વનસ્પતિ આવળ

આવળ (અંગ્રેજી:Avaram Senna, જૈવિક નામ:Senna auriculata) ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે.

તે ભારત દેશમાં બધા જ પ્રદેશોમાં થાય છે. એનાં પીળાં સોનેરી રંગનાં ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને માટે હિતકારક છે.

વનસ્પતિ આવળ
આવળ

આયુર્વેદમાં આવળનો ઉપયોગ

(૧) એકચમચી આવળના ફુલની પાદંડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગભા સ્ત્રીની ઊલટી તેમ જ ઊબકા બધં થાય છે. (૨) આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ વધુ સુધારે છે. (૩) પગના મચકોડ પર આવળના પાન બાધંવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. (૪) આવળનાં ફુલોનો ઉકાળો અથવા આવળના પચાંગ ચૂર્ણની અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ડાયાબીટિસમાં ફાયદો થાય છે. (૫) આવળના ફુલોને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે.(૬) પાન ને લસોટી પેસ્ટ બનાવી લગાવવાથી સોજો કે ભંગ નો દુખાવો મટે છે.

બાહ્ય કડી

Tags:

અંગ્રેજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહાવીર સ્વામીગોવાચોઘડિયાંઆંખબાહુકબુધ (ગ્રહ)બૌદ્ધ ધર્મવડરામદેવપીરસોલંકી વંશગુજરાતી અંકમાઉન્ટ આબુભારતનું સર્વોચ્ચ ન્યાયાલયભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોક્ષત્રિયજયંત પાઠકફ્રાન્સની ક્રાંતિમિઆ ખલીફાઆંકડો (વનસ્પતિ)બોટાદ જિલ્લોયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાચામુંડાકાઠિયાવાડગુજરાત સલ્તનતઇન્ટરનેટજલારામ બાપાજાહેરાતનવસારી જિલ્લોસલમાન ખાનખાવાનો સોડાપ્રાણીકર્કરોગ (કેન્સર)ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગિરનારજૈન ધર્મહર્ષ સંઘવીહોકાયંત્રગુજરાતી સિનેમાતક્ષશિલાશિક્ષણનું સમાજશાસ્ત્રસ્વાદુપિંડલસિકા ગાંઠગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળબહુચર માતાઅક્ષાંશ-રેખાંશધ્રુવ ભટ્ટક્ષય રોગગ્રીનહાઉસ વાયુબાવળકચ્છ રણ અભયારણ્યસિંહાકૃતિકૃષ્ણરામનિરોધભારતમાં આવક વેરોનવનિર્માણ આંદોલનભરવાડવેદકેદારનાથજગન્નાથપુરીદ્વારકાપાટીદાર અનામત આંદોલનમુસલમાનકોણાર્ક સૂર્ય મંદિરભારતીય દંડ સંહિતાસિદ્ધરાજ જયસિંહપરશુરામરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાકચ્છનો ઇતિહાસમહાગુજરાત આંદોલનભારતના રાજ્ય વૃક્ષોની યાદીબુર્જ દુબઈઅંકિત ત્રિવેદીએકમકેરીસરદાર સરોવર બંધમેઘધનુષ🡆 More