નર્મદા જિલ્લો: ગુજરાતનો જિલ્લો

નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો વહિવટી જિલ્લો છે.

આ જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે.

નર્મદા
ગુજરાતમાં નર્મદા જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં નર્મદા જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 21°52′14″N 73°30′10″E / 21.87056°N 73.50278°E / 21.87056; 73.50278
દેશનર્મદા જિલ્લો: ભૂગોળ, ઇતિહાસ, વસ્તી ભારત
રાજ્યગુજરાત
રચના૨ ઓક્ટોબર ૧૯૯૭
વિસ્તાર
 • કુલ૨,૭૫૫ km2 (૧૦૬૪ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫,૯૦,૨૯૭
 • ગીચતા૨૧૦/km2 (૫૫૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીજીજે-૨૨
વેબસાઇટnarmada.nic.in
નર્મદા જિલ્લો: ભૂગોળ, ઇતિહાસ, વસ્તી
મધ્ય ગુજરાતના જિલ્લાઓ

ભૂગોળ

નર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૫૫ ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે.

અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની કરજણ નદી પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે.

ઇતિહાસ

આ જિલ્લાની રચના ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો.

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નર્મદા જિલ્લાની વસ્તી ૫,૯૦,૩૭૯ વ્યક્તિઓની છે.૨૦૧૧માં વસ્તીના ૧૦.૪૪% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.

નર્મદા જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ત્રીજા ક્રમે ડાંગ અને પોરબંદર જિલ્લાઓ પછી આવે છે.

આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.

તાલુકાઓ

જોવાલાયક સ્થળો

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૪૮ નાંદોદ (ST) ડો. દર્શના દેશમુખ (વસાવા) ભાજપ
૧૪૯ ડેડિયાપાડા (ST) ચૈતારભાઇ વસાવા આપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

નર્મદા જિલ્લો ભૂગોળનર્મદા જિલ્લો ઇતિહાસનર્મદા જિલ્લો વસ્તીનર્મદા જિલ્લો તાલુકાઓનર્મદા જિલ્લો જોવાલાયક સ્થળોનર્મદા જિલ્લો રાજકારણનર્મદા જિલ્લો સંદર્ભનર્મદા જિલ્લો બાહ્ય કડીઓનર્મદા જિલ્લોગુજરાતરાજપીપળા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરવિશ્વની અજાયબીઓબુધ (ગ્રહ)રહીમમરાઠીદુબઇઅજંતાની ગુફાઓતકમરિયાંબાંગ્લાદેશવર્ણવ્યવસ્થાલોકશાહીપ્રાણાયામબારડોલીઅમદાવાદ જિલ્લોઅમિત શાહઅર્જુનક્ષત્રિયવ્યક્તિત્વમળેલા જીવગાંધારીવલસાડ જિલ્લોઅભિમન્યુઇસ્લામીક પંચાંગસ્લમડોગ મિલિયોનેરચંદ્રગુપ્ત મૌર્યબીલીમોબાઇલ ફોનવિજ્ઞાનગૌતમ બુદ્ધજામનગરસુરેન્દ્રનગરસિંગાપુરભારતીય સંગીતવિષ્ણુ સહસ્રનામસલમાન ખાનગુજરાતી ફિલ્મોની યાદીઆવર્ત કોષ્ટકબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયદાસી જીવણસુરત જિલ્લોચક્રવાતકોળીઅરવિંદ ઘોષપ્રિયંકા ચોપરાદેવભૂમિ દ્વારકા જિલ્લોગરમાળો (વૃક્ષ)મુખપૃષ્ઠભાવનગર રજવાડુંસુરતશ્રીનાથજી મંદિરદિલ્હીમાધુરી દીક્ષિતભારતીય અર્થતંત્રશ્રીલંકારાણી લક્ષ્મીબાઈવિરાટ કોહલીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાગૂગલબીજોરાભરૂચ જિલ્લોહેમચંદ્રાચાર્યઆખ્યાનબુર્જ દુબઈશિખરિણીઉપેન્દ્ર ત્રિવેદીમિઆ ખલીફાપોલિયોચાણક્યકેનેડાગુજરાતી અંકશ્રીમદ્ ભાગવતમ્અમિતાભ બચ્ચનપ્રાણીપ્રાચીન ઇજિપ્તભારતીય બંધારણ સભાપાણીનું પ્રદૂષણ🡆 More