ટ્યુનિશિયા

ટ્યુનિશિયા (تونس) એ ઉત્તર આફ્રિકાનો સૌથી નાનો દેશ છે.

સત્તાવાર રીતે આ દેશ ટ્યુનિશિયાના ગણરાજ્ય તરીકે ઓળખાય છે આ દેશ માઘરેબ (વાયવ આફ્રિકાનો પ્રદેશ) ક્ષેત્રનો એક દેશ છે. આ દેશની પશ્ચિમે અલ્જીરિયા અગ્ની દિશામાં લિબિયા અને ઉત્તર તેમજ પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.

ટ્યુનિશિયાનું ગણરાજ્ય

અલ-જમ્હુરિયાહ-અત- ટ્યુનિશિયાહ
ટ્યુનિશિયાનો ધ્વજ
ધ્વજ
ટ્યુનિશિયા નું Coat of arms
Coat of arms
સૂત્ર: حرية، نظام، عدالة (અલ હુરિયાહ નિઝામ અદાલ્લહ
સ્વતંત્રતા, વ્યવસ્થા, ન્યાય"
રાષ્ટ્રગીત: હુમત અલ-હીમા (જન્મભૂમિના રક્ષકો)
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
રાજધાની
and largest city
ટ્યુનીસ
અધિકૃત ભાષાઓઅરેબિક
લોકોની ઓળખટ્યુનિશિયન
સરકારએક રાજ્યીય ગણતંત્રીય ઉપ પ્રમુખશાહી
Independence
• from France
March 20, 1956
વિસ્તાર
• કુલ
163,610 km2 (63,170 sq mi) (92)
• જળ (%)
5.0
વસ્તી
• 2012 અંદાજીત
10,732,900 (77th)
• ગીચતા
63/km2 (163.2/sq mi) (133rd)
GDP (PPP)2011 અંદાજીત
• કુલ
$100.979 billion
• Per capita
$9,477
GDP (nominal)2011 અંદાજીત
• કુલ
$46.360 billion
• Per capita
$4,351
જીની (2005)41.4
medium
માનવ વિકાસ દર (HDI) (2011)Increase 0.698
medium · 94th
ચલણTunisian dinar (TND)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+1 (not observed)
વાહન દિશાright
ટેલિફોન કોડ+216
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
  • .tn
  • .تونس
  1. Commercial and lingua franca.

આ દેશનું ક્ષેત્રફળ લગભગ ૧૬૫૦૦૦ ચો. કિમી છે. અને તેની જનસંખ્યા ૧.૦૭ કરોડ જેટલી છે. આ દેશનું નામ તેની ઈશાન ભાગમાં આવેલ રાજધાની ટ્યુનિસ પરથી પડ્યું છે. આ દેશની દક્ષિણે સહરાનું રણ આવેલું છે તે સિવાયનો પ્રદેશ ફળદ્રુપ છે. આ દેશ ૧૩૦૦ કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે

ટ્યુનિશિયાને યુરોપીયન યુનિયન સાથે સહકાર્યનો કરાર કરેલો છે. આ દેશ આરબ મેઘરેબ યુનિયન, આરબ લીગ અને આફ્રિકન યુનિયનનો સભ્ય છે. આ દેશે આર્થિક સહકાર્ય, ઔધ્યોગિક આધુનિકીકરણ અને નીજી કરણ જેવા કાર્યોથી ફ્રાંસ સાથે ખૂબ નિકટમ સંબંધ બાંધ્યો છે.

સંદર્ભ

Tags:

અલ્જીરિયાલિબિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુરોપઅશ્વગંધા (વનસ્પતિ)અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારમંત્રસિકલસેલ એનીમિયા રોગમુનમુન દત્તાનર્મદા બચાવો આંદોલનસિંહ રાશીક્રોમારમાબાઈ આંબેડકરબિરસા મુંડાજય વસાવડાસંજ્ઞાગંગાસતીનેહા મેહતાબારીયા રજવાડુંલગ્નમીરાંબાઈગિરનારભારતના રજવાડાઓની યાદીનવરોઝદ્રૌપદીમોરબી જિલ્લોનક્ષત્રહડકવાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)તત્વમસિગુજરાત વડી અદાલતસ્વાદુપિંડઆફ્રિકાના રાષ્ટ્રોની યાદીવાયુનું પ્રદૂષણઐશ્વર્યા રાયઅશ્વમેધજયંત પાઠકબાવળપપૈયુંતકમરિયાંફિરોઝ ગાંધીપત્તારાણકદેવીકમ્પ્યુટર હાર્ડવેરબોલીગોધરા તાલુકોકાલ ભૈરવચીનભારતમાં પરિવહનજ્વાળામુખીપાલીતાણાના જૈન મંદિરોસુરતજૈન ધર્મવીર્યવિશ્વની અજાયબીઓસ્વચ્છતાબાળકરાજા રામમોહનરાયચિત્રવિચિત્રનો મેળોફેફસાંકપાસઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળકર્મ યોગગુજરાતી લોકોઓઝોન સ્તરગુજરાતી ભોજનગાંધારીરાજા રવિ વર્માકરીના કપૂરબાબાસાહેબ આંબેડકરઅંબાજીતાલુકોપક્ષીગોલ્ડન ગેટ સેતુભારતીય અર્થતંત્રવાયુ પ્રદૂષણસત્યયુગસૂર્યગ્રહણબુર્જ દુબઈગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય🡆 More