ગાંધીનગર અક્ષરધામ

અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે.

તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ની પૂજા થાય છે.અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.

અક્ષરધામ
ગાંધીનગર અક્ષરધામ
અક્ષરધામ, ગાંધીનગર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોગાંધીનગર
દેવી-દેવતાભગવાન સ્વામિનારાયાણ
સંચાલન સમિતિબોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
સ્થાન
સ્થાનસેક્ટર ૨૦, ગાંધીનગર
રાજ્યગુજરાત
દેશભારત
અક્ષરધામ (ગાંધીનગર) is located in ગુજરાત
અક્ષરધામ (ગાંધીનગર)
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 72°40′27″E / 23.22917°N 72.67417°E / 23.22917; 72.67417
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીહિંદુ પ્રાચીન મંદિરકળા
નિર્માણકારપ્રમુખસ્વામી મહારાજ
પૂર્ણ તારીખ૨ નવેમ્બર, ૧૯૯૨
લાક્ષણિકતાઓ
મંદિરો
સ્મારકો
વેબસાઈટ
http://www.akshardham.com/gujarat/

સંદર્ભ

Tags:

ગાંધીનગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત વિધાનસભાઓઝોન અવક્ષયહર્ષ સંઘવીમંત્ર૨૦૦૧ ગુજરાત ધરતીકંપહાથીબિન-વેધક મૈથુનરસીકરણપાણીપતની ત્રીજી લડાઈકામસૂત્રહોસ્પિટલમોઢેરાનેપાળશિવાજીસૂર્યગ્રહણઉંબરો (વૃક્ષ)ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપ્રતિભા પાટીલમહેન્દ્ર સિંઘ ધોનીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોરવિશંકર રાવળજિલ્લા કલેક્ટરબિગ બેંગમકરંદ દવેદાહોદ જિલ્લોબળગુજરાતી ભોજનકેનેડાપંચાયતી રાજવિજય શાસ્ત્રીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભારતના રાષ્ટ્રપતિઓની યાદીચાવડા વંશવિષ્ણુ સહસ્રનામખાવાનો સોડાઉપદંશસ્વામિનારાયણકલમ ૩૭૦ગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીમહેસાણાઓખાહરણરાવણલગ્નઅમરેલીગુજરાતી બ્રેઇલરાશીગુજરાતની નદીઓની યાદીગુજરાતના લોકમેળાઓનક્ષત્રક્રોમાબાલાજી ટેલિફિલ્મ્સમાધાપર (તા. ભુજ)વર્ણવ્યવસ્થારૂઢિપ્રયોગઅરુંધતીદમણ અને દીવસારનાથનો સ્તંભસૂક્ષ્મ અર્થશાસ્ત્રગુજરાતના જિલ્લાઓભારતીય અર્થતંત્રદેવાયત બોદરમનુષ્યભવનાથનો મેળોસરસ્વતી દેવીરાજ્ય સભામાઉન્ટ આબુસુરકોટડાબહુકોણરાજપૂતજયપુરવાઘરીકર્મઆવૃત્તિકાબરચિત્તોડગઢબીજું વિશ્વ યુદ્ધમુંબઈ🡆 More