તેલંગાણા: ભારતનું ૨૯ મું રાજ્ય

તેલંગાણા /θɛlənˈɡɑːnə/ (listen) દક્ષિણ ભારતમાં આવેલું એક રાજ્ય છે.

તેલંગાણા
తెల౦గాణ
تلنگانہ
ભારતનું રાજ્ય
ભારતમાં તેલંગાણાનું સ્થાન
ભારતમાં તેલંગાણાનું સ્થાન
દેશતેલંગાણા: આંધ્રપ્રદેશનું દ્વિભાજન, તેલંગાણાના જિલ્લાઓ, સંદર્ભ India
વિસ્તારદક્ષિણ ભારત
રચના૨ જૂન, ૨૦૧૪
રાજધાની અને મોટું શહેરહૈદરાબાદ
જિલ્લાઓ૧૦
સરકાર
 • રાજ્યપાલઈ.એસ.એલ.નરસિંહન
 • મુખ્યમંત્રીકે.ચંદ્રશેખર રાવ (ટી.આર.એસ.)
 • ધારાસભાદ્વિગૃહી (૧૧૯ + ૪૦ બેઠકો)
 • લોકસભાની બેઠકો૧૭
 • ઉચ્ચ ન્યાયાલયહૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય
વિસ્તાર
 • કુલ૧,૧૪,૮૪૦ km2 (૪૪૩૪૦ sq mi)
વિસ્તાર ક્રમ૧૨મો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩,૫૨,૮૬,૭૫૭
 • ક્રમ૧૨મો
સમય વિસ્તારUTC+05:30 (ભારતીય માનક સમય)
ISO 3166 ક્રમIN-xx (not assigned)
વાહન નોંધણીTG
સાક્ષરતા૬૬.૪૬%
અધિકૃત ભાષાતેલુગુ
ઉર્દૂ
વેબસાઇટtelangana.gov.in

આંધ્રપ્રદેશનું દ્વિભાજન

તેલંગાણા: આંધ્રપ્રદેશનું દ્વિભાજન, તેલંગાણાના જિલ્લાઓ, સંદર્ભ 
દ્વિભાજન પહેલાંનું આંધ્રપ્રદેશ

ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે. નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું. બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્ર પ્રદેશ" રાખવામાં આવ્યા.

તેલંગાણાના જિલ્લાઓ

નીચેના ૧૦ જિલ્લાઓ તેલંગાણા રાજ્યમાં આવેલા છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ



Tags:

તેલંગાણા આંધ્રપ્રદેશનું દ્વિભાજનતેલંગાણા ના જિલ્લાઓતેલંગાણા સંદર્ભતેલંગાણા બાહ્ય કડીઓતેલંગાણાTelanganapronunciation.oggઆ ધ્વનિ વિશેભારતમદદ:IPA/English

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રસીકરણગણિતકચ્છનું રણરુદ્રમહાલય (સિદ્ધપુર)ધ્યાનભજનચિનુ મોદીહિમાલયદયારામઔરંગઝેબસોલંકી વંશતારક મેહતા કા ઉલ્ટા ચશ્મારામેશ્વરમભરવાડએરિસ્ટોટલગુજરાતની ભૂગોળવિક્રમ સંવતપૃથ્વી દિવસલોકનૃત્યલીમડોતરબૂચગોધરાધ્રુવ ભટ્ટકળથીવાતાવરણઉજ્જૈનએઇડ્સપ્રત્યાયનચક્રબ્રહ્માંડનરેન્દ્ર મોદી સ્ટેડિયમજોગીદાસ ખુમાણપાટણ જિલ્લોહાજીપીરચાશ્રમણભારતનું સ્થાપત્યકારડીયાસ્વામિનારાયણ મંદિર, અમદાવાદગુજરાતી સાહિત્યકારોની યાદીમાટીકામકડીગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતના મુખ્યમંત્રીઓછાણીયું ખાતરખેરગામભારતનરેન્દ્ર મોદીજયંત પાઠકકબડ્ડીમકરંદ દવેતાના અને રીરીહિંદુ ધર્મબલરામરમત-ગમતસમય માપવાનાં સાધનોનો ઇતિહાસગૂગલજન ગણ મનભગવદ્ગોમંડલસમાનાર્થી શબ્દોગુપ્તરોગકચ્છ જિલ્લોજય વસાવડાભારતીય સંસદઅગિયાર મહાવ્રતહનુમાન મંદિર, સાળંગપુરમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાઅવિભાજ્ય સંખ્યાસંસ્કારઆણંદ જિલ્લોહેમચંદ્રાચાર્યમેકણ દાદાહરદ્વારમીરાંબાઈગુજરાત વિદ્યાપીઠઆખ્યાનબાબાસાહેબ આંબેડકર🡆 More