કલ્પના ચાવલા

કલ્પના ચાવલા (૧ જુલાઇ, ૧૯૬૧ - ૧ ફેબ્રુઆરી, ૨૦૦૩) એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા.

તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.

કલ્પના ચાવલા
કલ્પના ચાવલા નાસાના નારંગી યુનિફોર્મમાં

શિક્ષણ

કલ્પના ચાવલા એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ ૧૯૮૨માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને ૧૯૮૪ માં એર્લિંગ્ટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગ માં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલા એ બીજી M.S. ડિગ્રી૧૯૮૬માં અને Ph.D.૧૯૮૮માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી.

કારકિર્દી

તેમણે નાસા એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં તેણીએ વર્ટિકલ લઘુ ટેકઓફ અને લેન્ડિંગ ખ્યાલો પર CFD સંશોધન કર્યું. ૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી ત્યારબાદ કલ્પના ચાવલા માર્ચ ૧૯૯૫માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સ જોડાયા હતા અને તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા. તેમનું પ્રથમ અવકાશી મિશન ૧૯ નવેમ્બરથી ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એસટીએસ ૮૭ ઉપર પ્રાઇમ રોબોટીક આર્મ આપરેટર તરીકે ફરજ બજાવી. છ અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબીયા એસટીએસ-૮૭માં ફ્લાઇટ ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરિક્ષયાત્રી વ્યક્તિ હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં ૧૦.૪ કરોડ માઇલની મુસાફરી કરી અને ૩૭૨ કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા. એસટીએસ-૮૭ પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી. ૨૦૦૦માં તેણીએ એસટીએસ-૧૦૭ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવી હતી.

કલ્પના ચાવલા 
સ્પેસ શટલ સિમ્યુલેટરમાં કલ્પના ચાવલા

મૃત્યુ

૧લી ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ ધરતીથી ૬૩ કિલોમીટર દુર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન સ્પેસ શટલ કોલમ્બીયા તુટી પડતા કલ્પના ચાવલા અને બધા સાત યાન સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નીપજ્યું હતું.

Tags:

જુલાઇ ૧ફેબ્રુઆરી ૧

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇસ્લામકનૈયાલાલ મુનશીગ્રહપંચમહાલ જિલ્લોક્રોમાઅમિત શાહચુડાસમાનરસિંહ મહેતાગણેશઉપનિષદઆંકડો (વનસ્પતિ)માધ્યમિક શાળાવાંસહનુમાન જયંતીમહાવિરામભુજરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)ભારતના રાષ્ટ્રપતિઓની યાદીભારતના રજવાડાઓની યાદીધીરુબેન પટેલગામચામુંડાવેદાંગધ્રુવ ભટ્ટઆમ આદમી પાર્ટીભારતીય નાગરિકત્વવશઉપરકોટ કિલ્લોલસિકા ગાંઠકલમ ૩૭૦પટેલસૂર્યમંડળશબ્દકોશમંથરાનર્મદદલિતએઇડ્સઅલ્પ વિરામગુજરાતના શક્તિપીઠોતુલસીદાસરંગપુર (તા. ધંધુકા)સિંહાકૃતિકૃષ્ણગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ગુજરાતના લોકસભા મતવિસ્તારોયુનાઇટેડ કિંગડમરાવજી પટેલઇન્સ્ટાગ્રામચરોતરશિવાજીસ્વામિનારાયણ સંપ્રદાયદિવેલરવિન્દ્રનાથ ટાગોરભાવનગર જિલ્લોગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમહાગુજરાત આંદોલનરાજમોહન ગાંધીમંત્રદુર્યોધનશિક્ષણનું સમાજશાસ્ત્રગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ટાઇફોઇડમુસલમાનશામળાજીબર્બરિકકચ્છનું રણદેવચકલીપ્રીટિ ઝિન્ટાશીતપેટીસલમાન ખાનવનસ્પતિચાવડા વંશમોહેં-જો-દડોહોકાયંત્રગુજરાતી સાહિત્યકારોની યાદી🡆 More