ગુજરાત ટાઇટન્સ: ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ

ગુજરાત ટાઇટન્સ એ અમદાવાદ, ગુજરાત, ભારતમાં સ્થિત એક ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટીમ છે.

જે ૨૦૨૨માં શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) માં રમાશે. ૨૦૨૧ માં સ્થપાયેલી ટીમ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચ રમશે. આ ફ્રેન્ચાઇઝીની માલિકી સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ પાસે છે. ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરા કરશે.

ગુજરાત ટાઇટન્સ
Leagueઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ)
Personnel
કૅપ્ટનશુભમન ગિલ
કૉચઆશિષ નેહરા
માલિકસી.વી.સી કેપિટલ પાર્ટનર્સ
Team information
શહેરઅમદાવાદ, ગુજરાત, ભારત
ગૃહ મેદાનનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ક્ષમતા૧,૩૨,૦૦૦

ફ્રેન્ચાઇઝ ઇતિહાસ

ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે ઓગષ્ટ ૨૦૨૧માં બે નવી ટીમ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં કુલ ૨૨ કંપનીઓએ રસ જાહેર કર્યો હતો. પણ નવી ટીમો માટે ઊંચી બેઝ પ્રાઇસ સાથે છ કંપનીઓ જ રસ ધરાવતી હતી. બીડર્સ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ દરેક ફ્રેન્ચાઇઝી માટે ત્રણ કંપનીઓ અથવા વ્યક્તિઓના કંસોર્ટિયમને બીડ કરવાની મંજૂરી આપી હતી. બ્રિટિશ પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ સી.વી.સી કેપિટલ પાર્ટનર્સે રૂ. ૫,૬૨૫ કરોડ (US$ ૭૫૦ મિલિયન)ની બીડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝના સંચાલન અધિકારો જીત્યા હતા.

આઇ.પી.એલ ૨૦૨૨ ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે પસંદ કર્યો. ફ્રેન્ચાઇઝએ શુભમન ગીલ અને રાશિદ ખાનને પણ ખરીદ્યા હતા.

ગૃહ મેદાન

ટીમનું ગૃહ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહશે. જે ગુજરાતના અમદાવાદમાં આવેલું છે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક

વર્ષ કીટ ના ઉત્પાદક શર્ટ ના સ્પોન્સર (આગળ) શર્ટ ના સ્પોન્સર (પાછળ) છાતી બ્રાન્ડિંગ
૨૦૨૨ ઈ.એમ આથેર બી.કે.ટી કેપ્રી લોન્સ

વર્તમાન ટુકડી

  • આંતરરાષ્ટ્રીય કેપ્સ ધરાવતા રમતવીરો ઘાટા અક્ષરો માં સુચીબદ્ધ છે.
નં. નામ નાગરીકતા જન્મ તારીખ બેટીંગ શૈલી દડાની શૈલી સહી કરેલ વર્ષ મળેલ રૂપીયા નોંધ
બેટ્સમેન
શુભમન ગીલ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1999-09-08) 8 September 1999 (ઉંમર 24) જમણેરી જમણેરી (ઑફ-બ્રેક) ૨૦૨૨ ૮ crore (US$૧�૦ million)
જેસન રોય ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1990-07-21) 21 July 1990 (ઉંમર 33) જમણેરી જમણેરી (મધ્યમ) ૨૦૨૨ ૨ crore (US$૨,૬૦,૦૦૦) ઓવરસીઝ
અભિનવ સદ્રંગાણી ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1994-09-16) 16 September 1994 (ઉંમર 29) જમણેરી જમણેરી (લૅગ બ્રેક) ૨૦૨૨ ૨.૬ crore (US$૩,૪૦,૦૦૦)
ડેવિડ મિલર ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1989-06-10) 10 June 1989 (ઉંમર 34) ડાબેરી જમણેરી (ક્લોઝ બ્રેક) ૨૦૨૨ ૩ crore (US$૩,૯૦,૦૦૦) ઓવરસીઝ
સાંઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (2001-10-15) 15 October 2001 (ઉંમર 22) ડાબેરી ૨૦૨૨ ૨૦ lakh (US$૨૬,૦૦૦)
ઓલ-રાઉન્ડરો
રાહુલ તેવટિયા ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1993-05-20) 20 May 1993 (ઉંમર 30) જમણેરી જમણા હાથ (લૅગ બ્રેક) ૨૦૨૨ ૯ crore (US$૧.૨ million)
વિજય શંકર ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1991-01-26) 26 January 1991 (ઉંમર 33) જમણેરી જમણેરી (મધ્યમ) ૨૦૨૨ ૧.૪૦ crore (US$૧,૮૦,૦૦૦)
જયંત યાદવ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1990-01-20) 20 January 1990 (ઉંમર 34) જમણેરી જમણેરી (ઑફ બ્રેક) ૨૦૨૨ ૧.૭૦ crore (US$૨,૨૦,૦૦૦)
ગુરકીરત સિંહ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1990-06-29) 29 June 1990 (ઉંમર 33) જમણેરી જમણેરી (ઑફ બ્રેક) ૨૦૨૨ ૫૦ lakh (US$૬૬,૦૦૦)
ડોમિનિક ડ્રેક્સ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1998-02-06) 6 February 1998 (ઉંમર 26) ડાબેરી ડાબો હાથ (મધ્યમ-ઝડપી) ૨૦૨૨ ૧.૧૦ crore (US$૧,૪૦,૦૦૦) ઓવરસીઝ
દર્શન નલકાંડે ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1998-10-04) 4 October 1998 (ઉંમર 25) જમણેરી જમણેરી (ઝડપી-મધ્યમ) ૨૦૨૨ ૨૦ lakh (US$૨૬,૦૦૦)
વિકેટ-કીપરો
વૃદ્ધિમાન સાહા ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1984-10-24) 24 October 1984 (ઉંમર 39) જમણેરી ૨૦૨૨ ૧ crore (US$૧,૩૦,૦૦૦)
મેથ્યુ વેડ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1987-12-26) 26 December 1987 (ઉંમર 36) ડાબેરી ૨૦૨૨ ૨.૪૦ crore (US$૩,૧૦,૦૦૦) ઓવરસીઝ
સ્પિન-દડાબાઝો
રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1998-09-20) 20 September 1998 (ઉંમર 25) જમણેરી જમણેરી (લૅગ બ્રેક) ૨૦૨૨ ૧૫ crore (US$૨�૦ million)
નૂર એહમદ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (2005-01-03) 3 January 2005 (ઉંમર 19) જમણેરી ડાબો હાથ (બિનપરંપરાગત સ્પિન) ૨૦૨૨ ૩૦ lakh (US$૩૯,૦૦૦) ઓવરસીઝ
રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1996-11-06) 6 November 1996 (ઉંમર 27) ડાબેરી ધીમો ડાબો હાથ (રૂઢિચુસ્ત) ૨૦૨૨ ૩ crore (US$૩,૯૦,૦૦૦)
પેસ-દડાબાઝો
મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1990-09-03) 3 September 1990 (ઉંમર 33) જમણેરી જમણેરી (ઝડપી) ૨૦૨૨ ૬.૨૫ crore (US$૮,૨૦,૦૦૦)
લોકી ફર્ગ્યુસન ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1991-07-13) 13 July 1991 (ઉંમર 32) જમણેરી જમણેરી (ઝડપી) ૨૦૨૨ ૧૦ crore (US$૧.૩ million) ઓવરસીઝ
અલ્ઝારી જોસેફ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1996-11-20) 20 November 1996 (ઉંમર 27) જમણેરી જમણેરી (ઝડપી-મધ્યમ) ૨૦૨૨ ૨.૪૦ crore (US$૩,૧૦,૦૦૦) ઓવરસીઝ
યશ દયાલ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1997-12-13) 13 December 1997 (ઉંમર 26) ડાબેરી ડાબો હાથ (ઝડપી) ૨૦૨૨ ૩.૨ crore (US$૪,૨૦,૦૦૦)
વરૂણ એરોન ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1989-10-29) 29 October 1989 (ઉંમર 34) જમણેરી જમણેરી (ઝડપી) ૨૦૨૨ ૩ crore (US$૩,૯૦,૦૦૦)
પ્રદીપ સાંગવાન ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  (1990-11-05) 5 November 1990 (ઉંમર 33) જમણેરી ડાબો હાથ (ઝડપી-મધ્યમ) ૨૦૨૨ ૨૦ lakh (US$૨૬,૦૦૦)
સ્ત્રોત:

સીઝન

વર્ષ લીગ ટેબલ સ્ટેન્ડિંગ ફાઇનલ સ્ટેન્ડિંગ
૨૦૨૨ ૧૦ માંથી પ્રથમ વિજેતા

વહીવટ અને સહાયક સ્ટાફ

પદ નામ
માલિક સ્ટીવ કોલ્ટેસ, ડોનાલ્ડ મેકેંઝી, રોલી વાન રેપાર્ડ
સી.ઇ.ઓ સિદ્ધાર્થ પટેલ
ક્રિકેટ નિયામક ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  વિક્રમ સોલંકી
મુખ્ય કોચ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  આશિષ નેહરા
બેટીંગ કોચ અને માર્ગદર્શક ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  ગૅરી કિર્સ્ટન
સ્પિન દડાના કોચ સ્કાઉટ ગુજરાત ટાઇટન્સ: ફ્રેન્ચાઇઝ ઇતિહાસ, ગૃહ મેદાન, કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક  આશિષ કપૂર

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝ ઇતિહાસગુજરાત ટાઇટન્સ ગૃહ મેદાનગુજરાત ટાઇટન્સ કીટ ના ઉત્પાદક અને પ્રાયોજકગુજરાત ટાઇટન્સ વર્તમાન ટુકડીગુજરાત ટાઇટન્સ સીઝનગુજરાત ટાઇટન્સ વહીવટ અને સહાયક સ્ટાફગુજરાત ટાઇટન્સ સંદર્ભગુજરાત ટાઇટન્સ બાહ્ય કડીઓગુજરાત ટાઇટન્સઅમદાવાદક્રિકેટગુજરાતનરેન્દ્ર મોદી સ્ટેડિયમભારતહાર્દિક પંડ્યા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રૂપિયોયુરોપસોનુંઅપ્સરાશ્રીનિવાસ રામાનુજનસૂર્યગ્રહણશિક્ષકમંગળ (ગ્રહ)ગ્રામ પંચાયતપિત્તાશયઅમરસિંહ ચૌધરીખેડા સત્યાગ્રહહળદરખેડા જિલ્લોબાબરસંસ્થાએશિયાઇ સિંહપોરબંદર જિલ્લોસોલંકી વંશલૂઈ ૧૬મોતિલોત્તમા (અપ્સરા)બોલીભારતનું બંધારણફેફસાંવૌઠાનો મેળોવિરામચિહ્નોગાંધી આશ્રમઅનસૂયાજન ગણ મનકનિષ્કમહમદ બેગડોકુંભ રાશીવૃશ્ચિક રાશીકબજિયાતભારતનું સર્વોચ્ચ ન્યાયાલયશીતળાભારતનો રાષ્ટ્રધ્વજઆઇ.આઇ.એમ. અમદાવાદપાણી (અણુ)ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરબારીઅમદાવાદ બીઆરટીએસસીતાપુ્ષ્ટિમાર્ગ બેઠકસાર્વભૌમત્વભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસકરીના કપૂરભારતના રાજ્ય વૃક્ષોની યાદીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમહાત્મા ગાંધીમોરબી જિલ્લોપૃથ્વીસુંદરમ્લાલ બહાદુર શાસ્ત્રીબજરંગદાસબાપામહારાષ્ટ્રહરિવંશઆહીરભારત રત્નરથ યાત્રા (અમદાવાદ)ફેસબુકભારતના રાષ્ટ્રપતિઓની યાદીસુરેશ જોષીઘૃષ્ણેશ્વરગુજરાત યુનિવર્સિટીઆણંદજીવવિજ્ઞાનઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારએ (A)કેરીરા' નવઘણગુજરાતી રંગભૂમિજશોદાબેનધ્યાનલોકમાન્ય ટિળકવીર્ય સ્ખલનધીરુબેન પટેલઆર્યભટ્ટ🡆 More