નરસિંહ મહેતા એવોર્ડ

નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે.

આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.

નરસિંહ મહેતા પુરસ્કાર
નરસિંહ મહેતા એવોર્ડ
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૯૯
પ્રથમ પુરસ્કાર ૧૯૯૯
અંતિમ પુરસ્કાર ૨૦૨૩
કુલ પુરસ્કાર ૨૨
પુરસ્કાર આપનાર નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ
રોકડ પુરસ્કાર ૧,૫૧,૦૦૦
વર્ણન ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
પ્રથમ વિજેતા રાજેન્દ્ર શાહ
અંતિમ વિજેતા ઉદયન ઠક્કર

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

ગુજરાતગુજરાતીજુનાગઢનરસિંહ મહેતારૂપાયતનશરદ પૂર્ણિમા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

Say it in Gujaratiજંગલી કૂતરોકાંકરિયા તળાવજીવવિજ્ઞાનપરબધામ (તા. ભેંસાણ)વાલ્મિકીહોકાયંત્રઘુડખર અભયારણ્યકચરાનો પ્રબંધશુક્ર (ગ્રહ)કબજિયાતરાજસ્થાનશ્રીમદ્ ભાગવતમ્જળ શુદ્ધિકરણઝિંઝુવાડા (તા. દસાડા)કોળીગણેશભાથિજીવિક્રમ સારાભાઈચોઘડિયાંસેમસંગભારતીય ભૂમિસેનાબહારવટીયોભૂપેન્દ્ર પટેલગુજરાત ટાઇટન્સચેસરાણી લક્ષ્મીબાઈશ્રીલંકાતીર્થંકરભારતના રાજ્ય વૃક્ષોની યાદીસૌરાષ્ટ્રમિથ્યાભિમાન (નાટક)ધ્રુવ ભટ્ટફિરોઝ ગાંધીપ્રમુખ સ્વામી મહારાજરવિન્દ્રનાથ ટાગોરઅંગ્રેજી ભાષાગુરુત્વાકર્ષણખેતીડાંગ જિલ્લોમાઉન્ટ આબુનગરપાલિકા૧૯૭૯ મચ્છુ બંધ હોનારતજ્ઞાનકોશતાપમાનવારાણસીદક્ષિણ ગુજરાતપાકિસ્તાનલાભશંકર ઠાકરસામાજિક સમસ્યાસુરત જિલ્લોદાસી જીવણકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીલોકનૃત્યશૂર્પણખાયજુર્વેદભારતીય સિનેમાગુજરાતીખેડા જિલ્લોસલામત મૈથુનભાદર નદીશંકરસિંહ વાઘેલાભૌતિકશાસ્ત્રલોકસભાના અધ્યક્ષપાળિયામેષ રાશીચુડાસમાકચ્છનું નાનું રણખેડા લોક સભા મતવિસ્તારસંત દેવીદાસલંબચોરસઈન્દિરા ગાંધીઉનાળુ પાકનર્મદા નદીખાખરોજૂથકલાપીગુજરાતી સામયિકો🡆 More