વિરામચિહ્નો

વિરામચિહ્નો એટલે લખાણની ભાષામાં વપરાતાં એવા ચિહ્નો જે લખાણ વાંચતા, કે બોલતા, ક્યાં કેટલી વિશ્રાંતિ લેવી એ દર્શાવે છે.

એ ઉપરાંત વિરામચિહ્નો ભાષાનું સંયોજન અને બંધારણ પણ દર્શાવે છે.

‘ ’
વિરામચિહ્નો
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

લેખીત ભાષામાં વિરામચિહ્નો અર્થભેદ પણ દર્શાવે છે. દા.ત. વાક્ય; "પુરુષ વિના, સ્ત્રી, અપૂર્ણ છે." (પુરુષનું મહત્વ), "પુરુષ, વિના સ્ત્રી, અપૂર્ણ છે." (સ્ત્રીનું મહત્વ). ભાષા, સ્થળ, કાળ, બોલી વગેરે પ્રમાણે વિરામચિહ્નોનાં નિયમો અલગ અલગ હોઈ શકે છે. બદલતા પણ રહે છે. વિરામચિહ્નોનાં કેટલાંક પાસા લેખક કે સંપાદકની વિશિષ્ટ શૈલીને લગતાં પણ હોઈ શકે છે.

ગુજરાતીમાં વિરામચિહ્નો

ગુજરાતી ભાષામાં બાર ચિહ્નો વપરાય છે. જે નીચે મુજબ છે.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)પંચાયતી રાજકુંવરબાઈનું મામેરુંગુજરાતકર્ક રાશીહેમચંદ્રાચાર્યભારતની નદીઓની યાદીઆદિ શંકરાચાર્યમેડમ કામાભારતનું બંધારણગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરાત્રિ સ્ખલનરવીન્દ્ર જાડેજાનળાખ્યાન (પ્રેમાનંદ)ભારતીય રિઝર્વ બેંકરમેશ પારેખલોક સભાકેદારનાથ જ્યોતિર્લિંગસંત દેવીદાસસંગીત વાદ્યમુંબઈઆદિવાસીગુજરાતના લોકમેળાઓબળવંતરાય ઠાકોરખેડા જિલ્લોવ્યક્તિત્વરા' ખેંગાર દ્વિતીયજગદીશ ઠાકોરતાલુકા પંચાયતતીર્થંકરવિશ્વકર્માકેરમભારતીય દંડ સંહિતાબેંક ઓફ બરોડાહવામાનબારીયા રજવાડુંટાઇફોઇડમિઝો ભાષાખંભાળિયાઅક્ષરધામ (ગાંધીનગર)ધીરૂભાઈ અંબાણીરાજેન્દ્ર શાહઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળકુદરતી આફતોમોરબીચીનપારસીમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણારાજા રામમોહનરાયઅંબાજીગાંધીનગરરસીકરણપંચમહાલ જિલ્લોચંદ્રયાન-૩ચોમાસુંગુજરાત ટાઇટન્સધ્યાનસમાજશાસ્ત્રઇન્સ્ટાગ્રામવૈશ્વિક આબોહવા પરિવર્તનગાંઠિયો વાચંદ્રશાહરૂખ ખાનભારતનો ઇતિહાસવાલ્મિકીરાજસ્થાનભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલજલારામ બાપાજંડ હનુમાનજ્વાળામુખીગિજુભાઈ બધેકાગુજરાતના જિલ્લાઓપ્રીટિ ઝિન્ટારમાબાઈ આંબેડકરપ્રાણીબદ્રીનાથ🡆 More