કાલ ભૈરવ

ભૈરવ શબ્દનો ગૂઢ અર્થ ‘ય્શ્ન્ર’ થાય છે.

મહાશકિતની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે ભૈરવની કૃપા અનિવાર્ય બને છે. સાધના સિદ્ધિ દ્વારા શકિતની ર્જા મેળવવા માટે ભૈરવ એક ‘ઞ્રફત્શ્લ્’ મહાપુરુષ તરીકે કાર્ય કરે છે. કાલ ભૈરવ રુદ્રના પાંચમા અવતાર મનાય છે. ‘કાલ’નો અર્થ ‘સમય’ થાય છે. મનુષ્ય-પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવની જે ગતિ થાય છે, તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલાં કર્મની ગતિ અનુસાર ‘સમય’ ઓળખવવાનું અતિ કિઠન કાર્ય ‘કાલ ભૈરવ’ કરે છે. શકિત ઉપાસનાથી લઇને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની કòપા અતિ જરૂરી બને છે. ભૈરવની ઉત્પત્તિ દેવીપુરાણ-મહાકાલસંહિતા, રુદ્રવામલ, શાકતપ્રમોદ વગેરે ગ્રંથોમાં દર્શાવી છે. બ્રહ્માના પાંચમા મુખનું ગર્વથી ખંડન થતાં કાશી (વારાણસી)માં જઇને પ્રસ્થાપિત થયેલા કાલ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સમગ્ર ભારતવર્ષમાં જેટલાં શકિતના સ્થાનો છે ત્યાં કાળ ભૈરવ યા બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ વગેરેની મૂર્તિ સ્થપાયેલી જોવા મળે છે. સામાન્ય રીતે લોકજાતિ સંસ્કૃતિ દેવના કારણે લગભગ ઘણીખરી મૂર્તિઓને ‘મદિરા’ પાનનું સેવન કરાવતા હોય છે. અડદ, વેસણ-બુંદીનો ભોગ, તેમજ રાજસિક-તામસિક ભોગ-બલિ પણ ચઢાવતા હોય છે.

કાલ ભૈરવ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીભૈરવી Edit this on Wikidata

આસામ-જબલપુર-કાશી-ઉજજૈન-રાજસ્થાનમાં ભૈરવની ઉપાસના મુખ્યત્વે વિશેષ જૉવા મળે છે. ભૈરવની ઉપાસના પદ્ધતિ ઘણા પ્રકારની છે. પરંતુ મુખ્યત્વે બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ-(મહા) કાલ ભૈરવ, સ્વણાર્કર્ષણ ભૈરવ છે. તંત્રમાં તો ૬૪-યા ૮૪ તેમજ દેવીશકિતના વિગ્રહ અનુસાર પર (બાવન) ભૈરવ દર્શાવ્યા છે.

મંદિરો

ચિત્ર ગેલેરી

બાહ્ય કડીઓ

Tags:

કાશીબ્રહ્માભારતવર્ષરુદ્રસાધના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નાટ્યશાસ્ત્રપિત્તાશયક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ભીમદેવ સોલંકીભીમાશંકરગોરખનાથસાપુતારાભારતીય ભૂમિસેનાગુજરાતના શક્તિપીઠોતિરૂપતિ બાલાજીઓઝોનહિંદુ ધર્મકેન્સરભારતનું બંધારણભારતમાં મહિલાઓમહાવીર સ્વામીચારણવિશ્વની અજાયબીઓઉમાશંકર જોશીવ્યાયામમટકું (જુગાર)યુરોપના દેશોની યાદીધાતુમીન રાશીપ્રહલાદસીતાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોચાતકહોકાયંત્રકલારમેશ પારેખસંત રવિદાસચંદ્રશેખર આઝાદભારતીય રૂપિયોસિંધુ ખીણની સંસ્કૃતિદલપતરામઔરંગઝેબમરાઠા સામ્રાજ્યયાદવવશઆંજણાપોપટરામનારાયણ પાઠકવિનોબા ભાવેપાણીડુંગળીરમેશ મ. શુક્લલાલ કિલ્લોદ્રૌપદીલોકગીતસુરત જિલ્લોવડપૃથ્વીનરસિંહ મહેતા એવોર્ડબારોટ (જ્ઞાતિ)જૂથછોટાઉદેપુર જિલ્લોમગઘર ચકલીમતદાનસમાજનવરાત્રીસાર્કભારત સરકારમોરબી જિલ્લોદાસી જીવણતીર્થંકરરસીકરણસિકલસેલ એનીમિયા રોગઅંબાજીગાંધીનગર લોક સભા મતવિસ્તારશિક્ષણનું સમાજશાસ્ત્રરઘુવીર ચૌધરીસામાજિક ન્યાયસૂર્યમંડળક્રાંતિબાજરી🡆 More