કસૂંબો

કસૂંબો એ વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત ભારતીય ગુજરાતી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે.

તેમાં રોનક કામદાર , ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા , ચેતન ધાનાણી, શ્રદ્ધા ડાંગર , મોનલ ગજ્જર અને ફિરોઝ ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. તે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ગુજરાતનાં સિનેમાઘરોમાં પ્રકાશિત થઈ હતી.

કસૂંબો
દિગ્દર્શકવિજયગીરી બાવા
લેખક
આધારીત
અમર બલીદાન

(લેખક:વિમલકુમાર ધામી)

નિર્માતા
  • વિજયગીરી બાવા
  • ટ્વિંકલ બાવા
  • નિલય ચોટાઈ
  • દિપેન પટેલ
  • કૃષ્ણદેવ યાજ્ઞિક
  • જયેશ પાવરા
  • પ્રવિણ પટેલ
  • તુષાર શાહ
કલાકારો
  • રોનક કામદાર
  • ધર્મેન્દ્ર ગોહિલ
  • દર્શન પંડ્યા
  • ચેતન ધાનાણી
  • શ્રધ્ધા ડાંગર
  • મોનલ ગજ્જર
  • ફિરોઝ ઈરાની
છબીકલાગાર્ગી ત્રિવેદી
સંપાદન
સંગીતમેહુલ સુરતી
વિતરણરૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લી.
રજૂઆત તારીખ
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪
અવધિ
૧૫૬ મિનીટ
ભાષાગુજરાતી
બજેટ૧૫ કરોડ

વાર્તા

અલાઉદ્દીન ખિલજીના ગુજરાત પરના આક્રમણ દરમિયાન , શેત્રુંજય ની તળેટીમાં આવેલા આદિપુર ગામના સ્થાનિક વડા દાદુ બારોટ, શેત્રુંજય ડુંગર પરના પાલીતાણાના જૈન મંદિરોને લૂંટ થી અને વિનાશથી બચાવવા માટે યોદ્ધાઓના નાના જૂથનું નેતૃત્વ કરે છે.

પાત્રો

મુખ્ય કલાકારો

  • અમર બારોટ તરીકે રોનક કામદાર
  • દાદુ બારોટ તરીકે ધર્મેન્દ્ર ગોહિલ
  • અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં દર્શન પંડ્યા
  • અર્જુન તરીકે ચેતન ધાનાણી
  • સુઝાન તરીકે શ્રદ્ધા ડાંગર
  • રોશનની ભૂમિકામાં મોનલ ગજ્જર
  • વિસાભા તરીકે ફિરોઝ ઈરાની

સહાયક કલાકારો

  • ઝુબૈદા તરીકે કોમલ ઠાકર
  • અલાફ ખાન તરીકે વિશાલ વૈશ્ય
  • મીઠીબા તરીકે કલ્પના ગાગડેકર
  • વેદો ખોખર તરીકે બિમલ ત્રિવેદી
  • મેઘજી તરીકે જય ભટ્ટ
  • નાગરાજ તરીકે જગજીતસિંહ વાઢેર
  • જાદવભા તરીકે મયુર સોનેજી
  • રણમલ તરીકે વૃતંત ગોરાડિયા
  • પોપટ તરીકે ભાર્ગવ પરમાર
  • મુનિ મહારાજ તરીકે મનોજ શાહ
  • પૂજારી તરીકે રાગી જાની

ઉત્પાદન

આ ફિલ્મ વિમલકુમાર ધામીની નવલકથા અમર બલિદાન પરથી લેવામાં આવી છે. તે અંદાજે રૂ.૧૫ કરોડ (US$૧.૯ મિલિયન) ના ખર્ચે બનાવવામાં આવી છે. શૂટિંગ માટે ૧૬ એકર (૬.૫ હેક્ટર) વિસ્તારમાં ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો હતો.

માર્કેટિંગ અને પ્રકાશન

આ ફિલ્મનું ટીઝર ૨૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વિજયગીરી ફિલ્મોસની યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગુજરાતનાં સિનેમાઘરોમાં પ્રકાશીત થઈ હતી.


સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

કસૂંબો વાર્તાકસૂંબો પાત્રોકસૂંબો ઉત્પાદનકસૂંબો માર્કેટિંગ અને પ્રકાશનકસૂંબો સંદર્ભકસૂંબો બાહ્ય કડીઓકસૂંબોમોનલ ગજ્જરવિજયગીરી બાવા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આતંકવાદતક્ષશિલાપરશુરામડાઉન સિન્ડ્રોમસમાજવાદદિવાળીપૃથ્વીરાજ ચૌહાણગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પ્રીટિ ઝિન્ટાપારસીઅંગ્રેજી ભાષાદેવાયત બોદરઅબ્દુલ કલામવિદ્યાગૌરી નીલકંઠસીદીસૈયદની જાળીસામ પિત્રોડાવિશ્વકર્માવીમોનરસિંહજવાહરલાલ નેહરુનરસિંહ મહેતામોરબી જિલ્લોપાણીસ્વચ્છતાસૌરાષ્ટ્રભારતીય જનતા પાર્ટીકર્મ યોગવાલ્મિકીઇન્સ્ટાગ્રામવ્યાયામકુતુબ મિનારભવનાથનો મેળોભવભૂતિભુજપૂરમોહન પરમારસાબરમતી રિવરફ્રન્ટરામમૌર્ય સામ્રાજ્યનરેશ કનોડિયાજાપાનનો ઇતિહાસકલાપીરાજકોટવાઘેલા વંશઇલોરાની ગુફાઓtxmn7ઐશ્વર્યા રાયસામાજિક પરિવર્તનઇન્ટરનેટવલ્લભી વિશ્વવિદ્યાલયઆંધ્ર પ્રદેશવાયુનું પ્રદૂષણઅખેપાતરધીરુબેન પટેલત્રિપિટકભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઆવર્ત કોષ્ટકજહાજ વૈતરણા (વીજળી)ભારતીય તત્વજ્ઞાનશ્રીમદ્ ભગવદ્ ગીતાલિંગ ઉત્થાનહોમિયોપેથીવિક્રમ સંવતપાટણ જિલ્લોગુજરાતી વિશ્વકોશSay it in Gujaratiરાણકદેવીમહંમદ ઘોરીઅમિત શાહજન ગણ મનશિવાજીચામુંડામનાલીપંચતંત્રભારતીય જનસંઘપ્રાથમિક શાળા🡆 More