વિરામચિહ્નો

વિરામચિહ્નો એટલે લખાણની ભાષામાં વપરાતાં એવા ચિહ્નો જે લખાણ વાંચતા, કે બોલતા, ક્યાં કેટલી વિશ્રાંતિ લેવી એ દર્શાવે છે.

એ ઉપરાંત વિરામચિહ્નો ભાષાનું સંયોજન અને બંધારણ પણ દર્શાવે છે.

‘ ’
વિરામચિહ્નો
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

લેખીત ભાષામાં વિરામચિહ્નો અર્થભેદ પણ દર્શાવે છે. દા.ત. વાક્ય; "પુરુષ વિના, સ્ત્રી, અપૂર્ણ છે." (પુરુષનું મહત્વ), "પુરુષ, વિના સ્ત્રી, અપૂર્ણ છે." (સ્ત્રીનું મહત્વ). ભાષા, સ્થળ, કાળ, બોલી વગેરે પ્રમાણે વિરામચિહ્નોનાં નિયમો અલગ અલગ હોઈ શકે છે. બદલતા પણ રહે છે. વિરામચિહ્નોનાં કેટલાંક પાસા લેખક કે સંપાદકની વિશિષ્ટ શૈલીને લગતાં પણ હોઈ શકે છે.

ગુજરાતીમાં વિરામચિહ્નો

ગુજરાતી ભાષામાં બાર ચિહ્નો વપરાય છે. જે નીચે મુજબ છે.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચિત્રવિચિત્રનો મેળોસમાજઉચ્ચતર માધ્યમિક શાળાહસ્તમૈથુનસંગણકપ્રીટિ ઝિન્ટાતાલુકા વિકાસ અધિકારીહંસઅવકાશ સંશોધનપાટણ જિલ્લોભારતમાં આવક વેરોસીતાસાતવાહન વંશગરમાળો (વૃક્ષ)ઔદ્યોગિક ક્રાંતિગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭લોહીવાયુનું પ્રદૂષણનર્મદહોકાયંત્રવિક્રમ સંવતસપ્તર્ષિનવરાત્રીગ્રીનહાઉસ વાયુઅલ્પ વિરામદલપતરામજિજ્ઞેશ મેવાણીલગ્નસત્યયુગદિલ્હી સલ્તનતમહાવીર સ્વામીમહારાષ્ટ્રરતન તાતાદ્રાક્ષરણજિતરામ સુવર્ણચંદ્રકસોમનાથબહુચરાજીવ્યક્તિત્વભારતીય સ્વતંત્રતા ચળવળચોટીલાખરીફ પાકરાજધાનીસંજ્ઞાપોલીસગુજરાત સમાચારરોકડીયો પાકમાનવ શરીરજાપાનનો ઇતિહાસહડકવાઝાલાગુજરાત ટાઇટન્સભારતના રાષ્ટ્રપતિધોળાવીરાજયપ્રકાશ નારાયણકલાપીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિકર્મ યોગમિલાનઇલોરાની ગુફાઓસવિતા આંબેડકરયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઆયુર્વેદરા' ખેંગાર દ્વિતીયદાહોદપન્નાલાલ પટેલભદ્રનો કિલ્લોઉપરકોટ કિલ્લોચંપારણ સત્યાગ્રહધારાસભ્યડાકોરવલ્લભભાઈ પટેલગુજરાતી રંગભૂમિવેદઝંડા (તા. કપડવંજ)વિયેતનામચંદ્રશેખર આઝાદકૃષ્ણકુમારસિંહ ગોહીલ🡆 More