અરબી ભાષા: ભાષા

અરબી ભાષા સેમિટિક ભાષાઓ પૈકીની એક ભાષા છે.

ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સાથે વિશેષ સંબંધિત છે, ફારસી ભાષા સાથે પણ સંબંધિત છે. આ ઈબ્રાની ભાષા સાથે સંબંધિત છે. અરબી ઇસ્લામ ધર્મની ભાષા છે, જે ભાષામાં મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન-એ-શરીફ લખાયેલ છે.

અરબી
अरबी (عربية)
العَرَبِيَّة
अल-अरबीयाह्
અરબી ભાષા: દેશ, લિપિ, સંદર્ભ
अल-अरबीयाह् अरबी में लिखा आलेख)
મૂળ ભાષાઅરબ સંઘના દેશો, પડોશી દેશો અને એશિયા, આફ્રિકા, યુરોપના કેટલાક ભાગોમાં
વિસ્તારઇજિપ્ત, અલ્જીરીયા, બહેરીન, જિબૂતિ (Djibouti), ઈરાક, ઈરાન, ઈઝરાયલ, યેમેન, જૉર્ડન, કતાર, કુવૈત, લેબેનાન, લિબિયા, માલી, મોરોક્કો, માઉરીશિયાનીયા, નાઇજીરીયા, ઓમાન, પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, સુદાન, સિરિયા, ટાન્ઝાનિયા, ચૅડ, ટ્યુનિશિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત અને અન્ય દેશો
સ્થાનિક વક્તાઓ
૩૦-૪૨ કરોડ (૨૦૧૭)
ભાષા કુળ
આફ્રો-એશિયાઈ
  • સેમિટિક ભાષા પરિવાર
    • પશ્ચિમ સેમિટિક ભાષા પરિવાર
      • અરબી
        अरबी (عربية)
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1ar
ISO 639-2ara
ISO 639-3ara
અરબી ભાષા: દેશ, લિપિ, સંદર્ભ
અરબી ભાષા સંબંધિત પ્રદેશ

દેશ

અરબી ભાષા ઘણા દેશોની રાષ્ટ્ર ભાષા છે, જેવા કે સાઉદી અરેબિયા, લેબેનાન, સિરિયા, યમન, ઇજીપ્ત, જૉર્ડન, ઈરાક, અલ્જીરીયા, લિબિયા, સુદાન, કતાર, ટ્યુનિશિયા, મોરોક્કો, માલી વગેરે.

લિપિ

અરબી ભાષા અરબી લિપિમાં લખવામાં આવે છે. આ જમણી બાજુ થી ડાબી તરફ લખવામાં આવે છે. તેના ઘણા અવાજો ઉર્દુ ભાષા કરતાં અલગ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અરબી ભાષા દેશઅરબી ભાષા લિપિઅરબી ભાષા સંદર્ભઅરબી ભાષા બાહ્ય કડીઓઅરબી ભાષાઇસ્લામફારસી ભાષાભારતીય-યુરોપીય ભાષાસમૂહ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચોમાસુંસુએઝ નહેરમગજપ્રાણીમંગળ (ગ્રહ)એલર્જીવિકિપીડિયાવન લલેડુઉત્તર ગુજરાતગોવાદિપડોઘોડોત્રાટકકવચ (વનસ્પતિ)મુહમ્મદજ્યોતિબા ફુલેસિદ્ધપુરઅમૃતલાલ વેગડઇલોરાની ગુફાઓમતદાનકે. કા. શાસ્ત્રીએપ્રિલ ૨૬ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઉશનસ્કલકલિયોબનાસકાંઠા લોક સભા મતવિસ્તારતુલસીઇ-કોમર્સSay it in Gujaratiહિંમતલાલ દવેક્ષત્રિયસંસ્કારસવાઇ માનસિંહ સ્ટેડિયમમિનેપોલિસસોનુંલોકશાહીરશિયાવિશ્વકર્માઆતંકવાદહોમી ભાભાયજુર્વેદસંત તુકારામમોબાઇલ ફોનમહાગુજરાત આંદોલનઉમરગામ તાલુકોકાન્હડદે પ્રબંધવાંસળીખાખરોગર્ભાવસ્થાહાર્દિક પંડ્યાકન્યા રાશીજાપાનનો ઇતિહાસમુંબઈ ઉપનગરી જિલ્લોપપૈયુંલતા મંગેશકરઅમદાવાદભારતીય રેલસત્યના પ્રયોગો અથવા આત્મકથાજસતચરક સંહિતાબીજું વિશ્વ યુદ્ધશેત્રુંજયઅયોધ્યાઅવિનાશ વ્યાસબહારવટીયોખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ઓએસઆઈ મોડેલઆરઝી હકૂમતસામાજિક વિજ્ઞાનC (પ્રોગ્રામિંગ ભાષા)ગણેશહોકાયંત્રગોખરુ (વનસ્પતિ)હરદ્વાર🡆 More