સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું શહેર છે, જે જિલ્લાનું મુખ્યમથક છે.

તેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે.

સુરેન્દ્રનગર
—  શહેર  —
સુરેન્દ્રનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°43′12″N 71°38′58″E / 22.720132°N 71.649536°E / 22.720132; 71.649536
દેશ સુરેન્દ્રનગર ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો
નજીકના શહેર(ઓ) વઢવાણ
નગર નિગમ સુરેન્દ્રનગર નગરપાલિકા
વસ્તી

• ગીચતા

૧,૭૭,૮૫૧ (૨૦૧૧)

• 3,952/km2 (10,236/sq mi)

લિંગ પ્રમાણ ૯૧૯ /
સાક્ષરતા ૮૪.૮% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

45 square kilometres (17 sq mi)

• 98 metres (322 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૩ ૦૦૧
    • ફોન કોડ • +૦૨૭૫૨
    વાહન • GJ-13

સુરેન્દ્રનગર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સહુથી વધારે શૈક્ષણીક સંસ્થાઓ ધરાવતુ બીજા ક્રમનું શહેર છે.[સંદર્ભ આપો] સુરેન્દ્રનગર અને વઢવાણ લગભગ જોડીયા શહેરો ગણાય છે.

ઇતિહાસ

હાલનું સુરેન્‍દ્રનગર આઝાદી પહેલા બ્રિટીશ પોલીટીકલ એજન્‍ટનું થાણું હતું અને વઢવાણ કેમ્‍પ તરીકે જાણીતું હતું. વઢવાણના રાજવીને એજન્‍ટે ૧૯૪૬માં સોંપેલા આ કેમ્‍પને રાજવી સુરેન્‍દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્‍દ્રનગર નામ અપાયું. ૧૯૪૮થી સુરેન્‍દ્રનગર જિલ્‍લાનું મુખ્‍ય મથક બની રહ્યું છે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે.

ભૂગોળ

આ શહેર ભોગાવો નદીના કિનારા પર વસેલું છે.

વહીવટ

સુરેન્દ્રનગર શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા થાય છે.

સંદર્ભ

Tags:

સુરેન્દ્રનગર ઇતિહાસસુરેન્દ્રનગર ભૂગોળસુરેન્દ્રનગર વહીવટસુરેન્દ્રનગર સંદર્ભસુરેન્દ્રનગરગુજરાતવઢવાણ તાલુકોસુરેન્દ્રનગર જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ધીરૂભાઈ અંબાણીગાયત્રીવિક્રમ ઠાકોરમંથરાપીપળોરવિશંકર રાવળગાંઠિયો વાતિરૂપતિ બાલાજીમાઉન્ટ આબુરા' ખેંગાર દ્વિતીયમહિનોઅંબાજીનરેન્દ્ર મોદીરાવજી પટેલદાસી જીવણભારતના રાષ્ટ્રપતિદશાવતારગંગા નદીમહુડોશિવાજી જયંતિવર્ષા અડાલજાપોરબંદર જિલ્લોહાઈડ્રોજનગિરનારગૂગલરામનારાયણ પાઠકભારતીય અર્થતંત્રગુજરાત મેટ્રોકન્યા રાશીઆદિ શંકરાચાર્યસાતપુડા પર્વતમાળાઈન્દિરા ગાંધીકચ્છનું રણનવસારી જિલ્લોજુનાગઢ જિલ્લોપંચતંત્રસુઝલોનભારતનું સર્વોચ્ચ ન્યાયાલયલેપ્ટોસ્પાઇરોસિસગોપાળાનંદ સ્વામીલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપવીમોરાજપૂતવાંસઉમાશંકર જોશીસીદીસૈયદની જાળીસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોજામનગરઅમિતાભ બચ્ચનજિલ્લા પંચાયતઅવિભાજ્ય સંખ્યાઉંચા કોટડાકલાહનુમાનવિદ્યુતભારવલસાડ જિલ્લોએપ્રિલ ૨૪મુસલમાનઇલોરાની ગુફાઓપ્રાણીગોહિલ વંશકૃષ્ણઉપનિષદસમાન નાગરિક સંહિતાલોક સભાપ્રાથમિક શાળાઝવેરચંદ મેઘાણીવસિષ્ઠચીનનો ઇતિહાસભુજકેદારનાથદાંડી સત્યાગ્રહબુધ (ગ્રહ)જુનાગઢ ગ્રામ્ય તાલુકોપાટડી (તા. દસાડા)મહાગુજરાત આંદોલનલગ્ન🡆 More