સાબરકાંઠા જિલ્લો

સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે.

આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ જિલ્લા રાજસ્થાન રાજ્યનો સરહદી જિલ્લો છે.

સાબરકાંઠા જિલ્લો
જિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
દેશસાબરકાંઠા જિલ્લો ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકહિંમતનગર
વિસ્તાર
 • કુલ૭,૩૯૦ km2 (૨૮૫૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૪,૨૮,૫૮૯
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીGJ-9
સાબરકાંઠા જિલ્લો
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

સામાન્ય રુપ રેખા

જિલ્લાની સામાન્ય રુપરેખા:

  • ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
  • આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯o સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
  • જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
  • નદીઓ: સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, હરણાવ, વાત્રક, માઝમ નદી
  • પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો, શાકભાજી પાકો, ટામેટાં, વાલોળ, ફુલાવર અને કોબીજ
  • કુલ ગામ: ૧,૩૮૯
  • ગ્રામ પંચાયતની સંખ્યા: ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
  • નગરપાલિકા: ૦૬
  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૪૮ અહીંથી પસાર થાય છે.

જોવાલાયક સ્થળો

તાલુકાઓ

મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, બાયડ અને મેઘરજ તાલુકાઓનો સમાવેશ અરવલ્લી જિલ્લામાં થયો છે.

રાજકારણ

વિધાનસભા બેઠકો

સાબરકાંઠા જિલ્લામાં ૪ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૨૭ હિંમતનગર વિરેન્દ્રસિંહ ઝાલા ભાજપ
૨૮ ઇડર (SC) રમણલાલ વોરા ભાજપ
૨૯ ખેડબ્રહ્મા (ST) ડો. તુષાર ચૌધરી કોંગ્રેસ
૩૩ પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સાબરકાંઠા જિલ્લો સામાન્ય રુપ રેખાસાબરકાંઠા જિલ્લો જોવાલાયક સ્થળોસાબરકાંઠા જિલ્લો તાલુકાઓસાબરકાંઠા જિલ્લો રાજકારણસાબરકાંઠા જિલ્લો સંદર્ભસાબરકાંઠા જિલ્લો બાહ્ય કડીઓસાબરકાંઠા જિલ્લોગુજરાતભારતરાજસ્થાનહિંમતનગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાબખલતરબૂચIP એડ્રેસરા' ખેંગાર દ્વિતીયહાફુસ (કેરી)સુરેન્દ્રનગરછંદમંદોદરીહિંદુપટેલશુક્ર (ગ્રહ)મીન રાશીભારતીય સિનેમાદર્શના જરદોશગુજરાતના મુખ્યમંત્રીઓમકરંદ દવેકમળપાકિસ્તાનમહારાષ્ટ્રમનોવિજ્ઞાનબારડોલી લોક સભા મતવિસ્તારમલેરિયામોગલ માપ્રમુખ સ્વામી મહારાજકેન્દ્રશાસિત પ્રદેશઝવેરચંદ મેઘાણીકન્યા રાશીસાબરકાંઠા જિલ્લોજ્યોતિર્લિંગભારતનો ઇતિહાસતકમરિયાંભારતીય અર્થતંત્રકલાપીમૌર્ય સામ્રાજ્યપ્રાણાયામમંત્રદ્રૌપદીરવિન્દ્રનાથ ટાગોરપ્રદૂષણઉપરકોટ કિલ્લોદુબઇજાંબલી શક્કરખરોદેવભૂમિ દ્વારકા જિલ્લોનકશોભારતીય માનક સમયગિરનારબારડોલી સત્યાગ્રહગુજરાતી સાહિત્યઠાકોરયુરોપકચ્છ જિલ્લોઉંબરો (વૃક્ષ)ભુજગૌતમ બુદ્ધનારિયેળમોટરગાડીવંદે માતરમ્નળાખ્યાન (પ્રેમાનંદ)હરિવંશયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાપાવાગઢબોટાદ જિલ્લોનરેન્દ્ર મોદી સ્ટેડિયમરતિલાલ બોરીસાગરગુજરાતીભાવનગર જિલ્લોપ્રેમાનંદભારતના રાજ્ય વૃક્ષોની યાદીસ્વાદુપિંડભારત છોડો આંદોલનબ્રાહ્મણધનુ રાશીસૂર્યમંડળલસિકા ગાંઠમૂળરાજ સોલંકીઘૃષ્ણેશ્વરઇતિહાસ🡆 More