આવર્ત કોષ્ટક

આવર્ત કોષ્ટક એ રસાયણ શાસ્ત્રનો સૌથી ઉપયોગી કોઠો છે.

રશિયન રસાયણ શાસ્ત્રી મેન્ડેલીફે ઈ.સ. ૧૮૬૯માં બનાવ્યુંં હતુંં. હાલનાં આવર્ત કોષ્ટકમાં ૧૧૮ તત્વોનો સમાવેશ કરવામાં આવેલ છે. આવર્ત કોષ્ટક વિશ્વમાં હાજર તત્વોની યાદી છે. તેની ખાસિયત એ છે કે એમાં કરેલ ગોઠવણી પ્રમાણે એક ઊભી હારમાં આવતાં તત્વોના ગુણધર્મો ઘણા મળતા આવે છે.

આવર્ત કોષ્ટક
આવર્ત કોષ્ટકના રચનાકાર મેન્ડેલીફ

આવર્ત કોષ્ટક નો વિકાસ હેન્દ્રી મોસલે નામના વૈજ્ઞાનિકે કર્યો હતો તેણે પરમાણુભાર અને પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખ બનાવ્યા હતા. પરમાણુ ભાર નો આલેખ એ પરમાણુ ક્રમાંકના આલેખ કરતા થોડો વિચલિત આમ તો જોવા મળે છે તેથી તેને પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લઈને આવા કોષ્ટકનો વિકાસ કર્યો આમ હેન્દ્રી મોસલે નો ફાળો આવત કોષ્ટકમાં ખૂબ જ મહત્વનો છે તેમણે તેના પરથી આધુનિક આવર્ત કોષ્ટક ના તત્વો ના ગુણધર્મો અને પરમાણ્વીય ક્રમાંક આધાર રાખે છે આમ આધુનિક આવર્ત કોષ્ટક માં 18 સમૂહ અને સાત આવડતો છે આધુનિક આવર્ત કોષ્ટક ને ચાર લેવામાં વહેંચવામાં આવ્યો છે (1) S વિભાગ (2) p વિભાગ (3) d વિભાગ (4)f વિભાગ

~s વિભાગના તત્વોમાં બે સમૂહનો સમાવેશ થાય છે પહેલું આલ્કલી ધાતુ, બીજું આલ્કલાઇન અર્થ ધાતુ. જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થાય તો તેવા તત્વો અને એસ વિભાગના તત્વો કહે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના એન એસ વન ટુ ટુ છે આ વિભાગના તત્વો અથવા તો બે ઇલેક્ટ્રોન ગુમાવી અને એક પ્લસ અને બે પ્લસ વીજભાર મેળવે છે જેના લીધે તત્વની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા તત્વો જોવા મળે છે મને મોટામાં થતું સંયોજનોનો આયનીય લક્ષણો ધરાવે છે. ~d માં કુલ સમૂહ 3થી 12 સુધીના તત્વો આવેલા હોય છે કુલ 10 સમૂહ નો સમાવેશ થાય છે બનાવે છે.

બાહ્ય કડી

Tags:

તત્વરશિયારસાયણ શાસ્ત્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાફુસ (કેરી)મહાભારતમેષ રાશીવિરાટ કોહલીભારતના રાષ્ટ્રપતિઓની યાદીકનૈયાલાલ મુનશીકૃષ્ણઅજંતાની ગુફાઓચિત્રલેખાભારતીય ભૂમિસેનાયુરોપબોટાદ જિલ્લોકાલિદાસઉત્તરવાહિની નર્મદા પરિક્રમાધીરૂભાઈ અંબાણીમહુડોરાજેન્દ્ર શાહઅમૂલતુલસીદાસભાવનગરભગત સિંહચંદ્રકાંત બક્ષીકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનગુજરાતના શક્તિપીઠોસમાન નાગરિક સંહિતાટાઇફોઇડરાહુલ ગાંધીમાધવપુર ઘેડઓએસઆઈ મોડેલઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળજીસ્વાનવાઈકોળીચોઘડિયાંશીતપેટીગુરુ (ગ્રહ)રક્તના પ્રકારકાકાસાહેબ કાલેલકરઉત્તરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)વૃષભ રાશીપૂર્ણાંક સંખ્યાઓઅંકશાસ્ત્રબાબાસાહેબ આંબેડકરસૂર્યમંડળજય શ્રી રામગુજરાતના તાલુકાઓગણેશએપ્રિલ ૨૩બીજોરામહેસાણા જિલ્લોહનુમાનઝવેરચંદ મેઘાણીજોગીદાસ ખુમાણક્ષત્રિયકબડ્ડીલેપ્ટોસ્પાઇરોસિસકર્કરોગ (કેન્સર)અમદાવાદ જિલ્લોજયંતિ દલાલવિશ્વની અજાયબીઓકુમારપાળપટેલભારતીય રિઝર્વ બેંકઆઇઝેક ન્યૂટનરાજકોટ જિલ્લોવલ્લભભાઈ પટેલરઘુવીર ચૌધરીપાવાગઢઇન્ટરનેટગુજરાત મેટ્રોભારતમાં પરિવહનતકમરિયાંલોકસભાના અધ્યક્ષખ્રિસ્તી ધર્મગૂગલગુજરાતી ભાષાહીજડા🡆 More