અરબી ભાષા: ભાષા

અરબી ભાષા સેમિટિક ભાષાઓ પૈકીની એક ભાષા છે.

ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સાથે વિશેષ સંબંધિત છે, ફારસી ભાષા સાથે પણ સંબંધિત છે. આ ઈબ્રાની ભાષા સાથે સંબંધિત છે. અરબી ઇસ્લામ ધર્મની ભાષા છે, જે ભાષામાં મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન-એ-શરીફ લખાયેલ છે.

અરબી
अरबी (عربية)
العَرَبِيَّة
अल-अरबीयाह्
અરબી ભાષા: દેશ, લિપિ, સંદર્ભ
अल-अरबीयाह् अरबी में लिखा आलेख)
મૂળ ભાષાઅરબ સંઘના દેશો, પડોશી દેશો અને એશિયા, આફ્રિકા, યુરોપના કેટલાક ભાગોમાં
વિસ્તારઇજિપ્ત, અલ્જીરીયા, બહેરીન, જિબૂતિ (Djibouti), ઈરાક, ઈરાન, ઈઝરાયલ, યેમેન, જૉર્ડન, કતાર, કુવૈત, લેબેનાન, લિબિયા, માલી, મોરોક્કો, માઉરીશિયાનીયા, નાઇજીરીયા, ઓમાન, પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, સુદાન, સિરિયા, ટાન્ઝાનિયા, ચૅડ, ટ્યુનિશિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત અને અન્ય દેશો
સ્થાનિક વક્તાઓ
૩૦-૪૨ કરોડ (૨૦૧૭)
ભાષા કુળ
આફ્રો-એશિયાઈ
  • સેમિટિક ભાષા પરિવાર
    • પશ્ચિમ સેમિટિક ભાષા પરિવાર
      • અરબી
        अरबी (عربية)
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1ar
ISO 639-2ara
ISO 639-3ara
અરબી ભાષા: દેશ, લિપિ, સંદર્ભ
અરબી ભાષા સંબંધિત પ્રદેશ

દેશ

અરબી ભાષા ઘણા દેશોની રાષ્ટ્ર ભાષા છે, જેવા કે સાઉદી અરેબિયા, લેબેનાન, સિરિયા, યમન, ઇજીપ્ત, જૉર્ડન, ઈરાક, અલ્જીરીયા, લિબિયા, સુદાન, કતાર, ટ્યુનિશિયા, મોરોક્કો, માલી વગેરે.

લિપિ

અરબી ભાષા અરબી લિપિમાં લખવામાં આવે છે. આ જમણી બાજુ થી ડાબી તરફ લખવામાં આવે છે. તેના ઘણા અવાજો ઉર્દુ ભાષા કરતાં અલગ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અરબી ભાષા દેશઅરબી ભાષા લિપિઅરબી ભાષા સંદર્ભઅરબી ભાષા બાહ્ય કડીઓઅરબી ભાષાઇસ્લામફારસી ભાષાભારતીય-યુરોપીય ભાષાસમૂહ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય રેલતેલંગાણાતકમરિયાંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનરાવજી પટેલક્રિકેટનવસારી લોક સભા મતવિસ્તારજ્યોતિર્લિંગવિક્રમ સંવતભરતનાટ્યમનિરોધમહાત્મા ગાંધીઉપદંશબાઇબલઆવર્ત કોષ્ટકમકર રાશીજાડેજા વંશસૂર્યમંડળયોગ (મનોશારીરીક જીવનશૈલી)કુન્દનિકા કાપડિયાસામાજિક વિજ્ઞાનમાહિતીનો અધિકારફૂલવિજયનગર સામ્રાજ્યશનિ (ગ્રહ)પ્રાંતિજ તાલુકોનસવાડી તાલુકોમલેરિયાતાપમાનસ્વતંત્રતા દિવસ (ભારત)ઇસુઠાકોરશામળાજીનો મેળોC (પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાતી થાળીવિરામચિહ્નોકમળોખગોળશાસ્ત્રભારતના ભાગલાનક્ષત્રસૂર્યગ્રહણપક્ષીગઝલપ્રિયંકા ચોપરાકબૂતરચોઘડિયાંગોધરા તાલુકોઇતિહાસકસ્તુરબાઅમીર ખુશરોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારખેતીગુંદા (વનસ્પતિ)પ્રદૂષણકોણાર્ક સૂર્ય મંદિરગુજરાત વિદ્યાપીઠમણિશંકર રત્નજી ભટ્ટક્ષેત્રફળહોમિયોપેથીરામાનુજાચાર્યસંસ્કારગુજરાતી લિપિયુનાઇટેડ કિંગડમગાયત્રીધ્યાનભારતીય રિઝર્વ બેંકજગન્નાથપુરીધ્વનિ પ્રદૂષણઉનાળોકાબરસિકલસેલ એનીમિયા રોગસૂર્યકુતુબ મિનારકચ્છનું નાનું રણબૌદ્ધિક સંપદા અધિકારબિન્દુસારઈંડોનેશિયા🡆 More