યેમેન

યેમેન (યમન) (અરબી ભાષા: اليَمَن અલ-યમન), અધિકારીક રીતે યમન ગણરાજ્ય (અરબી ભાષા: الجمهورية اليمنية અલ-જમ્હૂરિયા અલ-યમન) મધ્યપૂર્વ એશિયા નો એક દેશ છે, જે અરબ પ્રાયદ્વીપ માં વાયવ્યમાં સ્થિત છે.

કરોડની વસતિ વાળા આ દેશ યમનની સીમા ઉત્તર માં સાઉદી અરેબિયા, પશ્ચિમમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં અરબી સમુદ્ર અને એડનની ખાડી, અને પૂર્વમાં ઓમાનને મળે છે. યમનની ભૌગોલિક સીમામાં લગભગ ૨૦૦થી વધુ દ્વીપનો સમાવેશ થાય છે., જેમાં સોકોત્રા દ્વીપ સૌથી મોટો છે.

الجمهورية اليمنية
Al-Jumhūriyyah al-Yamaniyyah

યેમેન ગણરાજ્ય
યમનનો ધ્વજ
ધ્વજ
યમન નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Allah, al-Watan, at-Thawra, al-Wehda"
"અલ્લાહ, દેશ, ક્રાંતિ, એકતા"
રાષ્ટ્રગીત: National anthem of Yemen
Location of યમન
રાજધાની
and largest city
સાના
અધિકૃત ભાષાઓઅરબી
લોકોની ઓળખયમની, યમનિયત
સરકારગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
અલી અબ્દુલ સાલેહ
• ઉપ રાષ્ટ્રપતિ
અબદલ-રબ મંસૂર અલ-હાદી
• પ્રધાનમંત્રી
અલી મોહમ્મદ મુજુર
• આર્થિક મામલા ના ઉપ પ્રધાનમંત્રી
અબુલ કરીમ ઇસ્માઇલ અલ-અરહાબી
સ્થાપના
• ઉત્તરી યમન સ્વતંત્રતા
૧ નવેમ્બર ૧૯૧૮
• દક્ષિણી યમન સ્વતંત્રતા
૩૦ નવેમ્બર ૧૯૬૭
• એકીકરણ
૨૨ મે ૧૯૯૦
• જળ (%)
નગણ્ય
વસ્તી
• ૨૦૦૮ અંદાજીત
૨૩,૦૧૩,૩૭૬ (૫૧મો)
• ૨૦૦૭ વસ્તી ગણતરી
૨૨,૨૩૦,૫૩૧
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૫૫.૪૩૩ બિલિયન (-)
• Per capita
$૨,૪૧૨ (-)
GDP (nominal)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૨૭.૧૫૧ બિલિયન
• Per capita
$૧,૧૮૧ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૫૦૮
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 153વાં
ચલણયમની રિયાલ (YER)
સમય વિસ્તારUTC+૩
ટેલિફોન કોડ+૯૬૭
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ye

Tags:

અરબી ભાષાઅરબી સમુદ્રએડનની ખાડીઓમાનસાઉદી અરેબિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાફુસ (કેરી)ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)કનિષ્કમાછલીઘરવિનોદિની નીલકંઠઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારભારતીય રેલવિશ્વ પર્યાવરણ દિવસઆતંકવાદપ્રાણાયામભોંયરીંગણીકાલિદાસવલ્લભાચાર્યમોરબી જિલ્લોચરક સંહિતાછંદબુર્જ દુબઈમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમસાંખ્ય યોગગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળત્રેતાયુગતાલુકા વિકાસ અધિકારીગુજરાતી રંગભૂમિરથયાત્રાલોક સભાહસ્તમૈથુનપ્રિયંકા ચોપરાશાસ્ત્રીજી મહારાજસૂર્યનિરંજન ભગતગુજરાતની ભૂગોળપુરાણજાવા (પ્રોગ્રામિંગ ભાષા)શીખનરેન્દ્ર મોદીત્રિપિટકભદ્રનો કિલ્લોચોઘડિયાંસલમાન ખાનહાજીપીરઅક્ષાંશ-રેખાંશવૈશ્વિક આબોહવા પરિવર્તનઆસામઝરખજાંબુ (વૃક્ષ)ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મેષ રાશીરાજકોટ રજવાડુંસંક્ષિપ્ત સંદેશ સેવાઉચ્ચતર માધ્યમિક શાળાશિવાજીમકર રાશિમીરાંબાઈગિરનારક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭મહેસાણાજવાહરલાલ નેહરુપાટણ જિલ્લોહમીરજી ગોહિલતત્વમસિકળથીમીન રાશીમોરારજી દેસાઈકમ્પ્યુટર હાર્ડવેરવિધાન સભાબજરંગદાસબાપાઝૂલતા મિનારાસામાજિક પરિવર્તનબાબાસાહેબ આંબેડકરકુમારપાળરસીકરણગંગાસતીઉપનિષદગણેશભરૂચ જિલ્લોસાવિત્રીબાઈ ફુલે🡆 More