ચૅડ

ચૅડ (ફ્રેંચ: Tchad), (અરેબિક:تشاد), Tshād), સાંવિધાનીક નામ ચૅડ ગણતંત્ર, ચારે બાજુથી ભૂમિથી ઘેરાયેલો મધ્ય આફ્રિકામાં આવેલો દેશ છે.

તેની ઉત્તરી સીમા લિબીયા ને સ્પર્ષે છે, તે સિવાય આ દેશની પૂર્વમાં સુદાન, દક્ષિણમાં મધ્ય આફ્રિકી ગણતંત્ર અને નૈઋત્ય ખૂણે કેમેરુન અને નાઈજેરિયા તથા પશ્ચિમે નાઈજર જેવા દેશ આવેલા છે. સમુદ્રથી તેનાં અંતરને લીધે ત્યાંની આબોહવા મોટાભાગે રણપ્રદેશ જેવી સુકી છે અને આ દેશ ઘણીવાર 'આફ્રિકાનું મૃત હ્રદય' તરીકે ઓળખાય છે. ભૌગોલિક રીતે ચૅડ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે જેમાં ઉત્તરે રણ પ્રદેશ, મધ્યમાં સૂકો સાહેલ નામનો પટ્ટો અને દક્ષિણમાં વધુ ફળદ્રુપ સુદાની સવાના (ઘાસ પ્રદેશ). ચૅડ તળાવ, કે જેના ઉપરથી દેશનું નામ પડ્યું છે તે દેશનો સૌથી મોટો તળાવી પ્રદેશ છે અને આફ્રિકાનો બીજો સૌથી મોટો તળાવ છે. ચૅડનું સૌથી ઉંચુ શિખર એમિ કૌસી છે અને ઉંજામેયના તેનું સૌથી મોટું શહેર તથા રાજધાની છે. ચૅડમાં ૨૦૦થી વધારે જાતિઓ અને ભાષાકીય સમુદાયો છે. અરેબિક અને ફ્રેંચ અહીંની સાંવિધાનીક ભાષાઓ છે તેમજ ઇસ્લામ તથા ખ્રિસ્તી ધર્મ સૌથી વધારે પળાતા ધર્મો છે.

ચૅડ
ચૅડનો ધ્વજ.
ચૅડ
દુનિયાના નકશા ઉપર ચૅડ.

Tags:

ઇસ્લામકેમેરુનખ્રિસ્તી ધર્મનાઈજરનાઈજેરિયામધ્ય આફ્રિકી ગણતંત્રસુદાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મદ્યપાનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગરુડ પુરાણલતા મંગેશકરગોરખનાથચિત્તોડગઢઅલ્પેશ ઠાકોરગાંઠિયો વાભરતકરણ ઘેલોઅખા ભગતશૂદ્રમોખડાજી ગોહિલઅભિમન્યુભારતીય રૂપિયોશ્રીનગરગુજરાતી ભાષાકેન્દ્રશાસિત પ્રદેશગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨શીતળાસત્યયુગશુક્ર (ગ્રહ)રામમહાત્મા ગાંધીનું કુટુંબસાબરમતી નદીસમાજશાસ્ત્રકૃષ્ણબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીમકરધ્વજમેષ રાશીજ્યોતિબા ફુલેભારતીય રેલચાવડા વંશનિતા અંબાણીગુજરાતની ભૂગોળઓએસઆઈ મોડેલ૦ (શૂન્ય)પાટણ જિલ્લોશ્રીલંકાપાણીપતની ત્રીજી લડાઈઉનાળોસિંહ રાશીગોહિલ વંશકારડીયાસ્વતંત્રતા દિવસ (ભારત)હિમાલયગુજરાતી સાહિત્યકારોની યાદીરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનારશિયાભજનદાહોદ જિલ્લોમાનવીની ભવાઇતત્ત્વએપ્રિલ ૧૭ઘોડોહરિયાણાપ્રયાગરાજભવાઇભારતીય સ્વતંત્રતા ચળવળપૃથ્વી દિવસગુજરાતના જિલ્લાઓપાંડુરંગ શાસ્ત્રી આઠવલેગાંધીનગર લોક સભા મતવિસ્તારડિસેમ્બરભારતીય બંધારણ સભાદેવભૂમિ દ્વારકા જિલ્લોમહાભારતમોઢેરાસુરેન્દ્રનગર જિલ્લોતાલુકા મામલતદારક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭એકમસ્વસ્તિકમદનલાલ ધિંગરાવિધાન સભાગરબાસુંદરવન🡆 More