Wiki ગુજરાતી

૧૮ એપ્રિલ ૨૦૨૪ ગુરુવાર

મુખપૃષ્ઠMain Page

શુભ દિન
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.

આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૩૦,૩૯૧ લેખો લખાઈ ચુક્યા છે.

જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ
મુખપૃષ્ઠMain Page

Wiki ગુજરાતી

૧૮ એપ્રિલ ૨૦૨૪ ગુરુવાર

અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે.

મુખપૃષ્ઠ

અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુંં. પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.

મુખપૃષ્ઠMain Page

Wiki ગુજરાતી

૧૮ એપ્રિલ ૨૦૨૪ ગુરુવાર

આજનું ચિત્ર
મુખપૃષ્ઠ
દગડફુલ, કે જે ગુજરાતી રસોઈના મસાલાઓમાં વપરાય છે અને મૂળભુત રીતે તે લીલ અને ફુગના સહજીવનનો ઉત્કૃષ્ટ નમુનો છે
મુખપૃષ્ઠMain Page

Wiki ગુજરાતી

૧૮ એપ્રિલ ૨૦૨૪ ગુરુવાર

  • ચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા.
  • સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
  • સાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ.
  • દૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.
મુખપૃષ્ઠMain Page

Wiki ગુજરાતી

૧૮ એપ્રિલ ૨૦૨૪ ગુરુવાર

મુખપૃષ્ઠ પ્રયુક્ત વિજ્ઞાન
સ્થાપત્ય સંદેશાવ્યવહાર ઇજનેરી ખેતી આરોગ્ય ઉદ્યોગ ઔષધીય વનસ્પતિઓ હવામાન
મુખપૃષ્ઠ લોકો અને સમાજશાસ્ત્ર
લગ્ન લોકશાહી મધ્યમ વર્ગ પ્રતિજ્ઞા પત્ર અંધવિશ્વાસ ગુજરાતી સમાજશાસ્ત્ર
મુખપૃષ્ઠ રોજીંદુ જીવન, કલા અને સંસ્કૃતિ
કલા વાનગી સંસ્કૃતિ નૃત્ય ચલચિત્રો સંગીત રમત-ગમત નાટ્યશાળા
મુખપૃષ્ઠ સરકાર અને કાનૂન
ભારતનું બંધારણ ભારત સરકાર ભારતીય સંસદ ભારતીય રૂપિયો ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતીય ભૂમિસેના રાજકારણ ભારતીય સેના
   
વિજ્ઞાન અને ગણિત
ગણિત વિજ્ઞાન કમ્પ્યૂટર ભૌતિકશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર જીવવિજ્ઞાન ખગોળશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર મનોવિજ્ઞાન ગણિત વિષયક લેખો વિજ્ઞાન વિષયક લેખો કમ્પ્યૂટર વિષયક લેખો
મુખપૃષ્ઠ
ભૂગોળ
ભૂગોળ દેશ એશિયા મહાસાગર
મુખપૃષ્ઠ
ધર્મ અને માન્યતાઓ
હિંદુ ધર્મ ઇસ્લામ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શીખ ખ્રિસ્તી ધર્મ વેદ વેદાંગ પુરાણ પારસી ગીતા સંપ્રદાય ઉપનિષદ તાઓ ધર્મ
મુખપૃષ્ઠ
સાહિત્ય અને સાહિત્યકારો
ભાષાઓ સાહિત્ય સાહિત્યકાર પુસ્તક
મુખપૃષ્ઠ
મુખપૃષ્ઠMain Page

Wiki ગુજરાતી

૧૮ એપ્રિલ ૨૦૨૪ ગુરુવાર

વિકિપીડિયા વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસ્રોત
મુક્ત સાહિત્યસ્રોત
વિકિસૂક્તિ
મુક્ત સુ-ઉક્તિ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મીડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહિષાસુરત્રિકમ સાહેબહનુમાન જયંતીસાબરમતી નદીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદરિયાઈ પ્રદૂષણગંગાસતીગુપ્ત સામ્રાજ્યપ્રાણીકૃષ્ણકુમારસિંહ ગોહીલઅંબાજીકુરુક્ષેત્ર યુદ્ધઈન્દિરા ગાંધીઉદ્યોગ સાહસિકતાઅબ્દુલ કલામસોમનાથસ્વામી વિવેકાનંદમહેસાણાઋગ્વેદરસીકરણજુનાગઢરામનારાયણ પાઠકસ્વામી સચ્ચિદાનંદકર્ક રાશીસ્વતંત્રતા દિવસ (ભારત)ભારતના રાષ્ટ્રપતિપરેશ ધાનાણીદશાવતારનળ સરોવરશેત્રુંજયજામીનગીરીઓજીવવિજ્ઞાનબજરંગદાસબાપાઆતંકવાદવાસુદેવ બળવંત ફડકેબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીદર્શનકામદા એકાદશીહડકવાગુજરાતની નદીઓની યાદીગુજરાતી થાળીગુજરાતી વિશ્વકોશસત્યયુગવડોદરાકંસભારતીય ભૂમિસેનાપાળિયાવિરામચિહ્નોઉપદંશઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારરૂઢિપ્રયોગરવીન્દ્ર જાડેજાભારતનું બંધારણમહાવીર સ્વામીકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)મોહેં-જો-દડોચિત્તોડગઢઆંગણવાડીદ્રૌપદીમહંત સ્વામી મહારાજઇસ્લામવાયુ પ્રદૂષણઆખ્યાનહમ્પીફાર્બસ ગુજરાતી સભાતાલુકા મામલતદારવાઈતુલા રાશિઅમરનાથ (તીર્થધામ)પૃથ્વી દિવસડીસાકંડલા બંદરદ્વારકાપુરાણભારતની નદીઓની યાદીક્રોહનનો રોગ🡆 More