જાડેજા વંશ

જાડેજા એ ભારતની ના ચંદ્રવંશી રાજપૂત જ્ઞાતિ છે. જેઓ રાજપૂત  યદુકુળના છે.સિંધ ઉપર રાજ્ય ભોગવતાં સમ્મા રાજપૂતો જામ શ્રી જાડાજી ના ઉપર થી એક અલગ શાખા જાડેજા ઉભરી આવી અને.

લાખાજી જાડેજા સિંધ માંથી પશ્ચિમી કચ્છના વિસ્તાર માં આવ્યા અને પોતાના ભાઈ લખિયારજી ઉપર થી લખિયારવીરો નામની રાજધાની સ્થાપી.તેઓ શ્રી કૃષ્ણના ના વંશજ છે અને ચંદ્રવંશી ક્ષત્રિય મુળ નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલાર અને કચ્છ માં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં. .કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે વાઘેલા રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.જાડેજા વંશ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝુઝારુ રાજવંશ શાસન કરે છે જાડેજા વંશનો મૂળ ક્ષત્રિય વંશ છે. જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે 700 જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે 2300 ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.

જાડેજા
વર્ણ ક્ષત્રિય
જાતિ ચંદ્રવંશી રાજપૂત
વર્ગીકરણ રાજપૂત
ગોત્ર અત્રિ
વેદ સામવેદ
કૂળદેવતા સોમનાથ
કૂળદેવી મોમાઈ માં
ગુરૂ દુર્વાસા
નિશાન સુરખપક્ષી
ધર્મો હિંદુ
ભાષાઓ ગુજરાતી, કચ્છી
દેશ ભારત
મૂળ રાજ્ય સૌરાષ્ટ્ર, કચ્છ
વસ્તીવાળા રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, ગુજરાત
પ્રદેશ પશ્ચિમ ભારત
કુળ શિર્ષક જામ, રાવ, મહારાવ
રંગ કેસરી
ગાદી લાખીયારવીરો
ઉપશાખાઓ આમર, મોરવાણી,સાહેબ, રાયબ,ખીમાણી, દેદાણી, ભારાણી, ફુલાણી, હાલા,કાયાણી, મોડ, અબડા, જેસર,વેણ, વસણ, બુટ્ટા,બારાચ, વિરભદ્ર,હોથી,કન્હડદે, ભોજદે, કેશૂર, તોતા, જિયા, હાપા, ડુંગરાણી
ઐતિહાસિક વંશ જાડેજા વંશ
શૈક્ષણિક અનામત નથી
રોજગાર અનામત નથી
અન્ય અનામત નથી
મુળ રજવાડું સિંધ, ગઝનીઅફઘાનિસ્તાન
અન્ય રજવાડાં કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, વિરપુર, ગોંડલ, મોરબી

ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં ધ્રોલ, ગોંડલ, મોરબી, નવાનગર, રાજકોટ, અને વીરપુરનો સમાવેશ થતો હતો.

જાણીતાં વ્યક્તિઓ

જાડેજા વંશ 
જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી
  • જામ રણજી, ક્રિકેટ ખેલાડી, ૧૯૦૭ થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા જેમના નામ પરથી રણજી ટ્રોફીનું નામ પડ્યું છે.
  • કુમાર શ્રી દુલિપસિંહજી, જામ રણજીના ભાણેજ, જાણીતાં ક્રિકેટ ખેલાડી, અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્્નર રહ્યા હતા. તેમના નામ પરથી દુલિપ ટ્રોફીની શરૂઆત થઇ.
  • એમ. કે. હિંમતસિંહજી, જાણીતાં પક્ષીવિદ્, કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી.
  • જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ. ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.
  • અજય જાડેજા, ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
  • રવિન્દ્ર જાડેજા, ક્રિકેટ ખેલાડી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

જાડેજા વંશ જાણીતાં વ્યક્તિઓજાડેજા વંશ સંદર્ભજાડેજા વંશ વધુ વાચનજાડેજા વંશ બાહ્ય કડીઓજાડેજા વંશરાજપૂતવાઘેલા વંશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લિંગ ઉત્થાનજ્યોતીન્દ્ર દવેમૃણાલિની સારાભાઈદાહોદ જિલ્લોશિવરમઝાનસ્વામી સચ્ચિદાનંદરાજીવ ગાંધીભારતીય જનતા પાર્ટીમાનવ શરીરભોંઆમલીભારતમાં મહિલાઓભારતના વડાપ્રધાનનાગેશ્વરહોકાયંત્રમેડમ કામાશિવાજીડેન્ગ્યુજીસ્વાનગુલાબકેદારનાથપ્રાણાયામમાનવીની ભવાઇઅશોકકાઠિયાવાડગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'મનુભાઈ પંચોળીનરેન્દ્ર મોદીતાજ મહેલરતન તાતામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાવીર્યતિરૂપતિ બાલાજીગિજુભાઈ બધેકાભાથિજીબહુચર માતાગૂગલદરજીડોસૂર્યમંદિર, મોઢેરાગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોદીનદયાલ ઉપાધ્યાયવિશ્વ વન દિવસભારતીય રિઝર્વ બેંકપ્રહલાદફણસભારતીય ચૂંટણી પંચઅરવિંદ ઘોષરસીકરણગ્રહબ્રાહ્મણજૂથપિત્તાશયમટકું (જુગાર)સુંદરમ્રામદેવપીરસ્ટેચ્યુ ઓફ યુનિટીહોમિયોપેથીઅમરેલીસિક્કિમઉપનિષદપ્રીટિ ઝિન્ટાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસચિરંજીવીખેડબ્રહ્માસત્યના પ્રયોગો અથવા આત્મકથાભારતીય દંડ સંહિતા૧૯૭૯ મચ્છુ બંધ હોનારતસમાનાર્થી શબ્દોખેડા લોક સભા મતવિસ્તારબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાભવનાથનો મેળોમહાત્મા ગાંધીનું કુટુંબકમળોપંચાયતી રાજચંદ્રમિથ્યાભિમાન (નાટક)યજુર્વેદ🡆 More