કોચરબ આશ્રમ

કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો.

૨૫ મે, ૧૯૧૫ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી અને તે ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો. આ આશ્રમ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ છે. દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી, તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રથમ આશ્રમ હતો. વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્ધાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું.

હાલમાં આ આશ્રમનું સંચાલન ગુજરાત વિદ્યાપીઠ વડે થાય છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અમદાવાદગુજરાતદક્ષિણ આફ્રિકામહાત્મા ગાંધીજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકસભાના અધ્યક્ષતાપી જિલ્લોઅમૂલપંચાયતી રાજસામાજિક મનોવિજ્ઞાનભગત સિંહપ્રિયંકા ચોપરાઅલ્પેશ ઠાકોરધનુ રાશીકરીના કપૂરજાપાનખેડા સત્યાગ્રહચંદ્રગુપ્ત મૌર્યમાટીકામભારતીય રિઝર્વ બેંકકબજિયાતમહારાષ્ટ્રરાધનપુરભારતના રજવાડાઓની યાદીભારતમાં નાણાકીય નિયમનનગરપાલિકાખેતીવેણીભાઈ પુરોહિતકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીબૌદ્ધ ધર્મગુજરાત મેટ્રોયુટ્યુબસોમનાથશાહરૂખ ખાનસિતાંશુ યશશ્ચન્દ્રઉત્તરાયણમુખપૃષ્ઠકાલ ભૈરવપંચમહાલ જિલ્લોકળથીકર્ક રાશીયુનાઇટેડ કિંગડમપરશુરામકેરીબારડોલી સત્યાગ્રહસ્ત્રીભારતમાં આરોગ્યસંભાળહોલોભારતના રાષ્ટ્રપતિપક્ષીહિમાલયકુંભ રાશીવશમહારાણા પ્રતાપસાતપુડા પર્વતમાળાવૃષભ રાશીગિરનારસ્વામી સચ્ચિદાનંદપ્રીટિ ઝિન્ટાકેરળવિશ્વની સાત મોટી ભૂલોઅનિલ અંબાણીભારતમાં આવક વેરોકૃષ્ણકુમારસિંહ ગોહીલઅજંતાની ગુફાઓબારોટ (જ્ઞાતિ)મોરારજી દેસાઈનરસિંહ મહેતાભારતીય ભૂમિસેનાઅંબાજીખેડબ્રહ્માપરેશ ધાનાણીઅગિયાર મહાવ્રતબજરંગદાસબાપાક્રિકેટનો દડોશ્વેત ક્રાંતિકચ્છનું મોટું રણહિમાંશી શેલતજ્યોતિર્લિંગભારતમાં મહિલાઓનાગલીરાજકોટ જિલ્લો🡆 More