ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

અહીં ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી આપેલ છે.

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો

ક્રમ જિલ્લો રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના વર્ષ રક્ષિત વિસ્તાર (ચો.કિ.મી.) મુખ્ય વન્ય પ્રાણીઓ
ગીર સોમનાથ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૬૫ ૨૫૮.૭૧ સિંહ, દિપડો, ચિતલ
જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) ૧૯૮૨ ૧૬૨.૮૯ દરિયાઈ જીવસૃષ્ટિ: વાદળી, પરવાળા, જેલીફીશ, અષ્ટભુજ (ઓક્ટોપસ), તારામાછલી, મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ.
નવસારી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૭૯ ૨૩.૯૯ દિપડો
ભાવનગર વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૭૬ ૩૪.૦૮ વરૂ, કાળિયાર, ખડમોર
કુલ વિસ્તાર ૪૭૯.૬૭

ગુજરાતના અભયારણ્યો

ક્રમ જિલ્લો અભ્યારણ સ્થાપના વર્ષ રક્ષિત વિસ્તાર (ચો.કિ.મી.) મુખ્ય વન્ય પ્રાણીઓ
બનાસકાંઠા બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય ૧૯૮૯ ૫૪૨.૦૮ રીંછ, નીલગાય, ઝરખ
બનાસકાંઠા જેસોર રીંછ અભયારણ્ય ૧૯૭૮ ૧૮૦.૬૬ રીંછ, નીલગાય, ઝરખ
કચ્છ ઘુડખર અભયારણ્ય ૧૯૭૩ ૪૯૫૩.૭૦ ઘુડખર, નીલગાય
કચ્છ સુરખાબનગર અભયારણ્ય ૧૯૮૬ ૭૫૦૬.૨૨ ચિંકારા, વરૂ
કચ્છ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય ૧૯૮૧ ૪૪૨.૨૩ ચિંકારા, નીલગાય, હેણોતરો
કચ્છ કચ્છ ઘોરાડ અભયારણ્ય ૧૯૯૨ ૨.૦૩ ચિંકારા, ઘોરાડ
દેવભૂમિ દ્વારકા જિલ્લો મહાગંગા પક્ષી અભયારણ્ય ૧૯૮૮ ૩.૩૩ પક્ષીઓ
જામનગર ખીજડીયા અભયારણ્ય ૧૯૮૧ ૬.૦૫ પક્ષીઓ
પોરબંદર પોરબંદર પક્ષી અભયારણ્ય ૧૯૮૮ ૦.૦૯ યાયાવર પક્ષીઓ
૧૦ પોરબંદર બરડા અભયારણ્ય ૧૯૭૯ ૧૯૨.૩૧ દિપડો, નીલગાય
૧૧ રાજકોટ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ૧૯૮૦ ૬.૪૫ ચિંકારા, વરૂ, નીલગાય
૧૨ અમરેલી પાણીયા અભયારણ્ય ૧૯૮૯ ૩૯.૬૪ સિંહ, નીલગાય, દીપડા, ચૌશિંગા, ચિંકારા
૧૩ મોરબી રામપરા અભયારણ્ય ૧૯૮૮ ૧૫.૦૧ ચિંકારા, વરૂ, નીલગાય
૧૪ અમદાવાદ
સુરેન્દ્રનગર
નળ સરોવર પક્ષી અભયારણ્ય ૧૯૬૯ ૧૨૦.૮૨ યાયાવર પક્ષીઓ
૧૫ નર્મદા શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ૧૯૮૨ ૬૦૭.૭૦ રીંછ, દિપડો, વાંદરા
૧૬ પંચમહાલ જાંબુઘોડા અભયારણ્ય ૧૯૯૦ ૧૩૦.૩૮ દિપડો, રીંછ, ઝરખ
૧૭ ડાંગ પુર્ણા અભયારણ્ય ૧૯૯૦ ૧૬૦.૮૪ દિપડો, ઝરખ
૧૮ મહેસાણા થોળ અભયારણ્ય ૧૯૮૮ ૬.૯૯ પક્ષીઓ
૧૯ દાહોદ રતનમહાલ અભયારણ્ય ૧૯૮૨ ૫૫.૬૫ રીંછ, દિપડો
૨૦ અમરેલી મીતીયાળા વન્યજીવન અભયારણ્ય ૨૦૦૪ ૧૮.૨૨ સિંહ, દિપડો, હરણ
કુલ વિસ્તાર ૧૪,૯૯૦.૪૦

સંદર્ભ

Tags:

ગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિક્ષણનું સમાજશાસ્ત્રસિંહ રાશીવિશ્વ પર્યાવરણ દિવસવર્ષા અડાલજાકર્ણાટકશાકભાજીકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનપીપળોસાબરમતી નદીગાંઠિયો વાબાહુકભારતના રાષ્ટ્રપતિસુંદરમ્જવાહરલાલ નેહરુરવિશંકર રાવળપર્યટનસૂર્યમંડળમહાવીર સ્વામીરઘુવીર ચૌધરીક્ષત્રિયચામાચિડિયુંફણસમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમકલામુસલમાનહનુમાન ચાલીસાઔદ્યોગિક ક્રાંતિરતિલાલ બોરીસાગરઈંટખાવાનો સોડાપંચાયતી રાજગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨મહાવિરામભારતીય રિઝર્વ બેંકકોમ્પ્યુટર વાયરસરાજમોહન ગાંધીમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭રાહુલ ગાંધીસૂર્યમંદિર, મોઢેરાઇન્સ્ટાગ્રામકન્યા રાશીક્ષય રોગપર્વતકલ્પના ચાવલાસમય માપવાનાં સાધનોનો ઇતિહાસગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળચંદ્રકાન્ત શેઠરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યઉજ્જૈનઐશ્વર્યા રાયઅમરેલી જિલ્લોવિધાન સભાહિંદુજાહેરાતપાકિસ્તાનદરિયાઈ પ્રદૂષણપટેલમુનમુન દત્તાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોતાલુકા મામલતદારપ્રમુખ સ્વામી મહારાજઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરશ્રીમદ્ રાજચંદ્રચિરંજીવીરેવા (ચલચિત્ર)ભારતનું સર્વોચ્ચ ન્યાયાલયગોધરાકટોકટી કાળ (ભારત)વડોદરાબજરંગદાસબાપાપૂનમરાષ્ટ્રીય મતદાતા દિવસતલાટી-કમ-મંત્રીભારતીય સ્વતંત્રતા ચળવળકેન્દ્રશાસિત પ્રદેશદિવ્ય ભાસ્કરબહુચર માતા🡆 More