જૉર્ડન

જૉર્ડન, આધિકારિક રીતે કિંગડમ ઑફ જૉર્ડન, દક્ષિણ પશ્ચિમ એશિયામાં અકાબા ખાડ઼ી ની નીચે સીરિયાઈ રણ પ્રદેશના દક્ષિણી ભાગ માં ફેલાયેલ એક અરબ દેશ છે.

દેશની ઉત્તર માં સીરિયા, ઉત્તર-પૂર્વ માં ઇરાક, પશ્ચિમ માં પશ્ચિમી તટ અને ઇઝરાયલ અને પૂર્વ અને દક્ષિણ માં સઉદી અરેબિયા સ્થિત છે. જૉર્ડન, ઇઝરાયલ સાથે મૃત સમુદ્ર અને અકાબા ખાડ઼ી ની તટ રેખા ઇઝરાયલ, સઉદી અરેબિયા અને ઇજીપ્ત સાથે નિયંત્રણ કરે છે. જૉર્ડનનો મોટાભાગનો વિસ્તાર રણ પ્રદેશ છે, વિશેષ રૂપે આરબ રણ પ્રદેશ; જોકે, વાયવ્ય ક્ષેત્ર, જૉર્ડન નદી ની સાથે, ઉપજાઊ ક્ષેત્ર મનાય છે. દેશની રાજધાની અમ્માન ઉત્તર પશ્ચિમ માં સ્થિત છે.

Hashemite Kingdom of Jordan
  • المملكة الأردنية الهاشميه ઢાંચો:Ar icon
    Al-Mamlakah al-'Urdunniyyah al-Hāšimiyyah ઢાંચો:Ar icon

જૉર્ડન
જૉર્ડનનો ધ્વજ
ધ્વજ
જૉર્ડન નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત:  عاش المليك
જૉર્ડન નું શાહી ગીત
  ("As-salam al-malaki al-urdoni")1
Peace to the King of Jordan
જૉર્ડનના રાજા ની શાંતિ
Location of જૉર્ડન
રાજધાની
and largest city
અમ્માન
અધિકૃત ભાષાઓઅરબી
વંશીય જૂથો
98% Arab
and 2% others ( Race = mostly Caucasian).
લોકોની ઓળખજૉર્ડેનિયન
સરકારસંવૈધાનિક રાજશાહી
• રાજા
અબ્દુલ્લાહ દ્વિતીય
• પ્રધાનમંત્રી
નાદેર અલ-દહાબી
સ્વતંત્રતા
• બ્રિટિશ લીગ ઑફ નેશન અધિદેશ નો અંત
૨૫ મે ૧૯૪૬
• જળ (%)
૦.૮
વસ્તી
• જુલાઈ ૨૦૦૯ અંદાજીત
૬,૩૪૨,૯૪૮ (૧૦૨ મો)
• જુલાઈ 2004 વસ્તી ગણતરી
૫,૬૧૧,૨૦૨
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૩૧.૧૧૨ બિલિયન (-)
• Per capita
$૫,૪૦૦ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૭૭૩
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૮૬ મો
ચલણજૉર્ડેનિયન દીનાર (JOD)
સમય વિસ્તારUTC+૨
• ઉનાળુ (DST)
UTC+૩
ટેલિફોન કોડ૯૬૨
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).jo
  1. Also serves as the Royal anthem.

આ પણ જુઓ

Tags:

ઇઝરાયલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સામાજિક વિજ્ઞાનપિરામિડરણયુનિફોર્મ રિસોર્સ લોકેટરબારડોલીઉપદંશનવરોઝદ્રૌપદીનવસારી લોક સભા મતવિસ્તારગાંધીનગર લોક સભા મતવિસ્તારહિંદી ભાષાશરદ ઠાકરસાપુતારાતિરૂપતિ બાલાજીગ્રહભૂપેન્દ્ર પટેલઅરવિંદ ઘોષઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરચંદ્રશેખર આઝાદપ્રજાસત્તાક દિન (ભારત)રાણકી વાવતરબૂચસાબરમતી નદીઆણંદ જિલ્લોદુર્યોધનઅલ્પ વિરામકંસહંસવીર્ય સ્ખલનખીજડોગાયકવાડ રાજવંશરામદેવપીરસ્વપ્નવાસવદત્તાદાહોદ જિલ્લોભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભુજદિલ્હી સલ્તનતસ્વચ્છતાબનાસકાંઠા જિલ્લોઉર્વશીતાનસેનનરેશ કનોડિયાઝંડા (તા. કપડવંજ)મહેસાણાશ્રીમદ્ રાજચંદ્રદ્વારકાધીશ મંદિરભાલીયા ઘઉંતાલુકા પંચાયતવાતાવરણબ્લૉગમણિશંકર રત્નજી ભટ્ટગૌતમ બુદ્ધભારત છોડો આંદોલનનખત્રાણા તાલુકોતત્વમસિભારતીય સંગીતજ્ઞાનપીઠ એવોર્ડધારાસભ્યગૂગલબૌદ્ધ ધર્મફૂલચોટીલાસોનુંજંડ હનુમાનકમળોSay it in Gujaratiધરતીકંપવલસાડ જિલ્લોજ્વાળામુખીલિંગ ઉત્થાનહોમિયોપેથીસ્વામિનારાયણ સંપ્રદાયમુકેશ અંબાણીગરબાજયંતિ દલાલકર્મ યોગગુજરાતી સાહિત્યકારોની યાદીનવસારી જિલ્લો🡆 More