વિક્રમ સંવત

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે.

ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.

ઇતિહાસ

એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.

મહિનાઓ

આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે, સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).

આ વિક્રમ સંવત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ છે.

ગુજરાતમાં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.

સંદર્ભ

Tags:

ગુજરાતપંચાંગહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આંતરરાષ્ટ્રીય મહિલા દિનવિનાયક દામોદર સાવરકરઅમરેલીઉપનિષદમહેસાણાસુરેશ જોષીયહૂદી ધર્મસિકલસેલ એનીમિયા રોગમાનવીની ભવાઇવેદઈન્દિરા ગાંધીખાખરોશંકરસિંહ વાઘેલાવાછરાદાદાખાદ્ય પદાર્થની સાચવણીકેરીતાપમાનગુજરાતના લોકસભા મતવિસ્તારોઅમદાવાદના દરવાજાહનુમાનએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાઉન્ટ આબુતાલુકા મામલતદારદિવાળીબેન ભીલતાલુકોતળાજારામનવમીગાંધી આશ્રમપાલીતાણાડાંગ દરબારરવિશંકર રાવળપ્રહલાદજ્ઞાનપીઠ એવોર્ડગુજરાતી સામયિકોસ્વચાલિત ગણક યંત્ર (ATM)હળદરમંગળ (ગ્રહ)ચીપકો આંદોલનબીજોરાવારાણસીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપાલીતાણાના જૈન મંદિરોગુરુ (ગ્રહ)મનોવિજ્ઞાનસામવેદકોળીફૂલગુજરાતસાબરમતી નદીકેન્દ્રશાસિત પ્રદેશગુડફ્રાઈડેત્રંબકેશ્વરઉષા મહેતાસમાનાર્થી શબ્દોકુંવરબાઈનું મામેરુંસૂર્યગ્રહણસીદીસૈયદની જાળીઘોરખોદિયુંગ્રહવિધાન સભાવ્યારાજ્ઞાનકોશમોગલ માગુજરાત સમાચારરૂઢિપ્રયોગહળવદ તાલુકોપ્રતિક ગાંધીજગન્નાથપુરીગુજરાત વડી અદાલતગરુડ પુરાણમગજશિક્ષકહિંદુફુગાવોઅથર્વવેદ🡆 More