વડી અદાલતમહેસાણાતાજ મહેલસલામત મૈથુનબિન-વેધક મૈથુનવિઘાલોથલઅખેપાતરપારસીમહેન્દ્ર સિંઘ ધોનીગુજરાત દિનધોળાવીરાજમ્મુ અને કાશ્મીરહાથીઅઝીમ પ્રેમજીદેવાયત બોદરકર્કરોગ (કેન્સર)હિતોપદેશઅબ્દુલ કલામકનિષ્કરાણી લક્ષ્મીબાઈછોટાઉદેપુર જિલ્લોનિર્મલા સીતારામનકમળોકૃત્રિમ ઉપગ્રહચુડાસમાપર્યુષણહનુમાન ચાલીસામાહિતીનો અધિકારકેનેડાચેતક અશ્વઆદિ શંકરાચાર્યગુજરાત સમાચારમતદાનરામાયણકોમ્પ્યુટર માઉસઅમરનાથ (તીર્થધામ)જયંતિ દલાલભારતીય રૂપિયોસત્યના પ્રયોગો અથવા આત્મકથાદમણ અને દીવદાસી જીવણસરસ્વતી દેવીકાલિદાસનરસિંહ મહેતારાધનપુરચંદ્રગુપ્ત મૌર્યઅમદાવાદરાત્રિ સ્ખલનમહાગુજરાત આંદોલનહોમિયોપેથીયોગ (મનોશારીરીક જીવનશૈલી)વિકિપીડિયારાજ્ય સભાસરસ્વતી નદીગૌતમ અદાણીનરેન્દ્ર મોદી સ્ટેડિયમસ્વામિનારાયણમીરાંબાઈસાતપુડા પર્વતમાળાઇન્ટરનેટસિદ્ધપુરતુલસીક્રોહનનો રોગવૌઠાનો મેળોભારતના રાષ્ટ્રપતિઓની યાદીમંથરાઇઝરાયલબીજોરાખેડા સત્યાગ્રહ🡆 More