વિગ્રહરેખા

લઘુરેખા કે વિગ્રહરેખાનો વપરાશ:

વિગ્રહરેખા
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

૧. સમાસનો વિગ્રહ કરતાં–છૂટા પાડતાં આવી નાની રેખા વપરાય છે. જેમકે,

    ભક્તિભૂખ્યા–ભક્તિ માટે ભૂખ્યા.
    ઉત્સાહમૂર્તિ–ઉત્સાહની મૂર્તિ.

૨. લખતાં લખતાં લીટીને અંતે શબ્દ અધૂરો રહે તે દર્શાવવા માટે પણ આવી રેખા મુકાય છે. જેમકે,

    પાંડવો અને કૌરવો ભેગા મળ્યા. કુરુક્ષેત્રમાં મહા–
    ભારત યુદ્ધ ખેલાયું.

નોંધ: લીટીને અંતે શબ્દો જેમતેમ છૂટા પડાતા નથી. શબ્દનો જે ભાગ જુદો ઉચ્ચારી શકાય ત્યાંથી જ શબ્દને છૂટો પડાય છે.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

છોટાઉદેપુર જિલ્લોરાજકોટ જિલ્લોઘેલા સોમનાથમંગળ (ગ્રહ)કોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીઉમાશંકર જોશીવૈશ્વિક આબોહવા પરિવર્તનક્ષેત્રફળઆખ્યાનસોમનાથકેરીમધુ રાયગુજરાતી વિશ્વકોશખુદીરામ બોઝગિરનારરમણલાલ દેસાઈસિહોરપ્લૂટોશરદ ઠાકરઋગ્વેદભારતીય ચૂંટણી પંચમુંબઈખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ફણસખોડિયારપ્રત્યાયનવંદે માતરમ્પંચાયતી રાજભારતીય રૂપિયોપ્લાસીની લડાઈસમાજમંદિરચંપારણ સત્યાગ્રહસીતામાર્કેટિંગસરસ્વતીચંદ્રનવલકથાશુક્ર (ગ્રહ)મહેસાણા જિલ્લોકૃષ્ણકુમારસિંહ ગોહીલઉપનિષદવિશ્વ રંગમંચ દિવસહિસાબી ધોરણોપૂજ્ય શ્રી મોટાદેવાયત પંડિતબ્રહ્માંડઝિંઝુવાડા (તા. દસાડા)રા' નવઘણમાધવપુર ઘેડજગન્નાથપુરીજલિયાંવાલા બાગ હત્યાકાંડહરદ્વારચામુંડાએશિયારાજકોટકોચરબ આશ્રમગ્રીનહાઉસ વાયુમાનવ શરીરબ્રહ્મોસમાજદ્રૌપદીતકમરિયાંગોપનું મંદિરઈન્દિરા ગાંધીમહાવીર સ્વામીરમેશ પારેખબજરંગદાસબાપાપૂરઅકબરના નવરત્નોપૃથ્વીરાજ ચૌહાણકીર્તિ મંદિર, પોરબંદરગુજરાતી ભાષાકુમારપાળરતિલાલ બોરીસાગરમહંમદ ઘોરીસુગરીપ્રકાશ🡆 More