અંગકોર વાટ

અંગકોર વાટ (/ˌæŋkɔːr ˈwɒt/; Khmer: អង្គរវត្ត, રાજ મંદિર) કમ્બોડીયામાં આવેલું મંદિર સંકુલ છે અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે, જે 162.6 hectares (1,626,000 m2; 402 acres) વિસ્તારમાં ફેલાયેલું છે.

તે મૂળમાં હિંદુ મંદિર હતું જે ખ્મેર સામ્રાજ્ય માટે વિષ્ણુને સમર્પિત હતું, ધીમે ધીમે ૧૨મી સદીના અંતમાં બૌદ્ધ ધર્મના મંદિરમાં તેનું પરિવર્તન થયું હતું. તેનું બાંધકામ ખ્મેર રાજા સૂર્યવર્મન દ્વિતિય દ્વારા ૧૨મી સદીના આરંભમાં ખ્મેર સામ્રાજ્યની રાજધાની યશોધરાપુરા, હાલમાં અંગકોરમાં શરૂ કરાયું હતું. ખ્મેર સામ્રાજ્યના પહેલાંના પરંપરાગત શૈવ મંદિરો કરતા અલગ આ મંદિર વિષ્ણુને સમર્પિત હતું. આ મંદિર તેની સ્થાપનાથી મહત્વ ધરાવતું રહ્યું છે અને ખ્મેર સામ્રાજ્યના સ્થાપત્યની ઉચ્ચ કલા દર્શાવે છે. તે કમ્બોડીયાનું એક પ્રતીક બની રહ્યું છે, અને ક્મ્બોડિયાના રાષ્ટ્રધ્વજમાં દર્શાવાયું છે તેમજ દેશનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ છે.

અંગકોર વાટ
અંગકોર વાટ
મંદીર સંકુલની મુખ દીશા
અંગકોર વાટ is located in Cambodia
અંગકોર વાટ
Shown within Cambodia
સ્થાનઅંગકોર, સિઅૅમ રિપ, કમ્બોડીયા
અક્ષાંસ-રેખાંશ13°24′45″N 103°52′0″E / 13.41250°N 103.86667°E / 13.41250; 103.86667
ઇતિહાસ
નિર્માણકર્તાસુર્યવર્મન તૃતિય દ્વારા શરુ કરાયું અને જયવર્મન સપ્ત દ્વારા પુર્ણ કરાયું.
સ્થાપના૧૨મી સદી
સંસ્કૃતિઓખ્મેર સામ્રાજ્ય
Architecture
સ્થાપત્ય શૈલીઓખ્મેર સ્થાપત્ય પ્રકાર

સંદર્ભ

બાહ્ય કડીઓ

અંગકોર વાટ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

કમ્બોડીયાકમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજબૌદ્ધ ધર્મમદદ:IPA/Englishવિષ્ણુશૈવ સંપ્રદાય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કરચેલીયાહિતોપદેશગુજરાત વડી અદાલતમાંગરોળ (સુરત) તાલુકોઝૂલતા મિનારાદમણઉપગ્રહ પ્રક્ષેપણ યાનભારતીય સંસદઆદિવાસીનવસારી જિલ્લોચાલ જીવી લઈએ! (ચલચિત્ર)રાઈટ બંધુઓજાતીય સંભોગવિશ્વ બૌદ્ધિક સંપદા દિનભારતના ચારધામઆણંદ લોક સભા મતવિસ્તારઅથર્વવેદનવસારીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોજલારામ બાપાહૃદયરોગનો હુમલોડિજિટલ માર્કેટિંગનળાખ્યાન (પ્રેમાનંદ)ફણસરોગશાસ્ત્રીય સંગીતદાંડી સત્યાગ્રહઅજંતાની ગુફાઓકચ્છનો ઇતિહાસહાઈકુતત્વમસિચામુંડાવિરામચિહ્નોરાજકોટગોળ ગધેડાનો મેળોએકમદાર્જિલિંગસ્ટેચ્યુ ઓફ યુનિટીહમીરજી ગોહિલમુંબઈઇ-મેઇલદસ્ક્રોઇ તાલુકોલોકમાન્ય ટિળકમટકું (જુગાર)માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭હિંદી ભાષાગુજરાતનું રાજકારણબ્લૉગસુંદરમ્અક્ષરધામ (ગાંધીનગર)કરણ ઘેલોપરબધામ (તા. ભેંસાણ)શહેરીકરણવાલ્મિકીગુજરાતી વિશ્વકોશશિવમોહન પરમારહોળીગુજરાત દિનચેસઆણંદ જિલ્લોદ્રૌપદીનર્મદઉમાશંકર જોશીઅર્જુનમોરારજી દેસાઈભારતમાં પરિવહનતરણેતરરબારીસુભાષચંદ્ર બોઝગોંડલક્ષત્રિયપૃથ્વીસાબરકાંઠા જિલ્લોકનૈયાલાલ મુનશીગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીગુજરાતી લિપિ🡆 More