અમરસિંહ ચૌધરી

અમરસિંહ ભીલાભાઈ ચૌધરી (૩૧ જુલાઇ ૧૯૪૧ - ૧૫ ઓગસ્ટ ૨૦૦૪) ઇ.સ.

૧૯૮૫ થી ઇ.સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

અમરસિંહ ચૌધરી
અમરસિંહ ચૌધરી
ગુજરાતના ૮મા મુખ્યમંત્રી
પદ પર
૬ જુલાઇ ૧૯૮૫ – ૯ ડિસેમ્બર ૧૯૮૯
પુરોગામીમાધવસિંહ સોલંકી
અનુગામીમાધવસિંહ સોલંકી
અંગત વિગતો
જન્મ(1941-07-31)31 July 1941
ડોલવણ, વ્યારા તાલુકો, સુરત જિલ્લો (હવે તાપી જિલ્લામાં)
મૃત્યુ15 August 2004(2004-08-15) (ઉંમર 63)
અમદાવાદ, ગુજરાત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીગજરાબેન અને નિશા ગામેતી
સંતાનોતુષાર ચૌધરી, તેજસ ચૌધરી, પ્રજ્ઞેશ ચૌધરી

અભ્યાસ અને પ્રારંભિક જીવન

તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી સિવિલ ઇજનેરની પદવી મેળવેલ હતી. રાજકારણમાં આવવા પૂર્વે તેઓ ગુજરાત સરકાર ના સિંચાઈ વિભાગ માં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા.

કારકિર્દી

તેઓ જૂન ૨૦૦૧ થી જુલાઇ ૨૦૦૨ સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે રહ્યા. ઇ.સ. ૨૦૦૨માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચુંટાયા હતા.

અવસાન

જુલાઇ ૨૪ ૨૦૦૪નાં તેઓને કિડની અને લિવરની માંદગીને કારણે અમદાવાદમાં દવાખાનામાં દાખલ કરાયા, જ્યાં લાંબી માંદગી અને હ્રદયરોગનાં હુમલાને કારણે ૧૫ ઓગસ્ટ ૨૦૦૪ના દિવસે તેમનું અવસાન થયું.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અમરસિંહ ચૌધરી અભ્યાસ અને પ્રારંભિક જીવનઅમરસિંહ ચૌધરી કારકિર્દીઅમરસિંહ ચૌધરી અવસાનઅમરસિંહ ચૌધરી સંદર્ભઅમરસિંહ ચૌધરી બાહ્ય કડીઓઅમરસિંહ ચૌધરીઓગસ્ટ ૧૫ગુજરાતના મુખ્યમંત્રીજુલાઇ ૩૧

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગેની ઠાકોરજય શ્રી રામસંત રવિદાસવલસાડ તાલુકોસૌરાષ્ટ્રગોળ ગધેડાનો મેળોકસૂંબોએરિસ્ટોટલભારતીય બંધારણ સભાજીસ્વાનવિનિમય દરપાણીરાજસ્થાનપન્નાલાલ પટેલસચિન તેંડુલકરરાશીરામદેવપીરગ્રીનહાઉસ વાયુસંત કબીરહિંમતનગરવસ્તીમનમોહન સિંહસંસદ ભવનઅશફાક ઊલ્લા ખાનકાન્હડદે પ્રબંધવિકિસ્રોતદશરથબીજોરાશ્રીમદ્ ભાગવતમ્ધ્રુવ ભટ્ટહરડેઇન્સ્ટાગ્રામગુજરાતના મુખ્યમંત્રીઓવાઘસામવેદનવોદય વિદ્યાલયહનુમાન મંદિર, સાળંગપુરશબ્દકોશસોલંકી વંશગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)વિદુરમદનલાલ ધિંગરાતાજ મહેલબાળાજી બાજીરાવસરોજિની નાયડુમુખપૃષ્ઠHIV/AIDS વિશે ગેરમાન્યતાઓસ્વાદુપિંડદૂધઔદ્યોગિક ક્રાંતિઅંગકોર વાટનોર્ધન આયર્લેન્ડકાળો ડુંગરફિફા વિશ્વ કપમારુતિ સુઝુકીઓએસઆઈ મોડેલકચ્છનો ઇતિહાસનર્મદા નદીપરમાણુ ક્રમાંકયોગ (મનોશારીરીક જીવનશૈલી)૨૦૦૧ ગુજરાત ધરતીકંપબોટાદ જિલ્લોરાધાકબૂતરસલામત મૈથુનનળાખ્યાન (પ્રેમાનંદ)મુકેશ અંબાણીકબડ્ડીભોળાદ (તા. ધોળકા)પાટણ જિલ્લોફિરોઝ ગાંધીદુલા કાગએલર્જીકલાવિષ્ણુકવચ (વનસ્પતિ)🡆 More