એશિયા: ખંડ

એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે.

યુરેશિયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.

એશિયા: એશિયાના દેશો
પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનું સ્થાન
એશિયા: એશિયાના દેશો
સેટેલાઈટ દ્વારા લેવાયેલ એશિયાની છબી

એશિયાના દેશો

દક્ષિણપૂર્વ એશિયા

દક્ષિણ એશિયા

મધ્ય પૂર્વ

પેસેફિક

Tags:

એશિયા ના દેશોએશિયાઆફ્રિકાકાળો સમુદ્રકેસ્પિયન સમુદ્રખંડભૂગોળયુરેશિયાયુરોપસુએઝ નહેર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્ષત્રિયઇસ્લામીક પંચાંગઓઝોન સ્તરક્ષેત્રફળવૈશ્વિક આબોહવા પરિવર્તનયુરોપપાણી (અણુ)મોબાઇલ ફોનમાનવ શરીરગઝલકૃષ્ણકુમારસિંહ ગોહીલસંગણકસ્ટેચ્યુ ઓફ યુનિટીરાજા રામમોહનરાયજુનાગઢ જિલ્લોવિજ્ઞાનવિકિમીડિયા ફાઉન્ડેશનસરસ્વતીચંદ્રઅપ્સરાપાણીઇસુવિશ્વ બેંકજન ગણ મનઆખ્યાનદશાવતારપાર્વતીદેવાયત બોદરઇન્ટરનેટઉપનિષદએકમગુજરાતી ભાષાC++(પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાતના રાજ્યપાલોભારતની વિદેશ નીતિHTMLબિન્દુસારપુરાણશીતળાબિન-વેધક મૈથુનરાષ્ટ્રવાદહવામાનકળિયુગબોલીજવાહરલાલ નેહરુઈરાનજાવા (પ્રોગ્રામિંગ ભાષા)સત્યના પ્રયોગો અથવા આત્મકથાલોકશાહીએલોન મસ્કઆયુર્વેદપ્રાથમિક શાળાગિજુભાઈ બધેકાસંત કબીરઇન્સ્ટાગ્રામગુજરાતી ફિલ્મોની યાદીગુજરાત સમાચારકમ્પ્યુટર હાર્ડવેરદિવ્ય ભાસ્કરશીખભાવનગર જિલ્લોરણછોડભાઈ દવેસિતાંશુ યશશ્ચન્દ્રઅમરેલી જિલ્લોતાલુકા વિકાસ અધિકારીજયપ્રકાશ નારાયણઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારઈશ્વર પેટલીકરપાલીતાણાગુજરાતી વિશ્વકોશવિષાણુચાવડા વંશખેડા સત્યાગ્રહસોલંકી વંશગુજરાતી સિનેમાકચ્છનું મોટું રણખોડિયારઅશ્વત્થામાલોકસભાના અધ્યક્ષ🡆 More