કપાસ: એક રોકડિયો પાક

કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે.

કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.

કપાસ: કપાસના પ્રકાર, કપાસ ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિ, કપાસ ઉત્પાદનનું વિશ્વ વિતરણ
પૂર્ણ વિકસિત કપાસ

ગુજરાત રાજ્યમાં કપાસની ખેતી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે.

કપાસના પ્રકાર

  • લાંબા રેસાવાળો કપાસ
  • મધ્યમ લંબાઈના રેસાવાળો કપાસ
  • ઓછી લંબાઈના રેસાવાળો કપાસ
  • જાડા રેસાવાળો કપાસ

કપાસ ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિ

  • તાપમાન - ૨૧° સે.થી ૨૭° સે.
  • વરસાદ - ૭૫ સે.મી.થી ૧૦૦ સે.મી.
  • જમીન - કાળી જમીન

કપાસ ઉત્પાદનનું વિશ્વ વિતરણ

બાહ્ય કડીઓ

Tags:

કપાસ ના પ્રકારકપાસ ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિકપાસ ઉત્પાદનનું વિશ્વ વિતરણકપાસ બાહ્ય કડીઓકપાસખેતીરોકડીયો પાક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખેડા સત્યાગ્રહજીવવિજ્ઞાનમહાત્મા ગાંધીભારતીય દંડ સંહિતાજાપાનરૂપિયોસાંચીનો સ્તૂપસંજ્ઞાવર્તુળનર્મદસૂર્યવંશીવિરાટ કોહલીચૈત્રદિવ્ય ભાસ્કરરાણકી વાવલોકસભાના અધ્યક્ષકાઠિયાવાડરમણભાઈ નીલકંઠકલાગરમાળો (વૃક્ષ)વ્યાસખંભાતનો અખાતઇસ્લામબનારસી સાડીલોકનૃત્યદ્વારકાધીશ મંદિરજમ્મુ અને કાશ્મીરવારાણસીગ્રીનહાઉસ વાયુવિશ્વ હિમોફિલિયા દિવસરમાબાઈ આંબેડકરલોહીભરૂચસુરેશ જોષીઆવળ (વનસ્પતિ)રામલીલાહૃદયરોગનો હુમલોમાતાનો મઢ (તા. લખપત)ભારતના નાણાં પ્રધાનનાગર બ્રાહ્મણોઓઝોન અવક્ષયઅવિભાજ્ય સંખ્યાસમાજઆણંદ લોક સભા મતવિસ્તારઉમાશંકર જોશીરાજકોટ જિલ્લોગૂગલવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ગાંધીનગર જિલ્લોભૂપેન્દ્ર પટેલગિરનારનિવસન તંત્રરામખાદીમૂળરાજ સોલંકીગામહેમચંદ્રાચાર્યઝરખભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓભારતમાં મહિલાઓપ્રેમાનંદવિશ્વકર્માનવદુર્ગાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતીય ચૂંટણી પંચગુજરાતનાં હવાઈમથકોબગદાણા (તા.મહુવા)મોરબી રજવાડુંમેષ રાશીવૃષભ રાશીઇ-મેઇલઘોરખોદિયુંદ્વાપરયુગગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨સમઘનઇલેક્ટ્રોપ્લેટિંગ (વિદ્યુતવિઘટન દ્વારા ઢોળ ચઢાવવાની પ્રક્રિયા)દિપડોમોરબી🡆 More