શરદ ઠાકર: ગુજરાતી લેખક

શરદ ઠાકર ગુજરાતી ભાષાના કટાર લેખક અને સાહિત્યકાર છે.

શરદ ઠાકર
શરદ ઠાકર અમદાવાદના રાષ્ટ્રિય પુસ્તક મેળામાં, ૨૦૧૪.
શરદ ઠાકર અમદાવાદના રાષ્ટ્રિય પુસ્તક મેળામાં, ૨૦૧૪.
જન્મજુનાગઢ
વ્યવસાયડૉક્ટર, કટાર લેખક
શિક્ષણMBBS, MD
નોંધપાત્ર સર્જનોડોક્ટરની ડાયરી, રણમાં ખીલ્યું ગુલાબ
જીવનસાથીસ્મિતા ઠાકર

જીવન

શરદ ઠાકર વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરમાં થયો હતો. તેમનું જુનાગઢની પ્રાથમિક શિક્ષણ તાલુકા શાળા નં. ૧ માં ત્યારબાદ હાઈસ્કુલ સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં થયું હતું. MBBS ની પદવી તેમને જામનગર સ્થિત, એમ. પી. શાહ મેડીકલ કૉલેજ માંથી મેળવી અને ત્યાર પછી અમદાવાદ મ્યુનીસીપલ હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કૉલેજમાંથી સ્ત્રી રોગ વિશેષજ્ઞની પદવી મેળવી. તેઓ વર્ષોથી અમદાવાદ ખાતે સ્થાયી થયેલ છે.

સર્જન

શરદ ઠાકરે ૬૪ પુસ્તકો લખ્યા છે. તેઓ દિવ્ય ભાસ્કર સમાચારપત્રમાં પ્રગટ થતી તેમની કટાર ડૉક્ટરની ડાયરી (બુધવાર, શરુઆત ૧૯૯૫) અને રણમાં ખીલ્યું ગુલાબ (રવિવાર, શરુઆત ૧૯૯૩) થી જાણીતાં છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચાંપાનેરજીવવિજ્ઞાનગુજરાત વિધાનસભાલક્ષ્મી વિલાસ મહેલમુંબઈભારતીય ચૂંટણી પંચપપૈયુંવિષ્ણુ સહસ્રનામશંકરસિંહ વાઘેલાસ્વામી સચ્ચિદાનંદલોક સભાદામોદર બોટાદકરશીતળારા' ખેંગાર દ્વિતીયભારતીય દંડ સંહિતાભારતીય સ્વતંત્રતા ચળવળપાણીનું પ્રદૂષણભદ્રનો કિલ્લોસરખેજ રોઝામૂળદાસઇડર રજવાડુંદિવ્ય ભાસ્કરવીમોઝારખંડબાલમુકુન્દ દવેસમાજઈન્દિરા ગાંધીઔદ્યોગિક ક્રાંતિમળેલા જીવસલામત મૈથુનક્રિકેટહમ્પીઘઉંમૂડીવાદકોણાર્ક સૂર્ય મંદિરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઇતિહાસએપ્રિલ ૧૮નગરપાલિકામોરઓઝોન અવક્ષયગાંધીનગર જિલ્લોગુજરાતી સિનેમાધનુ રાશીસંજ્ઞામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનળાખ્યાન (પ્રેમાનંદ)દાસી જીવણતિરૂપતિ બાલાજીડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)ભરૂચમાંડવી (કચ્છ)ગણિતઆઠમખંભાતનો અખાતચુનીલાલ મડિયાકૃષ્ણબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામનોવિજ્ઞાનસ્વામી વિવેકાનંદસિદ્ધિદાત્રીભારતીય રેલનર્મદા નદીપન્નાલાલ પટેલરાજધાનીસંયુક્ત આરબ અમીરાતસોડિયમદયારામગુજરાતી લોકોગોગા મહારાજતાપમાનભારતના રાષ્ટ્રપતિખેતી🡆 More