ટેમ્પ્લેટ સૂચનાઓ

ટેમ્પ્લેટનો ઉપયોગ વિકિપીડિયાના લેખોમાં મૂકવામાં આવતી સૂચનાઓના દેખાવમાં સાતત્ય જળવાય તે માટે કરવામાં આવે છે.

જ્યારે પણ કોઈ સૂચનાને બદલવી હોય ત્યારે તેની ટેમ્પલેટ બદલવામાં આવે છે, જેથી જ્યાં-જ્યાં તે ટેમ્પલેટ વપરાઈ હોય ત્યાં-ત્યાં એકધારી રીતે નવી સૂચના મૂકાઈ જાય છે.

ટેમ્પ્લેટના નામમાં વચ્ચે જગ્યા હોઈ શકે છે. જેમ કે {{અંગ્રેજી થી ગુજરાતી}}. અંગ્રેજી નામમાં પહેલો અક્ષર નાનો કે મોટો હોઈ શકે છે. જેમ કે {{cleanup}} અને {{Cleanup}} બંને એક જ ટેમ્પ્લેટ સાથે સંકળાય છે.

ટેમ્પ્લેટમાં ચલ વિગત પણ હોઈ શકે છે, જે દરેક લેખ ટેમ્પ્લેટને મોકલે છે.

લેખમાં મૂકાતી ટેમ્પ્લેટ વાચકને વિવિધ રીતે મદદ કરે છે જેમ કે, માર્ગદર્શન માટે, કે વાચકને એવું જણાવવા કે આ લેખ અત્યારે ઉતરતા ધોરણનો છે અને તેને સુધારવાની જરૂર છે. જે ટેમ્પ્લેટ વાચકને નહીં પણ કેવળ લેખકને ઉપયોગી હોય તેવી ટેમ્પ્લેટને લેખના ચર્ચાપત્ર પર મુકવી જોઈએ.

ઢાંચો:Plugh

શોધો

તમે નીચેનું સર્ચબોક્ષ વાપરી કોઈપણ ઢાંચાને તેના નામથી શોધી શકો છો:

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વીંછુડોઉચ્ચતર માધ્યમિક શાળાગોંડલરુદ્રાક્ષમધુ રાયમંદિરએ (A)ગુજરાત સમાચારગુજરાતી ભાષાજુનાગઢભારતના રાષ્ટ્રપતિરામાયણનાં વિવિધ સંસ્કરણોપાટણ જિલ્લોઉપેન્દ્ર ત્રિવેદીનિરોધઅબ્દુલ કલામનર્મદબુધ (ગ્રહ)રણગુજરાતી સાહિત્યગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યભરૂચ જિલ્લોસમાનાર્થી શબ્દોભજનવિરામચિહ્નોઅજંતાની ગુફાઓહોળીભારતનું સ્થાપત્યલિંગ ઉત્થાનરાજકોટ જિલ્લોકૃષિ ઈજનેરીચાણક્યશિક્ષણનું સમાજશાસ્ત્રકુંભ રાશીહનુમાન ચાલીસારાષ્ટ્રવાદબનાસકાંઠા જિલ્લોઆચાર્ય દેવ વ્રતદેવચકલીહંસજયપ્રકાશ નારાયણમગજખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)જલારામ બાપાચિનુ મોદીભારતીય રૂપિયોબાંગ્લાદેશભારતના રાષ્ટ્રપતિઓની યાદીનિરંજન ભગતગરબાભારતનો રાષ્ટ્રધ્વજજયંતિ દલાલનવસારી જિલ્લોમીન રાશીગુજરાતના તાલુકાઓગુજરાત દિનરવિશંકર વ્યાસહિંદુભાલીયા ઘઉંનેહા મેહતારા' ખેંગાર દ્વિતીયઅવિભાજ્ય સંખ્યાભારતીય તત્વજ્ઞાનબ્રહ્માંડતાજ મહેલરાધાકચ્છનો ઇતિહાસસાર્વભૌમત્વસમય માપવાનાં સાધનોનો ઇતિહાસસામ પિત્રોડાનરેન્દ્ર મોદીમુઘલ સામ્રાજ્યભવનાથનો મેળોઆંધ્ર પ્રદેશજળ શુદ્ધિકરણનવનાથસુરેન્દ્રનગર જિલ્લોઝાલા🡆 More