અમરસિંહ ચૌધરી

અમરસિંહ ભીલાભાઈ ચૌધરી (૩૧ જુલાઇ ૧૯૪૧ - ૧૫ ઓગસ્ટ ૨૦૦૪) ઇ.સ.

૧૯૮૫ થી ઇ.સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

અમરસિંહ ચૌધરી
અમરસિંહ ચૌધરી
ગુજરાતના ૮મા મુખ્યમંત્રી
પદ પર
૬ જુલાઇ ૧૯૮૫ – ૯ ડિસેમ્બર ૧૯૮૯
પુરોગામીમાધવસિંહ સોલંકી
અનુગામીમાધવસિંહ સોલંકી
અંગત વિગતો
જન્મ(1941-07-31)31 July 1941
ડોલવણ, વ્યારા તાલુકો, સુરત જિલ્લો (હવે તાપી જિલ્લામાં)
મૃત્યુ15 August 2004(2004-08-15) (ઉંમર 63)
અમદાવાદ, ગુજરાત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીગજરાબેન અને નિશા ગામેતી
સંતાનોતુષાર ચૌધરી, તેજસ ચૌધરી, પ્રજ્ઞેશ ચૌધરી

અભ્યાસ અને પ્રારંભિક જીવન

તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી સિવિલ ઇજનેરની પદવી મેળવેલ હતી. રાજકારણમાં આવવા પૂર્વે તેઓ ગુજરાત સરકાર ના સિંચાઈ વિભાગ માં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા.

કારકિર્દી

તેઓ જૂન ૨૦૦૧ થી જુલાઇ ૨૦૦૨ સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે રહ્યા. ઇ.સ. ૨૦૦૨માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચુંટાયા હતા.

અવસાન

જુલાઇ ૨૪ ૨૦૦૪નાં તેઓને કિડની અને લિવરની માંદગીને કારણે અમદાવાદમાં દવાખાનામાં દાખલ કરાયા, જ્યાં લાંબી માંદગી અને હ્રદયરોગનાં હુમલાને કારણે ૧૫ ઓગસ્ટ ૨૦૦૪ના દિવસે તેમનું અવસાન થયું.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અમરસિંહ ચૌધરી અભ્યાસ અને પ્રારંભિક જીવનઅમરસિંહ ચૌધરી કારકિર્દીઅમરસિંહ ચૌધરી અવસાનઅમરસિંહ ચૌધરી સંદર્ભઅમરસિંહ ચૌધરી બાહ્ય કડીઓઅમરસિંહ ચૌધરીઓગસ્ટ ૧૫ગુજરાતના મુખ્યમંત્રીજુલાઇ ૩૧

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનો રાષ્ટ્રધ્વજહરીન્દ્ર દવેઆતંકવાદજાપાનશ્વેત ક્રાંતિસિદ્ધપુરબાજરીશ્રીમદ્ રાજચંદ્રજુનાગઢ જિલ્લો૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાડાંગ જિલ્લોબનારસ હિંદુ યુનિવર્સિટીસ્નેહરશ્મિપાર્શ્વનાથઅરવલ્લીનર્મદા નદીશીતળા માતાગુજરાત સાહિત્ય સભાલીમડોવિરાટ કોહલીજયંત પાઠકમાર્ચ ૨૯ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઉપગ્રહ પ્રક્ષેપણ યાનકોળીમોહરમમહર્ષિ દયાનંદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવૃષભ રાશીબાબાસાહેબ આંબેડકરકથકશાહરૂખ ખાનબાષ્પોત્સર્જનશૂન્ય પાલનપુરીચૈત્રઆદિવાસીદુકાળસિકંદરરિસાયક્લિંગરવિશંકર વ્યાસકિશનસિંહ ચાવડાતારંગાએકમક્રિયાવિશેષણધ્વનિ પ્રદૂષણભારતની નદીઓની યાદીકોચરબ આશ્રમગાંધી સમાધિ, ગુજરાતહેમચંદ્રાચાર્યખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)પટેલગુલાબમુખપૃષ્ઠભૂસ્ખલનરાઈનો પર્વતતળાજાઆયંબિલ ઓળીવીર્યહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોભારતનું સર્વોચ્ચ ન્યાયાલયજ્ઞાનપીઠ એવોર્ડરંગપુર (તા. ધંધુકા)મંગળ (ગ્રહ)રાજપૂતનવલકથાકંડલા બંદરયુરેનસ (ગ્રહ)ગુરુ (ગ્રહ)મોરબીપ્રાણીબર્બરિકસિવિલ હોસ્પિટલ, અમદાવાદઆર્યભટ્ટબાળાજી બાજીરાવચૈત્ર સુદ ૭જામીનગીરીઓકનૈયાલાલ મુનશીપાલનપુર🡆 More