મહીસાગર જિલ્લો: ગુજરાતનો એક જિલ્લો

મહીસાગર કે મહિસાગર જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે.

લુણાવાડા આ જિલ્લાનું મુખ્ય મથક છે.

મહીસાગર જિલ્લો

મહિસાગર જિલ્લો
જિલ્લો
મહીસાગર જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ અને અન્ય વિગત, રાજકારણ
મહીસાગર જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ અને અન્ય વિગત, રાજકારણ
મહીસાગર જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ અને અન્ય વિગત, રાજકારણ
મહીસાગર જિલ્લાનો નકશો
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°9′N 73°39′E / 23.150°N 73.650°E / 23.150; 73.650
દેશમહીસાગર જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ અને અન્ય વિગત, રાજકારણ ભારત
રાજ્યગુજરાત
સ્થાપના૨૬ જાન્યુઆરી ૨૦૧૩
નામકરણમહી નદી
સરકાર
 • પ્રકારજિલ્લા પંચાયત
વિસ્તાર
 • કુલ૨,૨૬૦.૬૪ km2 (૮૭૨.૮૪ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯,૯૪,૬૨૪
 • ગીચતા૪૪૦/km2 (૧૧૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૮૯૨૩૦
ટેલિફોન કોડ+૯૧૨૬૭૪
વાહન નોંધણીGJ-35
વેબસાઇટhttp://mahisagar.gujarat.gov.in/

ઇતિહાસ

મહીસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડામાંથી છુટો પડ્યો હતો. ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ગળતેશ્વર નવો તાલુકો બની ખેડા જિલ્લામાં રહ્યો. પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે.

તાલુકાઓ અને અન્ય વિગત

મહીસાગર જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.

ક્રમ તાલુકો વિસ્તાર (હેક્ટર) ગામની સંખ્યા મુખ્ય મથકનું જિલ્લા મથકથી અંતર ખેતીની જમીન (હેક્ટર) જંગલ
બાલાસિનોર ૩૦,૧૫૯ ૪૭ ૪૭ ૨૬,૧૮૬ ૨,૫૫૯
કડાણા ૪૦,૨૫૫ ૧૩૬ ૩૬ ૨૫,૪૪૯ ૯,૫૭૦
ખાનપુર ૨૭,૮૩૩ ૮૬ ૩૦ ૧૭,૭૧૦ ૮,૦૭૧
લુણાવાડા ૫૧,૬૪૫ ૨૪૩ ૭૦,૬૫૮ ૯,૧૪૬
સંતરામપુર ૫૪,૭૧૬ ૧૫૩ ૩૨ ૩૦,૬૨૪ ૧૧,૦૬૦
વિરપુર ૨૧,૪૫૬ ૫૨ ૩૦ ૧૪,૪૮૩ ૧,૦૭૧
કુલ ૨,૨૬,૦૬૪ ૭૧૭ ૧,૮૫,૧૧૦ ૪૧,૪૭૭

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૨૨ લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ
૧૨૩ સંતરામપુર (ST) ડો. કુબેરભાઇ દિંદોર ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

મહીસાગર જિલ્લો ઇતિહાસમહીસાગર જિલ્લો તાલુકાઓ અને અન્ય વિગતમહીસાગર જિલ્લો રાજકારણમહીસાગર જિલ્લો સંદર્ભમહીસાગર જિલ્લો બાહ્ય કડીઓમહીસાગર જિલ્લોગુજરાતલુણાવાડા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મંત્રપક્ષીખેડા જિલ્લોમોહેં-જો-દડોઅમદાવાદબર્બરિકમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ધરતીકંપભુચર મોરીનું યુદ્ધએરિસ્ટોટલનાઝીવાદકલમ ૩૭૦સિંહ રાશીમેષ રાશીએશિયાઇ સિંહગલગોટાકચ્છ રણ અભયારણ્યકૃષ્ણકુમારસિંહ ગોહીલધોળાવીરાહોળીપ્રાણાયામ૨૦૦૧ ગુજરાત ધરતીકંપજ્યોતિર્લિંગઉંબરો (વૃક્ષ)જલિયાંવાલા બાગ હત્યાકાંડમરાઠા સામ્રાજ્યગૌતમ બુદ્ધસમાન નાગરિક સંહિતાસંસ્કૃત ભાષાદાંડી સત્યાગ્રહપ્રદૂષણવિજ્ઞાનગુજરાતની નદીઓની યાદીભારતીય સ્વતંત્રતા ચળવળઅલ્પ વિરામપાટણ જિલ્લોજાહેરાતસપ્તર્ષિસિંહાકૃતિમોરારજી દેસાઈગૂગલદિલ્હી સલ્તનતરતિલાલ બોરીસાગરવૈશ્વિકરણમહારાણા પ્રતાપરવિ પાકદક્ષિણકોમ્પ્યુટર વાયરસગુજરાતી રંગભૂમિજ્યોતીન્દ્ર દવેમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરબનાસકાંઠા જિલ્લોનવલકથાસલમાન ખાનવ્યક્તિત્વકાળો ડુંગરદયારામઝઘડીયા તાલુકોકન્યા રાશીવિકિપીડિયાવાઘેલા વંશદેવાયત પંડિતમીરાંબાઈકચ્છનો ઇતિહાસચીપકો આંદોલનવીર્યઆયુર્વેદગુજરાત વિધાનસભાબાણભટ્ટસુંદરમ્દાસી જીવણનિતા અંબાણીમુસલમાનઅટલ બિહારી વાજપેયીશીતપેટીકેનેડાઝંડા (તા. કપડવંજ)આયંબિલ ઓળીતાજ મહેલ🡆 More