ભારતીય માનક સમય

ભારતીય માનક સમય (Indian Standard Time (IST)) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા(UTC) સાથે +૦૫:૩૦ (UTC+૫.૩૦) કલાકનો મેળ બેસે છે.

એટલે કે GMT(ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને E* ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.

ભારતીય માનક સમય
ભારતીય માનક સમય, ભારત અને સીમાવર્તી દેશોમાં
ભારતીય માનક સમય
વિશ્વ માનક સમયનો નકશો

ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. રેખાંશના પાયા પર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ નજીકના મિર્જાપુર (25°09′N 82°35′E / 25.15°N 82.58°E / 25.15; 82.58)ના ઘડીયાળ ટાવરના આધારે કરાય છે, જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.

સમયક્ષેત્ર માહિતી કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ નામથી થાય છે.

ઇતિહાસ

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, ભારત સરકારે ભારતીય માનક સમયને આખા દેશ માટે સત્તાવાર સમય તરીકે સ્થાપિત કર્યો હતો, જોકે, કોલકાતા અને મુંબઇએ અનુક્રમે ૧૯૪૮ અને ૧૯૫૫ સુધી તેમના પોતાના સ્થાનિક સમય (કોલકાતા ટાઇમ અને બોમ્બે ટાઇમ તરીકે જાણીતા) જાળવી રાખ્યા હતા. સેન્ટ્રલ વેધશાળા ચેન્નઈથી અલ્હાબાદ જિલ્લાના શંકરગઢ કિલ્લામાં એક સ્થળે ખસેડવામાં આવી હતી, જેથી તે યુટીસી +૫:૩૦ની નજીક હશે. ૧૯૬૨ના ચીન-ભારતીય યુદ્ધ અને ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધો દરમિયાન ડેલાઇટ સેવિંગ ટાઇમ (ડીએસટી) થોડા સમય માટે વપરાતો હતો.

સંદર્ભ

Tags:

UTC+૫:૩૦ભારતશ્રીલંકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાળકરશિયાઇન્સ્ટાગ્રામદુલા કાગકૃષ્ણકુમારસિંહ ગોહીલબૌદ્ધ ધર્મમાનવ શરીરક્રિકેટદ્રૌપદી મુર્મૂજાવા (પ્રોગ્રામિંગ ભાષા)મહાકાળેશ્વર જ્યોતિર્લિંગધારાસભ્યભારતની નદીઓની યાદીસાપુતારાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમંગળ (ગ્રહ)હવામાનસમાનતાની મૂર્તિસપ્તર્ષિમધ્યકાળની ગુજરાતીખ્રિસ્તી ધર્મવનરાજ ચાવડાકાલિદાસક્રોહનનો રોગઅભિમન્યુદુબઇજૈન ધર્મરમેશ પારેખશાહજહાંબાઇબલમરાઠા સામ્રાજ્યઅંબાજીબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયદ્વારકાધીશ મંદિરસંસ્કારભારતીય ધર્મોફુગાવોસુરતવિશ્વ વેપાર સંગઠનભૌતિકશાસ્ત્રદસ્ક્રોઇ તાલુકોગણિતકચ્છનું નાનું રણસિક્કિમઝાલાસિંધુ ખીણની સંસ્કૃતિઔદ્યોગિક ક્રાંતિપ્રાણીઆંગણવાડીભારતના રજવાડાઓની યાદીઅશ્વિની વૈષ્ણવવડSay it in Gujaratiપ્રદૂષણદાસી જીવણભાવનગર જિલ્લોસુરત ડાયમંડ બુર્સક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીદિલ્હીવિનોબા ભાવેભવભૂતિમકર રાશિહરે કૃષ્ણ મંત્રતાલુકા વિકાસ અધિકારીહિતોપદેશઇસ્લામયુટ્યુબસુંદરમ્ક્ષત્રિયમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાભારતના રાજ્ય વૃક્ષોની યાદીપૂરગેની ઠાકોરગુજરાતી વિશ્વકોશએકમપ્રમુખ સ્વામી મહારાજગામદયારામ🡆 More