પંચમહાલ જિલ્લો: ગુજરાતનો જિલ્લો

પંચમહાલ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે.

પંચમહાલ એટલે કે પાંચ મહાલ (જિલ્લા). આ પાંચ જિલ્લા ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા ખાતે આવેલું છે.

પંચમહાલ જિલ્લો
જિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°45′N 73°36′E / 22.750°N 73.600°E / 22.750; 73.600
દેશપંચમહાલ જિલ્લો: અર્થતંત્ર, વસ્તી, તાલુકાઓ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકગોધરા
વિસ્તાર
 • કુલ૫,૦૮૩.૧૪ km2 (૧૯૬૨.૬૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૩,૮૮,૨૬૭
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટpanchmahaldp.gujarat.gov.in
પંચમહાલ જિલ્લો: અર્થતંત્ર, વસ્તી, તાલુકાઓ
પંચમહાલ જિલ્લો, ૧૮૯૬

અર્થતંત્ર

ઇ.સ. ૨૦૦૬ના પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાનો દેશના સૌથી પછાત ૨૫૦ જિલ્લામાં સમાવેશ થતો હતો. તે ગુજરાતના ૬ જિલ્લાઓમાં બેકવર્ડ રિજીયન ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ સહાય મેળવતો એક જિલ્લો છે.

વસ્તી

પંચમહાલ જિલ્લામાં ધર્મ મુજબ વસ્તી
ધર્મ ટકા
હિંદુ
  
92.90%
ઇસ્લામ
  
06.63%

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની જનસંખ્યા ૨૩,૮૮,૨૬૭ હતી. ભારતના ૬૪૦ જિલ્લાઓમાં વસ્તી પ્રમાણે જિલ્લો ૧૮૭મો ક્રમ ધરાવે છે. જિલ્લાની વસ્તી ગીચતા 458 inhabitants per square kilometre (1,190/sq mi) છે. તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૭.૯૨% રહ્યો હતો. પંચમહાલમાં લિંગ પ્રમાણ ૯૪૫ છે, અને સાક્ષરતા દર ૭૨.૩૨% છે.

ઐતિહાસિક વસ્તી
વર્ષવસ્તી±% p.a.
૧૯૦૧૨,૮૧,૮૭૬—    
૧૯૧૧૩,૬૪,૪૨૪+2.60%
૧૯૨૧૪,૨૩,૯૯૨+1.53%
૧૯૩૧૫,૦૪,૫૮૦+1.76%
૧૯૪૧૫,૮૦,૫૬૩+1.41%
૧૯૫૧૬,૯૪,૦૫૪+1.80%
૧૯૬૧૮,૮૮,૫૪૯+2.50%
૧૯૭૧૧૧,૦૬,૪૪૧+2.22%
૧૯૮૧૧૩,૭૫,૧૦૧+2.20%
૧૯૯૧૧૬,૮૨,૩૩૩+2.04%
૨૦૦૧૨૦,૨૫,૨૭૭+1.87%
૨૦૧૧૨૩,૯૦,૭૭૬+1.67%
સંદર્ભ:

તાલુકાઓ

પંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓ આવેલા છે:

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૨૪ શહેરા જેઠાભાઇ આહિર ભાજપ
૧૨૫ મોરવા હડફ (ST) નિમિષાબેન સુથાર ભાજપ
૧૨૬ ગોધરા સી. કે. રાઉલજી ભાજપ
૧૨૭ કાલોલ ફતેહસિંહ ચૌહાણ ભાજપ
૧૨૮ હાલોલ જયદ્રથસિંહ પરમાર ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

પંચમહાલ જિલ્લો અર્થતંત્રપંચમહાલ જિલ્લો વસ્તીપંચમહાલ જિલ્લો તાલુકાઓપંચમહાલ જિલ્લો રાજકારણપંચમહાલ જિલ્લો સંદર્ભપંચમહાલ જિલ્લો બાહ્ય કડીઓપંચમહાલ જિલ્લોગુજરાતગોધરાગ્વાલિયરભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અકબરયુદ્ધશ્રીમદ્ ભગવદ્ ગીતારામસ્વચ્છતાપ્રાચીન ઇજિપ્તબાવળચંદ્રકાન્ત શેઠમીન રાશીશક સંવતદમણખેડા જિલ્લોઅજંતાની ગુફાઓએ (A)ગુજરાત મેટ્રોમરાઠા સામ્રાજ્યરાજધાનીઅબ્દુલ કલામબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયઅંકશાસ્ત્રસોલંકી વંશમોટરગાડીકેનેડાધીરુબેન પટેલચિત્રવિચિત્રનો મેળોહોમિયોપેથીપત્રકારત્વકોળીમટકું (જુગાર)સંત રવિદાસહિંદી ભાષાનરસિંહ મહેતાભાવનગર રજવાડુંદેવભૂમિ દ્વારકા જિલ્લોગુજરાત વિદ્યાપીઠગુજરાતની વસતીગણતરી ૨૦૧૧આમ આદમી પાર્ટીહમીરજી ગોહિલસામાજિક પરિવર્તનસમ્રાટ મિહિરભોજચેતક અશ્વરક્તપિતવિઘાયુગજુનાગઢલગ્નગરમાળો (વૃક્ષ)રા' નવઘણભારતીય રિઝર્વ બેંકઆવળ (વનસ્પતિ)રાજેન્દ્ર શાહમિથ્યાભિમાન (નાટક)ભારતીય અર્થતંત્રકોણાર્ક સૂર્ય મંદિરશરદ ઠાકરમગજસંગણકવૌઠાનો મેળોભારતીય તત્વજ્ઞાનસુંદરમ્ખજુરાહોબીલીપાણીસમાજવાદસંસ્કારપરબધામ (તા. ભેંસાણ)મહાત્મા ગાંધીનું કુટુંબઅમિત શાહસૂર્યમંડળગરુડ પુરાણઅવકાશ સંશોધનમલેરિયાસ્વપ્નવાસવદત્તા🡆 More