છંદ

કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.

મુખ્ય પ્રકાર

  • અક્ષરમેળ છંદ
  • માત્રમેળ છંદ

લગુ ગુરુ કોષ્ટક

કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ કૃ
લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ

લઘુ અક્ષરો

જેના ઉચ્ચાર કરતાં સમય ઓછો લાગે તે અક્ષર લઘુઅક્ષર જેવા કે, ક, કિ, કુ, કૃ છે. લઘુઅક્ષર માટે U (અર્ધચંદ્રાકાર) નિશાની વપરાય છે.

ગુરુ અક્ષરો

જેના ઉચ્ચાર કરતાં સમય વધારે લાગે તે અક્ષર ગુરુઅક્ષર છે, જેવા કે, કા કી કૂ કે કૈ કો કૌ કં કઃ

નિયમો

જોડાક્ષરનો નિયમ

જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

(સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો સત્ય, ઉચ્ચ)

સિ, ખિ, જુ, વિ, બુ, લુ, જિ, સ, ઉ – વગેરે અક્ષરો લઘુહોવા છતાં ગુરુ ગણાય છે.

આ સંયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે.

પણ લડયો, પડયો, ચડયો, મળ્યો - આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુઅક્ષર લઘુ જ ગણાય છે.

અનુસવારનો નિયમ

જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિ -પં,ગં,કં,પિ,કું – હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

પણ- કંઇ ,અહીં ,તહીં,સુંવાળું- મંદ અનુસ્વાર

વિસર્ગનો નિયમ

વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.

(ઉદા. નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ, નિઃસંતાન)

પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય છે.

ચરણ

છંદની પૂરેપૂરા માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.

તાલ

છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.

માત્રા

માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવામાં આવે છે.

યમાતારાજભાનસલગા

ગણ બંધારણ દ્વી અંક ક્રમ
યમાતા 011 ->3
માતારા 111 ->7
તારાજ 110 ->6
રાજભા 101 ->5
જભાન 010 ->2
ભાનસ 100 ->4
નસલ 000 ->0
સલગા 001 ->1
0
ગા ગા 1

Tags:

છંદ મુખ્ય પ્રકારછંદ લગુ ગુરુ કોષ્ટકછંદ લઘુ અક્ષરોછંદ ગુરુ અક્ષરોછંદ નિયમોછંદ ચરણછંદ તાલછંદ માત્રાછંદ યમાતારાજભાનસલગાછંદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મકરધ્વજહસમુખ પટેલઝંડા (તા. કપડવંજ)શાસ્ત્રીજી મહારાજસૌરાષ્ટ્રનિતા અંબાણીસિદ્ધપુરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પોલિયોપાલનપુર રજવાડુંમોઢેરાધીરૂભાઈ અંબાણીઅશોકનેહા મેહતાપ્રથમ વિશ્વ યુદ્ધસૂર્યગ્રહણહમીરજી ગોહિલબિલ ગેટ્સતાલુકા વિકાસ અધિકારીસામાજિક પરિવર્તનકબજિયાતવલ્લભભાઈ પટેલકરમદાંભારત રત્નરા' ખેંગાર દ્વિતીયજય જિનેન્દ્રચોરસનરેશ કનોડિયાત્રિકમ સાહેબબાવળલસિકા ગાંઠગુદા મૈથુનતાપમાનપ્રવીણ દરજીમૂળરાજ સોલંકીકળિયુગસંગીત વાદ્યસ્વપ્નવાસવદત્તાકાલિદાસકાઠિયાવાડરાજકોટ જિલ્લોસ્વામિનારાયણ સંપ્રદાયરાજપૂતગુજરાતી સિનેમાહનુમાન જયંતીરવિશંકર રાવળભારતના રાષ્ટ્રપતિગુજરાતી સાહિત્યકારોની યાદીચંદ્રગુપ્ત મૌર્યદહીંહુમાયુવૃષભ રાશીબુર્જ દુબઈવીર્ય સ્ખલનજલિયાંવાલા બાગ હત્યાકાંડગુજરાતના રાજ્યપાલોકલમ ૩૭૦રશિયા૧૮૫૭ની ભારતીય ક્રાંતિમાઉન્ટ આબુપ્રાણીલોહીએપ્રિલ ૧૯પ્રજાસત્તાક દિન (ભારત)ધનુ રાશીસ્વાધ્યાય પરિવારમહેસાણા જિલ્લોબાલમુકુન્દ દવેપરેશ ધાનાણીલવનવસારીગુજરાતની ભૂગોળઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગોરખનાથવારલી ચિત્રકળાજામનગરમૂળદાસ🡆 More