તુષાર ચૌધરી: ભારતીય રાજકારણી

ડૉ.

તુષાર અમરસિંહ ચૌધરી (જન્મ ડિસેમ્બર ૧૮,૧૯૬૫) એ ભારતીય રાજકારણી અને ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. ૨૦૦૪માં, તેઓ માંડવી મતવિસ્તારમાંથી ૧૪ મી લોકસભા માટે ચૂંટાયા હતા. ૨૦૦૯માં, તેઓ બારડોલી મત વિસ્તારમાંથી ૧૫મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ ૨૮ મે ૨૦૦૯ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધી કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય પ્રધાન હતા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યમંત્રી બન્યા હતા. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ખેડબ્રહ્માની બેઠક પરથી ચૂંટાયા હતા.

તુષાર ચૌધરી
તુષાર ચૌધરી: ભારતીય રાજકારણી
તુષાર ચૌધરી, ૨૦૦૯માં
આદિવાસી વિકાસ રાજ્યમંત્રી
પદ પર
૨૮ મે ૨૦૦૯ – ૧૮ જાન્યુઆરી ૨૦૧૧
માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યમંત્રી
પદ પર
૧૯ જાન્યુઆરી ૨૦૧૧ – ૧૪ ઓક્ટોબર ૨૦૧૨
લોક સભા સાંસદ
પદ પર
૨૦૦૯ – ૨૦૧૪
બેઠકબારડોલી
લોક સભા સાંસદ
પદ પર
૨૦૦૪ – ૨૦૦૯
બેઠકમાંડવી
અંગત વિગતો
જન્મ (1965-12-18) 18 December 1965 (ઉંમર 58)
સુરત, ગુજરાત, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીડો. દિપ્તી ચૌધરી
માતા-પિતાઅમરસિંહ ચૌધરી (પિતા)
શિક્ષણએમ.બી.બી.એસ.

તેમણે તબીબી અભ્યાસ કર્યો છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ખેડબ્રહ્માગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ભારતભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસલોક સભા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય-યુરોપીય ભાષાસમૂહજામા મસ્જિદ, અમદાવાદરણજિતરામ સુવર્ણચંદ્રકચણોઠીગુજરાતી સાહિત્ય પરિષદદ્વારકાગૌતમ બુદ્ધકર્મ યોગભારતીય ચૂંટણી પંચવીંછુડોરાશીમોબાઇલ ફોનહડકવાવિશ્વકર્માઆંધ્ર પ્રદેશખંડકાવ્યરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવ્યાસઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગુજરાતી સિનેમાવેણીભાઈ પુરોહિતવૈશ્વિકરણધોળાવીરાદાહોદઉપદંશતિરૂપતિ બાલાજીતાલુકા વિકાસ અધિકારીવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)દયારામયુરોપના દેશોની યાદીઅમદાવાદ રેલ્વે સ્ટેશનએઇડ્સવાયુ પ્રદૂષણકપાસઋગ્વેદકેદારનાથ જ્યોતિર્લિંગભારત રત્નપ્રમુખ સ્વામી મહારાજછેલ્લો દિવસ (ચલચિત્ર)શીતળામહાભારતગુજરાતના લોકસભા મતવિસ્તારોઆર્યભટ્ટઅંજાર તાલુકોસામાજિક નિયંત્રણગુપ્ત સામ્રાજ્યજયપ્રકાશ નારાયણઆણંદ જિલ્લોહળદરભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓહિમાલયસંસ્થાઆમ આદમી પાર્ટીજિલ્લા પંચાયતઅપભ્રંશમહિનોફણસરાજેન્દ્ર શાહજીરુંવંદે માતરમ્છંદચીપકો આંદોલનગંગા નદીપોરબંદરદિપડોહર્ષ સંઘવીજન ગણ મનલિપ વર્ષઆદિ શંકરાચાર્યકુતુબ મિનારજ્ઞાનપીઠ એવોર્ડશિવાજી જયંતિગુજરાતી થાળીનેહા મેહતાશહીદ દિવસજામનગર જિલ્લો🡆 More